ડેઈઝી શાહઃ 'ગુજરાત 11'ની આ અભિનેત્રી છે આટલી ખૂબસૂરત, જુઓ તસવીરો

Updated: Nov 29, 2019, 08:34 IST | Falguni Lakhani
 • મૂળ સુરતની અને મુંબઈમાં ઉછરેલી અભિનેત્રી ડેઈઝી શાહ આજે બોલીવુડમાં જાણીતું નામ છે.

  મૂળ સુરતની અને મુંબઈમાં ઉછરેલી અભિનેત્રી ડેઈઝી શાહ આજે બોલીવુડમાં જાણીતું નામ છે.

  1/20
 • ડેઈઝી શાહે ઓ રે ગોરીમાં જોવા મળી હતી. તેણે ગણેશ આચાર્ય સાથે આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું છે.

  ડેઈઝી શાહે ઓ રે ગોરીમાં જોવા મળી હતી. તેણે ગણેશ આચાર્ય સાથે આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું છે.

  2/20
 • બાદમાં ડેઈઝીએ મોડેલિંગ, ફોટો શૂટ અને અને જાહેરાત પણ કરી.

  બાદમાં ડેઈઝીએ મોડેલિંગ, ફોટો શૂટ અને અને જાહેરાત પણ કરી.

  3/20
 • જેમાં ડેઈઝીને જોઈને કન્નડ ડાયરેક્ટર હર્ષએ તેમને અપ્રોચ કર્યો. તેણે કન્નડ ફિલ્મ પણ કરી.

  જેમાં ડેઈઝીને જોઈને કન્નડ ડાયરેક્ટર હર્ષએ તેમને અપ્રોચ કર્યો. તેણે કન્નડ ફિલ્મ પણ કરી.

  4/20
 • તેણે કન્નડ ફિલ્મ બચ્ચન અને હિન્દી ફિલ્મ બ્લડી ઈશ્કમાં પણ કામ કર્યું.

  તેણે કન્નડ ફિલ્મ બચ્ચન અને હિન્દી ફિલ્મ બ્લડી ઈશ્કમાં પણ કામ કર્યું.

  5/20
 • ડેઈઝીએ ખુદા કલમ ફિલ્મમાં પણ આઈટમ સોન્ગ કર્યું છે.

  ડેઈઝીએ ખુદા કલમ ફિલ્મમાં પણ આઈટમ સોન્ગ કર્યું છે.

  6/20
 • ડેઈઝી દસમાં ધોરણમાં હતી ત્યારે તેને મિસ ડોંબિવલી કોન્ટેસ્ટમાં મિસ ફોટોજેનિકનો અવૉર્ડ મળ્યો હતો.

  ડેઈઝી દસમાં ધોરણમાં હતી ત્યારે તેને મિસ ડોંબિવલી કોન્ટેસ્ટમાં મિસ ફોટોજેનિકનો અવૉર્ડ મળ્યો હતો.

  7/20
 • ડેઈઝીને બોલીવુડમાં મોટો બ્રેક ફિલ્મ જય હોથી મળ્યો જેમાં તે સલમાન ખાન સામે જોવા મળી હતી.

  ડેઈઝીને બોલીવુડમાં મોટો બ્રેક ફિલ્મ જય હોથી મળ્યો જેમાં તે સલમાન ખાન સામે જોવા મળી હતી.

  8/20
 • જે બાદ તેણે આક્રમણ, હેટ સ્ટોરી 3, રામરતન, રેસ 3 જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

  જે બાદ તેણે આક્રમણ, હેટ સ્ટોરી 3, રામરતન, રેસ 3 જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

  9/20
 • ડેઈઝી શાહ ફિલ્મ 'ગુજરાત 11' ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છે. 

  ડેઈઝી શાહ ફિલ્મ 'ગુજરાત 11' ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છે. 

