Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ન વીજળી, ન પાણી છતાં ૮૦ વર્ષથી સુખી જીવન જીવી રહ્યાં છે

ન વીજળી, ન પાણી છતાં ૮૦ વર્ષથી સુખી જીવન જીવી રહ્યાં છે

10 February, 2024 01:48 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝૂંપડીને ઘર બનાવ્યું છે અને તેમને એક રૂપિયાનો ખર્ચ નથી.

ઝૂંપડી

ઝૂંપડી


એક મહિલા છેલ્લાં ૮૦ વર્ષથી વીજળી અને નળના પાણી વિના જીવી રહ્યાં છે. ઝૂંપડીને ઘર બનાવ્યું છે અને તેમને એક રૂપિયાનો ખર્ચ નથી. ઘણા લોકો પોતાની ઇચ્છાને કારણે હેરાનપરેશાન થઈ જાય છે, કેમ કે મોંઘવારી તેમનો રસ્તો રોકે છે. તેઓ પોતાની ઇચ્છા પૂરી કરવા પર્યાપ્ત પૈસા કમાતા નથી. તેમણે માર્ગારેટ ગેલઘરનું ઉદાહરણ જોવું જોઈએ. માર્ગારેટ ૮૦ વર્ષથી વીજળી અને પાણી વિના જીવી રહ્યાં છે. ઝૂંપડીને ઘર બનાવ્યું છે અને તેમનો એક રૂપિયાનો ખર્ચ નથી. તેમનું કહેવું છે કે પ્રકૃતિ પાસે બધું જ છે. માત્ર, તમને લેતાં આવડવું જોઈએ. સવારે-સવારે ઘરમાં માળો બનાવવા પક્ષીઓ આવે છે. ખૂબસૂરત દૃશ્યો છે. તમારી પાસે ટિક ટિક કરતી ઘડિયાળ છે અને તમામ ચીજવસ્તુઓ છે જેનું મૂલ્ય તમે આંકી ન શકો. મારા પૂર્વજ જીવતા હતા એવી જ રીતે હું જીવી રહી છું.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2024 01:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK