પ્રતીકાત્મક તસવીર
Updated
2 years 4 months 6 days 17 hours 48 minutes ago
06:39 PM
Live Updates : નાગપુરમાં સેટ ટોપ બોક્સમાંથી ઈલેક્ટ્રીક શૉક લાગતા ચાર વર્ષના બાળકનું મોત
નાગપુર જિલ્લામાં ઘરે ટેલિવિઝન સેટ ટોપ બોક્સ (STB)ને સ્પર્શ કરતાં એક ચાર વર્ષના બાળકનું ઇલેક્ટ્રિક શૉક લાગતાં મૃત્યુ થયું હતું, પોલીસે બુધવારે જણાવ્યું હતું.
Updated
2 years 4 months 6 days 21 hours 23 minutes ago
03:04 PM
Live Updates : હડતાલ પાછી ખેંચાઈ છતાં કામ પર નથી આવ્યા બેસ્ટના કર્મચારીઓ
બેસ્ટના ખાનગી ઑપરેટરોના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા કર્મચારીઓએ તેમની અઠવાડિયાની હડતાળ પાછી ખેંચી લેવાની જાહેરાત કર્યાના એક દિવસ પછી, બુધવારે સવારે ઘણા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ હજુ સુધી ફરી જોડાયા નહતા, બેસ્ટે દાવો કર્યો હતો કે ૯૭.૫ ટકા સેવાઓ શરૂ થઈ ગઈ છે.
Updated
2 years 4 months 6 days 22 hours 57 minutes ago
01:30 PM
Live Updates : નકલી નોટ રાખવા બદલ વ્યક્તિને સાત વર્ષની સજા
મહારાષ્ટ્રના થાણે જિલ્લાની અદાલતે ૧.૭૫ લાખ રુપિયાની નકલી ચલણી નોટો રાખવા બદલ એક વ્યક્તિને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
Updated
2 years 4 months 6 days 23 hours 27 minutes ago
01:00 PM
Live Updates : વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકીનો ફોન, પુણે પોલીસે શરુ કરી તપાસ
મહારાષ્ટ્રના પુણેમાં એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી હિન્દુ ધર્મ વિશેના તથ્યોને સમર્પિત વેબસાઈટને ભારતમાં બોમ્બ વિસ્ફોટ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકીની ટિપ્પણી મળી છે. આ બાબતે પુણે પોલીસે તપાસ શરુ કરી છે.


