Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બુધવાર સુધીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ કરાર નહીં થાય તો અમે બૉમ્બ ફેંકવાનું શરૂ કરીશું : ટ્રમ્પની ચેતવણી

બુધવાર સુધીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ કરાર નહીં થાય તો અમે બૉમ્બ ફેંકવાનું શરૂ કરીશું : ટ્રમ્પની ચેતવણી

Published : 19 April, 2026 11:56 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ફરી ઈરાન પર હુમલો કરવાની અને બૉમ્બ ફેંકવાની ચેતવણી આપી છે

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ


અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ફરી ઈરાન પર હુમલો કરવાની અને બૉમ્બ ફેંકવાની ચેતવણી આપી છે. ઍરફોર્સ વનમાં એક પત્રકારે ડોનલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે જો બુધવાર સુધીમાં યુદ્ધવિરામ સમાપ્ત થાય ત્યારે તમારી સાથે કોઈ કરાર ન થાય તો શું તમે યુદ્ધવિરામ લંબાવશો? આ સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘મને ખબર નથી. કદાચ હું એને લંબાવીશ નહીં, પરંતુ (હોર્મુઝ સ્ટ્રેટની) નાકાબંધી ચાલુ રહેશે. કમનસીબે અમારે ફરીથી બૉમ્બ ફેંકવાનું શરૂ કરવું પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 11:56 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK