Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > Bihar Bridge : ભાગલપુરમાં ગંગા નદી પર બ્રિજ ધરાશાયીના હચમચાવી મુકે એવા દ્રશ્યો

Bihar Bridge : ભાગલપુરમાં ગંગા નદી પર બ્રિજ ધરાશાયીના હચમચાવી મુકે એવા દ્રશ્યો

05 June, 2023 11:05 IST | Bihar

બિહારના ભાગલપુરમાં નિર્માણાધીન અગુવાની-સુલતાનગંજ પુલ 04 જૂનના રોજ ગંગા નદીમાં ધરાશાયી થયો હતો. જ્યારે પુલ તૂટ્યો ત્યારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સ્થાનિક લોકો દ્વારા વિડિયોમાં કેદ કરવામાં આવેલા દ્રશ્યો હચમચાવી મુકે એવા છે. વર્ષ 2022 માં પણ ભારે તોફાનને કારણે પુલનો મોટો ભાગ તૂટી પડ્યો હતો. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. 2 મે 2015થી 1710 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજનું ઉદ્ઘાટન અત્યાર સુધીમાં 7 વખત નિષ્ફળ ગયું છે.

05 June, 2023 11:05 IST | Bihar

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK