શિયાળામાં તમને પણ લાગે છે છોટી છોટી ભૂખ, તો ટ્રાય કરો ઝટપટ બની જાય એવા ગુજરાતી નાસ્તા

Updated: 4th January, 2021 21:16 IST | Chirantana Bhatt
 • મેથી ભજીયા તમે તમારી સાંજને ચટાકેદાર બનાવી શકો છો મેથીના ભજીયા છે. જે સામાન્ય રીતે મેથીના ગોટા તરીકે ઓળખાય છે. ચા સાથે ખાવવામાં આવતા આ ગોટા મેથી, મરચા, ચણાનો લોટ અને મસાલા મિક્સ કરીને બનાવવામાં આવે છે. તસવીર સૌજન્યઃ યુટ્યૂબ

  મેથી ભજીયા

  તમે તમારી સાંજને ચટાકેદાર બનાવી શકો છો મેથીના ભજીયા છે. જે સામાન્ય રીતે મેથીના ગોટા તરીકે ઓળખાય છે. ચા સાથે ખાવવામાં આવતા આ ગોટા મેથી, મરચા, ચણાનો લોટ અને મસાલા મિક્સ કરીને બનાવવામાં આવે છે.

  તસવીર સૌજન્યઃ યુટ્યૂબ

  1/10
 • આ મિક્સચરમાં બેકિંગ સોડા નાખીને તેને તેલમાં તળવામાં આવે છે. ભજીયા થોડા લાલ કલરના થાય એટલે તેને કાઢી લો અને ચટણી સાથે સર્વ કરો.  

  આ મિક્સચરમાં બેકિંગ સોડા નાખીને તેને તેલમાં તળવામાં આવે છે. ભજીયા થોડા લાલ કલરના થાય એટલે તેને કાઢી લો અને ચટણી સાથે સર્વ કરો.

   

  2/10
 • ખમણ ઢોકળા ગુજરાતીઓ અને ખમણ ઢોકળાનો નાતો અતૂટ છે. ઢોકળા ચણાના લોટ, તલ, ખાંડ, આદુ-મરચાંની પેસ્ટ, દહીં, ઈનોમાંથી બને છે. એકવાર બની જાય એટલે તેનો વઘાર થાય છે.

  ખમણ ઢોકળા
  ગુજરાતીઓ અને ખમણ ઢોકળાનો નાતો અતૂટ છે. ઢોકળા ચણાના લોટ, તલ, ખાંડ, આદુ-મરચાંની પેસ્ટ, દહીં, ઈનોમાંથી બને છે. એકવાર બની જાય એટલે તેનો વઘાર થાય છે.

  3/10
 • ગરમા ગરમ ઢોકળા જ્યારે ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરવામાં આવે ત્યારે ખાવાની લહેજત આવી જાય.

  ગરમા ગરમ ઢોકળા જ્યારે ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરવામાં આવે ત્યારે ખાવાની લહેજત આવી જાય.

  4/10
 • પુડલા ચણાના લોટમાંથી બનતા પુડલા એકદમ ટેસ્ટી અને હેલ્ધી સ્નેક છે. જેમાં ટામેટા, ધાણાભાજી અને મસાલા ઉમેરવામાં આવે છે. તસવીર સૌજન્યઃ ગુજરાતી રસોઈ

  પુડલા
  ચણાના લોટમાંથી બનતા પુડલા એકદમ ટેસ્ટી અને હેલ્ધી સ્નેક છે. જેમાં ટામેટા, ધાણાભાજી અને મસાલા ઉમેરવામાં આવે છે.

  તસવીર સૌજન્યઃ ગુજરાતી રસોઈ


  5/10
 • પુડલાને ઢોસાની જેમ તવી પર પાથરવામાં આવે છે અને તેને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. પુડલા હળવો છતા પેટ ભરાઈ જાય તેવો નાસ્તો છે. તસવીર સૌજન્યઃ સ્ટેપ ઈન ટુ ધ કિચન

  પુડલાને ઢોસાની જેમ તવી પર પાથરવામાં આવે છે અને તેને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. પુડલા હળવો છતા પેટ ભરાઈ જાય તેવો નાસ્તો છે.

  તસવીર સૌજન્યઃ સ્ટેપ ઈન ટુ ધ કિચન

  6/10
 • ચોખાનું ખીચું ચોખાનું ખીચું આંખ અને પેટ બંનેને ઠંકડ આપે છે. ગુજરાતના ઘરમાં ખીચું રેગ્યુલરલી બને છે. જે ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે. તસવીર સૌજન્યઃ યુટ્યુબ

  ચોખાનું ખીચું
  ચોખાનું ખીચું આંખ અને પેટ બંનેને ઠંકડ આપે છે. ગુજરાતના ઘરમાં ખીચું રેગ્યુલરલી બને છે. જે ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે.

  તસવીર સૌજન્યઃ યુટ્યુબ

  7/10
 • ખીચુંમાં લસણ, આદુની પેસ્ટ, મરચા ઉમેરવામાં આવે છે. તેને બાફવામાં આવે છે અને તેલ સાથે સર્વ કરવામાં આવે છે. તસવીર સૌજન્યઃ ગુજરાતી રેસિપી


  ખીચુંમાં લસણ, આદુની પેસ્ટ, મરચા ઉમેરવામાં આવે છે. તેને બાફવામાં આવે છે અને તેલ સાથે સર્વ કરવામાં આવે છે.

  તસવીર સૌજન્યઃ ગુજરાતી રેસિપી

  8/10
 • હાંડવો હાંડવો એક હેલ્ધી રેસિપી છે. જેમાં તલ, મસાલા, રાઈ જેવા મસાલાથી વઘાર કરવામાં આવે છે. જેને નમકીન કેક પણ કરવામાં આવે છે. હેલ્થ કોન્સિયસ લોકો માટે આ સારો ઓપ્શન છે. તસવીર સૌજન્યઃ બિગબાસ્કેટ

  હાંડવો
  હાંડવો એક હેલ્ધી રેસિપી છે. જેમાં તલ, મસાલા, રાઈ જેવા મસાલાથી વઘાર કરવામાં આવે છે. જેને નમકીન કેક પણ કરવામાં આવે છે. હેલ્થ કોન્સિયસ લોકો માટે આ સારો ઓપ્શન છે.
  તસવીર સૌજન્યઃ બિગબાસ્કેટ


  9/10
 • હાંડવો જલ્દી પણ બને છે અને એકદમ ટેસ્ટી પણ હોય છે. હાંડવો અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી હોય છે. જેને ધાણાભાજી અને ટામેટાંની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. તસવીર સૌજન્યઃ યુટ્યૂબ

  હાંડવો જલ્દી પણ બને છે અને એકદમ ટેસ્ટી પણ હોય છે. હાંડવો અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી હોય છે. જેને ધાણાભાજી અને ટામેટાંની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે.

  તસવીર સૌજન્યઃ યુટ્યૂબ

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી નાસ્તા...નામ પડતા જ મોઢામાં પાણી આવી જાય એવા નાસ્તા યાદ આવે. આજે અમે તમને જણાવીશું એવા ગુજરાતી નાસ્તા જે ઝટપટ બની જાય છે.

First Published: 4th January, 2021 16:39 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK