ફાઈલ ફોટો
Updated
2 years 1 week 2 days 4 hours 44 minutes ago
06:02 PM
News Live Updates: દાદર રેલ્વે સ્ટેશનનું નામ બદલીને ચૈત્યભૂમિ કરો, મુંબઈ કોંગ્રેસે સરકારને વિનંતી કરી
કોંગ્રેસના મુંબઈ એકમે બુધવારે મહારાષ્ટ્ર સરકારને મુંબઈના દાદર રેલવે સ્ટેશનનું નામ બદલીને ચૈત્યભૂમિ રાખવા વિનંતી કરી હતી.
Updated
2 years 1 week 2 days 5 hours 36 minutes ago
05:10 PM
News Live Updates: ગુજરાતના ગરબાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં સ્થાન
ગુજરાતના ગરબાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં સ્થાન મળ્યું છે. કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ આજે અહીં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનાર ભારતનો આ 15મો વારસો છે.
Updated
2 years 1 week 2 days 8 hours 46 minutes ago
02:00 PM
News Live Updates: ચૈત્યભૂમિની ખાતે ઉદ્ધવ ઠાકરેએ આંબેડકરને આપી શ્રદ્ધાંજલિ
ચૈત્યભૂમિની મુલાકાતે આવેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી. ઠાકરેની પાર્ટીએ કહ્યું કે સ્મારક પર મોટી સંખ્યામાં અનુયાયીઓની હાજરી આંબેડકરના કાર્ય અને વિચારધારાની સાક્ષી છે.
Updated
2 years 1 week 2 days 10 hours 16 minutes ago
12:30 PM
News Live Updates: બુરખો પહેરેલી ત્રણ વ્યક્તિએ જ્વેલરી સ્ટોરમાંથી 3 લાખનું સોનું ચોર્યું
બુરખા પહેરેલી ત્રણ મહિલાઓએ 22 નવેમ્બરના રોજ મલાડના માલવાનીમાં એક જ્વેલરી સ્ટોરમાંથી 3 લાખ રૂપિયાની કિંમતની બે સોનાની બંગડીઓ ગ્રાહક હોવાનો ઢોંગ કરીને ચોરી કરી હતી.


