મહાલક્ષ્મી રેસકોર્સની ફાઇલ તસવીર
Updated
1 year 5 months 1 week 4 days 11 hours 6 minutes ago
08:00 PM
News Live Updates: સ્પાઇડરમેન ચોર સાહિત તેના બે સાથીઓની ધરપકડ
ફ્લેટમાં ચોરી કરવા માટે ઇમારતોના ડ્રેનેજ પાઈપ વડે ઘરમાં જઈને ચોરી કરનાર `સ્પાઈડરમેન` ચોરની મુંબઈ નજીકના નાલાસોપારામાંથી તેના બે સાથીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
Updated
1 year 5 months 1 week 4 days 11 hours 36 minutes ago
07:30 PM
News Live Updates: BMC અને RWITC એ મહાલક્ષ્મી રેસકોર્સ કરાર પર હસ્તાક્ષર કર્યા
બીએમસીએ મહાલક્ષ્મી રેસકોર્સની 91 એકર જમીન રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબ લિમિટેડ (RWITC) ને 30 વર્ષ માટે ભાડે આપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
Updated
1 year 5 months 1 week 4 days 12 hours 6 minutes ago
07:00 PM
News Live Updates: `લાડકી બહેન` યોજનાનો લાભ બે પત્નીઓ ધરાવતા લોકોને મળવો જોઈએ નહીં: મનસે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા પ્રકાશ મહાજને બુધવારે જણાવ્યું હતું કે “મહારાષ્ટ્ર સરકારે મહિલાઓ માટેની તેમની `લાડકી બહેન` યોજનાનો લાભ એવા સમુદાયો સુધી પહોંચાડવો જોઈએ નહીં જ્યાં લોકોને બે પત્નીઓ હોય, ખાસ કરીને મુસ્લિમો.
Updated
1 year 5 months 1 week 4 days 12 hours 36 minutes ago
06:30 PM
News Live Updates: વાનખેડે ખાતે વર્લ્ડ કપ ચેમ્પિયન સેલિબ્રેશન માટે રોડ શોનું આયોજન
T20 વર્લ્ડ કપ 2024-વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં એક સન્માન સમારોહ પછી ખુલ્લા બસ રોડ શોમાં ભાગ લેશે.


