Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > વીડિયોઝ > ૨૬ જુલાઈ ૨૦૦૫ : મુંબઈમાં આવેલા પૂરને કારણે જાણે શહેર થંભી ગયું હતું, જુઓ વીડિયો

૨૬ જુલાઈ ૨૦૦૫ : મુંબઈમાં આવેલા પૂરને કારણે જાણે શહેર થંભી ગયું હતું, જુઓ વીડિયો

26 July, 2022 09:07 IST | Mumbai

૨૬ જુલાઈ ૨૦૦૫નો એ દિવસ મુંબઈગરા ક્યારેય નહીં ભુલી શકે. ચોવીસ કલાકમાં પડેલા ૯૯૪ એમએમ વરસાદે શહેરને તરબોળ કરી દીધુ હતું. વાહનવ્યવહાર ખોરવાયો હતો અને રાજ્યને અબજોનું નુકસાન થયું હતું. શહેર ભલે થંભી ગયું હતું પરંતુ શહેરીજનોની હિમ્મત થોભી નહોતી.

26 July, 2022 09:07 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK