UNSCમાં સ્થાયી પદ મેળવવું ભારતનો વૈવિધ્યસભર વારસો અને રાજનૈતિક સુરક્ષા માટે સોનામાં સુગંધ ઉમેરાવા જેવી બાબત છે. વિશ્વની મહાસત્તા બાદ ભારત પણ પોતાનું સોનેરી ભવિષ્ય આ સીટને ધ્યાનમાં રાખીને આંકી રહ્યું છે. વેસ્ટર્ન પ્રભુત્વ ધરાવતા UNSCમાં ભારત સ્થાપક સભ્ય રહી ચૂક્યું છે. આજના આ વિડિયોમાં આપણે UNSC, વિટો પાવર, વેસ્ટર્ન પ્રભુત્વ વિરુદ્ધ ભારતની માનસિકતા જેવા ઘણા મુદ્દાઓને સમજીશું