  10/20
 • ફિલ્મમાં ડેઈઝી ફૂટબોલ કોચના પાત્રમાં જોવા મળશે. જેની સામે પ્રતીક ગાંધી જોવા મળશે.

  ફિલ્મમાં ડેઈઝી ફૂટબોલ કોચના પાત્રમાં જોવા મળશે. જેની સામે પ્રતીક ગાંધી જોવા મળશે.

  11/20
 • ડેઈઝીને લાંબા સમયથી ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા હતી. અને હવે તેની આ ઈચ્છા પુરી થઈ રહી છે.

  ડેઈઝીને લાંબા સમયથી ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા હતી. અને હવે તેની આ ઈચ્છા પુરી થઈ રહી છે.

  12/20
 • ડેઈઝી કહે છે કે તેના માટે સ્ક્રીપ્ટ જ હીરો છે. જો તેને સ્ક્રીપ્ટ પસંદ પડશે તો તે કોઈ પણ ભાષાની ફિલ્મમાં કામ કરશે.

  ડેઈઝી કહે છે કે તેના માટે સ્ક્રીપ્ટ જ હીરો છે. જો તેને સ્ક્રીપ્ટ પસંદ પડશે તો તે કોઈ પણ ભાષાની ફિલ્મમાં કામ કરશે.

  13/20
 • બોલીવુડમાં ધમાલ મચાવ્યા બાદ હવે આ છોરી ઢોલીવુડમાં પણ લોકોના દિલ જીતવા આવી રહી છે.

  બોલીવુડમાં ધમાલ મચાવ્યા બાદ હવે આ છોરી ઢોલીવુડમાં પણ લોકોના દિલ જીતવા આવી રહી છે.

  14/20
 • ડેઈઝી પોતાની સ્ટાઈલ અને સ્માઈલથી લોકોના દિલ જીતી લે છે.

  ડેઈઝી પોતાની સ્ટાઈલ અને સ્માઈલથી લોકોના દિલ જીતી લે છે.

  15/20
 • ડેઈઝીનો ઉછેર ભલે મુંબઈમાં થયો હોય પરંતુ તેને ગુજરાત પસંદ છે

  ડેઈઝીનો ઉછેર ભલે મુંબઈમાં થયો હોય પરંતુ તેને ગુજરાત પસંદ છે

  16/20
 • ડેઈઝીને ગુજરાતી વાનગીઓ પણ એટલી જ પસંદ છે.

  ડેઈઝીને ગુજરાતી વાનગીઓ પણ એટલી જ પસંદ છે.

  17/20
 • જરા જુઓ બ્લ્યૂ ડ્રેસમાં કેટલી કાતિલ લાગી રહી છે ડેઈઝી

  જરા જુઓ બ્લ્યૂ ડ્રેસમાં કેટલી કાતિલ લાગી રહી છે ડેઈઝી

  18/20
 • ડેઈઝી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના ફોટોસ પોસ્ટ કરતી રહે છે.

  ડેઈઝી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના ફોટોસ પોસ્ટ કરતી રહે છે.

  19/20
 • ડેઈઝીના ચાહકો તેની પોસ્ટને ખૂબ જ પસંદ પણ કરે છે

  ડેઈઝીના ચાહકો તેની પોસ્ટને ખૂબ જ પસંદ પણ કરે છે

  20/20
 • loading...

ફોટોઝ વિશે

સલમાન ખાન સાથેની ફિલ્મ 'જય હો'થી બોલીવુડમાં એન્ટ્રી કરનાર ડેઈઝી શાહ એકદમ ચુલબુલી અને ખૂબસૂરત છે. તેની ડેબ્યૂ ગુજરાતી ફિલ્મ ગુજરાત 11 આજે રિલીઝ થઈ ગઈ છે. ત્યારે જુઓ તેની કેટલીક મનમોહક તસવીરો...
તસવીર સૌજન્યઃ ડેઈઝી શાહ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK