ગુજરાત પાસે આવેલા આ કેન્દ્ર શાસિત પ્રદેશોની તમારે ચોક્કસ લેવી જોઈએ મુલાકાત

Updated: Nov 04, 2019, 22:20 IST | Falguni Lakhani
 • દીવ ગુજરાતીઓ માટેનું ગોવા એટલે દીવ. અહીંના બીચ પ્રખ્યાત છે. પોર્ટુગલોએ દીવની સ્થાપના કરી હતી. અહીં ફરવા માટે ટુરિસ્ટો મોટા પ્રમાણમાં આવે છે. અહીં ચર્ચ, નાગવા બીચ, ગંગેશ્વર મંદિરસ સી-શેલ મ્યુઝિયમ પણ આવેલું છે.

  દીવ
  ગુજરાતીઓ માટેનું ગોવા એટલે દીવ. અહીંના બીચ પ્રખ્યાત છે. પોર્ટુગલોએ દીવની સ્થાપના કરી હતી. અહીં ફરવા માટે ટુરિસ્ટો મોટા પ્રમાણમાં આવે છે. અહીં ચર્ચ, નાગવા બીચ, ગંગેશ્વર મંદિરસ સી-શેલ મ્યુઝિયમ પણ આવેલું છે.

  1/8
 • ગંગેશ્વર મહાદેવ દીવથી 3 કિલોમીટરના અંતરે આવેલું ગંગેશ્વર મંદિર દીવના ફુદમ ગામમાં આવેલું છે. આ મંદિર શંકર ભગવાનને સમર્પિત છે, અને આ મંદિર દરિયા કિનારે આવેલું છે. આ મંદિરમાં કુલ 5 શિવલિંગ છે. અને આ શિવલિંગ પર દરિયાદેવ સ્વયં જ જળાભિષેક કરે છે. આ મંદિર નાનકડી ગુફામાં છે અને અહીંયા સાચે જ ભક્તિનો સાગર વહે છે. તમે જેવો આ મંદિરમાં પગ મુકો છો તો તમને એકદમ આહ્લાદક અનુભવ મળે છે

  ગંગેશ્વર મહાદેવ
  દીવથી 3 કિલોમીટરના અંતરે આવેલું ગંગેશ્વર મંદિર દીવના ફુદમ ગામમાં આવેલું છે. આ મંદિર શંકર ભગવાનને સમર્પિત છે, અને આ મંદિર દરિયા કિનારે આવેલું છે. આ મંદિરમાં કુલ 5 શિવલિંગ છે. અને આ શિવલિંગ પર દરિયાદેવ સ્વયં જ જળાભિષેક કરે છે. આ મંદિર નાનકડી ગુફામાં છે અને અહીંયા સાચે જ ભક્તિનો સાગર વહે છે. તમે જેવો આ મંદિરમાં પગ મુકો છો તો તમને એકદમ આહ્લાદક અનુભવ મળે છે

  2/8
 • દમણ દમણનો દરિયાકિનારો પ્રખ્યાત છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાંથી લોકો અહીં વીકેન્ડમાં આવે છે. દમણનો પાડોશી જિલ્લો વલસાડ છે. દમણમાં ફોર્ટ જીરોમ, જંપોર બીચ, દેવકા બીચ જેવી જગ્યાઓ જોવા જેવી છે.

  દમણ
  દમણનો દરિયાકિનારો પ્રખ્યાત છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાંથી લોકો અહીં વીકેન્ડમાં આવે છે. દમણનો પાડોશી જિલ્લો વલસાડ છે. દમણમાં ફોર્ટ જીરોમ, જંપોર બીચ, દેવકા બીચ જેવી જગ્યાઓ જોવા જેવી છે.

  3/8
 • વનગંગા લેક સેલવાસથી પાંચ કિમી દૂર આવ્યું છે વનગંગા લેક. હરિયાળીની વચ્ચે આવેલા આ જગ્યા રમણીય છે.અહીં જાપાનીઝ સ્ટાઈલ લાકડાના બ્રિજ અને ઝુંપડીઓ પણ આવેલી છે. અહીં બોટિંગ પણ થઈ શકે છે.

