કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા ૧૪ જાન્યુઆરીએ મણિપુરના થોબલથી શરૂ થઈ હતી અને હવે 16 ફેબ્રુઆરીએ બિહારના રોહતાસ પહોંચી છે. આ યાત્રા માં બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ આ યાત્રામાં જોડાયા હતા. દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે સ્ટેજ શેર કર્યો હતો . હવે ભારત જોડો ન્યાય યાત્રા આજે ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે. કુલ ૧૧૦ જિલ્લામાંથી પસાર થઈને ૬૭ દિવસમાંભારત જોડો યાત્રા ૬૭૦૦ કિલોમીટરથી વધુનું અંતર કાપશે.
#rahulgandhi #bharatjodonyayyatra #bharatjodoyatra #bihar #tejaswiyadav #congress #rjd #news #india #politics
















