જૉયરાઇડ્સની સંખ્યામાં ઘટાડો થતાં નવા સી-રૂટ પર દરરોજ સરેરાશ ૨૦,૫૦૦ વાહનો જોવા મળે છે
કોસ્ટલ રોડ ૧૨ માર્ચે આંશિક રીતે ખોલવામાં આવ્યો હતો. આશિષ રાણે
કોસ્ટલ રોડ ખૂલ્યાના અઠવાડિયા બાદ ટ્રાફિક-ફ્લો નિયમિત થઈ ગયો છે. ખાસ કરીને સવારના કલાકોમાં મહત્તમ વાહનવ્યવહાર જોવા મળે છે. વરલીથી નરીમાન પૉઇન્ટ સુધી રોજનાં સરેરાશ વાહનોની સંખ્યા ૨૦,૦૦૦ જેટલી છે.




