કૉન્ગ્રેસના મધ્ય પ્રદેશના નકુલનાથની ૭૦૦ કરોડ રૂપિયાની અધધધ સંપત્તિ
લોકસભાના સૌથી ધનવાન સંસદસભ્ય પાસે કાર નથી
મધ્ય પ્રદેશમાં કૉન્ગ્રેસના એકમાત્ર ઉમેદવારને જાહેર કરવામાં આવ્યા છે અને તે છે છિંદવાડાના હાલના સંસદસભ્ય નકુલનાથ. ગઈ કાલે તેમણે ચૂંટણીનું ફૉર્મ ભરતી વખતે દાખલ કરેલા ઍફિડેવિટમાં ૭૦૦ કરોડ રૂપિયાની ઍસેટ જાહેર કરી છે.