ઈરાનની સેનાએ જૈશ-અલ-અદલ આતંકવાદી જૂથના વરિષ્ઠ કમાન્ડર અને તેના કેટલાક સાથીઓને માર્યા ગયા હોવાના અહેવાલ છે. બે દેશોએ એકબીજા પર હવાઈ હુમલા કર્યાના એક મહિના પછી પાકિસ્તાનની સીમામાં સશસ્ત્ર અથડામણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં તાજેતરની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આ પ્રકારનો આ પહેલો કિસ્સો છે.