પ્રતિકાત્મક તસવીર
Updated
10 months 6 days 3 hours 17 minutes ago
04:47 PM
News Live Updates: 40 મુસાફરોને લઈ જતી ખાનગી બસનો ગોવા-મુંબઈ રોડ પર અકસ્માત
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગોવાથી મુંબઈ આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં એક નદીના કિનારે રોડ પરથી ઉતરી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
Updated
10 months 6 days 4 hours 23 minutes ago
03:41 PM
News Live Updates: CM એકનાથ શિંદેએ રાજ્યમાં વધતાં પ્રદૂષણની કરી સમીક્ષા
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રાજ્યમાં પ્રદૂષણની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક કરી હતી.
Mumbai | Maharashtra Chief Minister Eknath Shinde chairs a meeting to review the current pollution situation in the state pic.twitter.com/zaCYuWWaDv
— ANI (@ANI) November 9, 2023
Updated
10 months 6 days 5 hours 19 minutes ago
02:45 PM
News Live Updates: સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પર એક ટ્રક અને ખાનગી બસ વચ્ચે ટક્કર
ગુરુવારે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક ટ્રકે ખાનગી બસને ટક્કર મારતાં બે લોકોનાં મોત થયાં હતાં એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
Updated
10 months 6 days 6 hours 37 minutes ago
01:27 PM
News Live Updates: ઠાકુર્લી અને ડોમ્બિવલી વચ્ચે લોકલ ટ્રેન પર પથ્થરમારો
ઠાકુર્લી અને ડોમ્બિવલી વચ્ચે લોકલ ટ્રેન પર પથ્થરમારો થયો છે. 8.33 Titwala CSMT AC લોકલ પર પથ્થરમારો થવાથી ઘણા મુસાફરોની ટ્વિટર પર ફરિયાદ છે. પથ્થરમારાને કારણે AC લોકલના કાચ ક્ષતિગ્રસ્ત થયા હતા.