Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > વીડિયોઝ > અમરેલીઃઘરમાં ઘૂસ્યો સિંહ, ગીરના રાજાનો આવો હતો ઠાઠ

અમરેલીઃઘરમાં ઘૂસ્યો સિંહ, ગીરના રાજાનો આવો હતો ઠાઠ

27 December, 2018 12:14 IST |


ધારી તાલુકાના પાટલા ગામમાં સિંહ ઘૂસ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ધારીના પાટલા ગામમાં સિંહ એક ખેડૂતના ઘરમાં ઘૂસ્યો હતો. આ સમયે ઘરમાં 15 જેટલા લોકો હાજર હતા. સાથે જ 20 જેટલી ભેંસ પણ ઘરના ફળિયામાં બાંધેલી હતી. ઘરમાં ઘૂસ્યા બાદ સિંહ મગફળીના ઢગલા પર બેસી ગયો હતો. આ જ સમયે સ્થાનિકોએ આખીય ઘટના મોબાઈલમાં કેદ કરી લીધી.

27 December, 2018 12:14 IST |

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK