આસામમાં પણ ૩.૭ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું છે કે ભૂકંપ બપોરે 3:15 વાગ્યે આવ્યો હતો અને તેની તીવ્રતા 5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર દ્વારકાથી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં 223 કિમી દૂર હતું. આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
અગાઉ દિવસ દરમિયાન આસામમાં પણ ૩.૭ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.