Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > શરત જીતવા માટે જીવતી ગરોળી ખાઈ લીધી, ઇન્ફેક્શનને કારણે થયું મોત

શરત જીતવા માટે જીવતી ગરોળી ખાઈ લીધી, ઇન્ફેક્શનને કારણે થયું મોત

14 July, 2019 11:02 AM IST | ઑસ્ટ્રેલિયા

શરત જીતવા માટે જીવતી ગરોળી ખાઈ લીધી, ઇન્ફેક્શનને કારણે થયું મોત

શરત જીતવા માટે જીવતી ગરોળી ખાઈ લીધી, ૧૦ દિવસ પછી ઇન્ફેક્શનને કારણે થયું મોત

શરત જીતવા માટે જીવતી ગરોળી ખાઈ લીધી, ૧૦ દિવસ પછી ઇન્ફેક્શનને કારણે થયું મોત


ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ૩૪ વર્ષના ડેવિડ ડૂવેલ નામના ભાઈને દોસ્તો સાથેની પાર્ટીમાં અળવીતરી શરત લગાવવાનું જાનલેવા નીવડ્યું. ડેવિડે થોડાક દિવસ પહેલાં પાર્ટીમાં શરત પૂરી કરવા માટે એક જીવતી ગરોળી ખાઈ લીધી હતી. એ વખતે તો તેને કશું થયું નહીં, પરંતુ એ પછી પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું.

આ પણ વાંચોઃ ડેઈઝી શાહઃ પોતાની અદાઓથી ચાહકોને ગાંડા-ઘેલા કરી દે છે આ ગુજરાતી છોરી



શરૂઆતમાં તો ખબર પણ ન પડી, પરંતુ દસ દિવસ પછી જ્યારે અંદર ઇન્ફેક્શન બેફામ ફેલાઈ ગયું ત્યારે ખબર પડી. એ પછી સારવાર સંભવ નહોતી અને તેનો જીવ જતો રહ્યો.  તેના ડેથ સર્ટિફિકેટમાં પણ લખાયું છે કે ગરોળી ગળવાને કારણે મોત થયું છે. જોકે કોઈને ખબર નથી કે પાર્ટીમાં તેણે ક્યાંથી અને કેવી ગરોળી ખાધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2019 11:02 AM IST | ઑસ્ટ્રેલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK