Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: રસ્તા પર તલવાર લઈને નીકળેલા યુવાનને મહિલાએ માર્યો લાફો, જાણો કારણ

Mumbai: રસ્તા પર તલવાર લઈને નીકળેલા યુવાનને મહિલાએ માર્યો લાફો, જાણો કારણ

05 December, 2022 02:59 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈમાં જૂનું વેર વાળવા મામલે એક શખ્સ તલવાર લઈને પહોંચ્યો. પોલીસે કેસ નોંધ્યો છે. યુવકનો વીડિયો પણ વાયરલ થયો છે.

પ્રતીકાત્મક તસવીર

Crime News

પ્રતીકાત્મક તસવીર


મુંબઈના(Mumbai) માલવણી (Malvani) વિસ્તારમાં રવિવારે બપોરે (Sunday Afternoon) વાદવિવાદ વચ્ચે તલવાર (Sword) કાઢવાના આરોપમાં એક વ્યક્તિ વિરુદ્ધ કેસ (Case Registered) દાખલ કર્યો છે. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી.

પોલીસ અધિકારી (જૉન 11) અજય કુમાર બંસલે જણાવ્યું કે આ ઘટના બુદ્ધ નગરમાં થઈ અને આરોપી વિરુદ્ધ આઈપીસી અને શસ્ત્ર અધિનિયમના નિયમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.



બંસલ પ્રમાણે, આરોપીની બુદ્ધ નગરમાં રહેતી એક વ્યક્તિ સાથે જૂની દુશ્મની હતી, પણ જ્યારે તે તલવાર લઈને ત્યાં પહોંચ્યો તો ભીડમાંથી એક મહિલાએ તેને લાફો મારી દીધી, જેને કારણે તે પડી ગયો. તેમણે જણાવ્યું કે આરોપી યુવક હાલ ચારકોપ અને બુદ્ધ નગરના રહેવાસી કેટલાક લોકો વચ્ચે ઝગડાને કારણે ત્યાં આવ્યો હતો.


આ પણ વાંચો : Mumbai: કુર્લામાં મહિલા સાથે સામૂહિક બળાત્કાર, સિગરેટથી બાળ્યું ગુપ્તાંગ

તલવાર લહેરાવવાનો વીડિયો થયો હતો વાયરલ
બંસલ પ્રમાણે, "યુવકની હાલ ધરપકડ કરવામાં આવી નથી, કારણકે સામાન્ય ઈજાને કારણે તેને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે તેનો કોઈ ક્રાઈમ રેકૉર્ડ તો નથી." યુવકનો તલવાર લહેરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2022 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK