ક્રેઝી રેસ ધ ડેફી વિન્ડ ઇન ધ મેડિટેરેનિયનની ૨૧મી એડિશનની શરૂઆત
ક્રેઝી રેસ
ફ્રાન્સના દક્ષિણમાં ગ્રુઇસાનના કાંઠે ક્રેઝી રેસ ધ ડેફી વિન્ડ ઇન ધ મેડિટેરેનિયનની ૨૧મી એડિશનની શરૂઆતમાં ૧૦૦૦થી વધુ વિન્ડ સર્ફર્સે ભાગ લીધો હતો.
ADVERTISEMENT