  વનગંગા લેક
  સેલવાસથી પાંચ કિમી દૂર આવ્યું છે વનગંગા લેક. હરિયાળીની વચ્ચે આવેલા આ જગ્યા રમણીય છે.અહીં જાપાનીઝ સ્ટાઈલ લાકડાના બ્રિજ અને ઝુંપડીઓ પણ આવેલી છે. અહીં બોટિંગ પણ થઈ શકે છે.

  4/8
 • ખાનવેલ સેલવાસથી 25 કિમી દૂર આવેલી આ જગ્યા હરિયાળીનું સરનામું છે. અહીંથી નદી વહે છે અને તેની આસપાસ આવેલી છે હોટલ્સ. કુદરતી સૌંદર્યનું રસપાન કરવા માટે આ જગ્યા ખૂબ જ સરસ છે.

  ખાનવેલ
  સેલવાસથી 25 કિમી દૂર આવેલી આ જગ્યા હરિયાળીનું સરનામું છે. અહીંથી નદી વહે છે અને તેની આસપાસ આવેલી છે હોટલ્સ. કુદરતી સૌંદર્યનું રસપાન કરવા માટે આ જગ્યા ખૂબ જ સરસ છે.

  5/8
 • દુધણી લેક સેલવાસથી 20 કિલોમીટર દૂર આવ્યું દુધણી લેક. દમણગંગા નદીના કિનારે આ લેક આવ્યું છે. જેમને વૉટર સ્પોર્ટ્સનો શોખ છે તેમના માટે આ જગ્યા બેસ્ટ છે. અહીં ટ્રેકિંગ પણ કરી શકાય છે.

  દુધણી લેક
  સેલવાસથી 20 કિલોમીટર દૂર આવ્યું દુધણી લેક. દમણગંગા નદીના કિનારે આ લેક આવ્યું છે. જેમને વૉટર સ્પોર્ટ્સનો શોખ છે તેમના માટે આ જગ્યા બેસ્ટ છે. અહીં ટ્રેકિંગ પણ કરી શકાય છે.

  6/8
 • હિરવા વન ગાર્ડન્સ સેલવાસ-દાદરા રોડ પર આ ગાર્ડન આવેલું છે. જે આદિવાસીઓનું દેવી હિરવાને ડેડિકેટ કરવામાં આવ્યું છે. પિકનિક માટે આ જગ્યા શ્રેષ્ઠ છે.

  હિરવા વન ગાર્ડન્સ
  સેલવાસ-દાદરા રોડ પર આ ગાર્ડન આવેલું છે. જે આદિવાસીઓનું દેવી હિરવાને ડેડિકેટ કરવામાં આવ્યું છે. પિકનિક માટે આ જગ્યા શ્રેષ્ઠ છે.

  7/8
 • ટ્રાઈબલ મ્યુઝિયમ સેલવાસ અનેક આદિવાસી જાતિઓનું ઘર છે. સેલવાસનું આ મ્યુઝિયમ તેમને ડેડિકેટ કરવામાં આવ્યું છે. તેમના વારસાની અહીં જાળવણી કરવામાં આવી છે. હાથથી બનાવેલા તોરણ, હાર, વાસણો અહીં રાખવામાં આવ્યા છે. આ મ્યુઝિયમ આદિવાસી સંસ્કૃતિને જાણવા માટે ઉત્તમ છે.

  ટ્રાઈબલ મ્યુઝિયમ
  સેલવાસ અનેક આદિવાસી જાતિઓનું ઘર છે. સેલવાસનું આ મ્યુઝિયમ તેમને ડેડિકેટ કરવામાં આવ્યું છે. તેમના વારસાની અહીં જાળવણી કરવામાં આવી છે. હાથથી બનાવેલા તોરણ, હાર, વાસણો અહીં રાખવામાં આવ્યા છે. આ મ્યુઝિયમ આદિવાસી સંસ્કૃતિને જાણવા માટે ઉત્તમ છે.


  8/8
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે દીવ, દમણ અને સેલવાસ. દરેકની પોતાની ખૂબસૂરતી છે અને એટલે જ તમારે તેની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK