કેન્દ્રના શાસનના 9 વર્ષ પૂર્ણ થયા છે, તે વિશે વાત કરતાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 29 મેના રોજ એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, "આજે ભારતે પાડોશી દેશો સાથે સારા સંબંધો જાળવી રાખ્યા છે અને કોઈ પણ ભારત તરફ કુટિલ નજરે જોઈ શકતું નથી."