° °

આજનું ઇ-પેપર
Saturday, 29 January, 2022


હઝારીબાગમાં દેખાયું એલિયન! `ચુડેલ-ચુડેલ` કહીને દોડ્યા લોકો

31 May, 2021 05:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ વિચિત્ર પ્રાણીનો રસ્તા પર ફરતો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી દરેક જણ પોતાના અનુમાન લગાડે છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

ઝારખંડના હઝારીબાગમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં હઝારીબાગ ટૂ ચતરા રોડ છડવા ડેમના નવા પુલ પર ગઈ કાલે રાતે 8 વાગ્યાની નજીક એક આળવિતરું પ્રાણી જોવા મળ્યું છે.

આ પ્રાણી ખરેખર છે, વિચિત્ર છે, એલિયન છે કે ચુડેલ આ વિશે હાલ કંઇપણ કહેવું મુશ્કેલ છે પણ આને જોયા પછી આવતા જતા દરેક પ્રવાસી તેમજ બાઇક ચાલક સહેમી ગયા છે.

આ વિચિત્ર પ્રાણીનો રસ્તા પર ચાલતો હોય એવો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી દરેક વ્યક્ત પોત-પોતાના અનુમાન લગાવે છે. જ્યાં સ્થાનિક લોકોનું કહેવું છે કે આ એક એલિયન છે, તો અન્ય કહી રહ્યા છે કે આ ભૂત છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે આ એક મનુષ્ય જ છે પણ રાત હોવાને કારણે વીડિયોમાં સ્પષ્ટ દેખાતું નથી, પણ સામાન્ય રીતે આ પ્રકારની આકૃતિ માનવીઓની નથી હોતી. હાલ આ વીડિયો હઝારીબાગમાં ચર્ચાનો વિષય છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જો કે, આ વીડિયોમાં કેટલી હકીકત છે એ કહેવું પણ હાલ તો મુશ્કેલ જ છે. કારણકે જેમણે આ વીડિયો વાયરલ કર્યો છે તે આ પ્રકારના અંધવિશ્વાસ ફેલાવવાના માહેર ખેલાડી છે.

31 May, 2021 05:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ઊંધી ખોપડી, ઊંધું ઘર

આ અનોખું ઘર કોલમ્બિયામાં વસતા ઑસ્ટ્રેલિયન આર્કિટેક્ટ ફ્રિટ્ઝ શાલે બનાવ્યું છે

29 January, 2022 08:59 IST | Colombia | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

નાઇજીરિયાનો ૯ વર્ષનો આ ટેણિયો વિશ્વનો સૌથી નાનો અબજોપતિ છે

મોમ્ફા જુનિયર માત્ર ૬ વર્ષની વયે મૅન્શનનો તથા અસંખ્ય વૈભવી સ્પોર્ટ્સ કારનો માલિક હતો

29 January, 2022 08:55 IST | Nigeria | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ ભાઈએ શરીર પર ૮૫ ચમચીને બૅલૅન્સ કરીને રેકૉર્ડ બનાવ્યો

સાબર મુખ્તારીનું કહેવું છે કે મેં નાનપણમાં જ મારી આ પ્રતિભાને ઓળખી હતી

29 January, 2022 08:51 IST | Karaj | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK