મલાડના કમર્શિયલ બિલ્ડિંગ સેન્ટર પ્લાઝામાં લાગેલી આગમાં કરોડો રૂપિયાનો માલ બળી ગયો : ઈદ આવી રહી છે એટલે ધંધાની સીઝન હોવાથી મોટા પ્રમાણમાં માલનો સ્ટૉક કરવામાં આવ્યો હતો
મલાડમાં લાગેલી આગની તસવીરોનું કૉલાજ
મલાડના કમર્શિયલ બિલ્ડિંગ સેન્ટર પ્લાઝામાં લાગેલી આગમાં કરોડો રૂપિયાનો માલ બળી ગયો : ઈદ આવી રહી છે એટલે ધંધાની સીઝન હોવાથી મોટા પ્રમાણમાં માલનો સ્ટૉક કરવામાં આવ્યો હતો : મોટા ભાગની દુકાનો વાગડના વેપારીઓની : જેમને માલ આપ્યો છે એનો રેકૉર્ડ પણ બળીને ખાખ થવાથી ઉઘરાણીનું શું થશે એની ચિંતામાં વેપારીઓ ધ્રુસકે- ધ્રુસકે રડી પડ્યા