કચ્છમાં આ જગ્યાઓ નથી જોઈ તો કાંઈ જ નથી જોયું..ફરી આવો કચ્છમાં...

Updated: Dec 26, 2019, 19:48 IST | Adhirajsinh Jadeja
 • કોટેશ્વર મંદિર કચ્છ તાલુકામાં સાગર કિનારે આવેલું આ મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. કોટેશ્વર મહાદેવની કથા તો જગવિખ્યાત છે. એ કચ્છનાં શિવમંદિરોમાં કીર્તિ કળસ સમાન છે. સોમનાથ મંદિર જેવી જ સાગર શુષ્મા ધરાવતા આ મંદિરની લોકકથા મુજબ રા ઘુરારા જેવા પરાક્રમી પુરુષને પતિ તરીકે પામવા માટે ગૌડ રાણીએ લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ થતાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.


  કોટેશ્વર મંદિર
  કચ્છ તાલુકામાં સાગર કિનારે આવેલું આ મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. કોટેશ્વર મહાદેવની કથા તો જગવિખ્યાત છે. એ કચ્છનાં શિવમંદિરોમાં કીર્તિ કળસ સમાન છે. સોમનાથ મંદિર જેવી જ સાગર શુષ્મા ધરાવતા આ મંદિરની લોકકથા મુજબ રા ઘુરારા જેવા પરાક્રમી પુરુષને પતિ તરીકે પામવા માટે ગૌડ રાણીએ લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ થતાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

  1/15
 • કોટેશ્વર મંદિર કચ્છ તાલુકામાં સાગર કિનારે આવેલું આ મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિર સાથે રામાયણના સમયથી કથાઓ પણ જોડાયેલી છે. કહેવાય છે કે રાવણે અમરત્વ માંગતા ભગવાન શિવે તેને અમરલિંગ આપ્યું હતું જે તેણે જમીનને અડાડ્યા વગર લંકા પહોંચાડવાનું હતું. પરંતુ દેવોએ રાવણને છેતર્યો અને અસલી લિંગ ત્યાં જ રહી ગયું. આ લિંગ કોટેશ્વર મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે.

  કોટેશ્વર મંદિર કચ્છ તાલુકામાં સાગર કિનારે આવેલું આ મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિર સાથે રામાયણના સમયથી કથાઓ પણ જોડાયેલી છે. કહેવાય છે કે રાવણે અમરત્વ માંગતા ભગવાન શિવે તેને અમરલિંગ આપ્યું હતું જે તેણે જમીનને અડાડ્યા વગર લંકા પહોંચાડવાનું હતું. પરંતુ દેવોએ રાવણને છેતર્યો અને અસલી લિંગ ત્યાં જ રહી ગયું. આ લિંગ કોટેશ્વર મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે.

  2/15
 • માતાના મઢ ભૂજ શહેરથી 138 કિલોમીટર દૂર સ્થિત માતા ન મઢ એક ઐતિહાસિક મંદિર છે, આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં વસતી દેવી મા આશાપુરા આ સમગ્ર દેશ (કચ્છ દેશ)ની દેવી છે. અહીં મા આશાપુરા સ્વયંભૂ પ્રગટ થયા હોવાની માન્યતા છે.

  માતાના મઢ
  ભૂજ શહેરથી 138 કિલોમીટર દૂર સ્થિત માતા ન મઢ એક ઐતિહાસિક મંદિર છે, આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં વસતી દેવી મા આશાપુરા આ સમગ્ર દેશ (કચ્છ દેશ)ની દેવી છે. અહીં મા આશાપુરા સ્વયંભૂ પ્રગટ થયા હોવાની માન્યતા છે.

  3/15
 • અંબે માતાનું મંદિર કચ્છ ગોધરામાં આવેલ અંબેમાતાનું મંદિર માત્ર મંદિર જ નહીં પણ આ છે તીર્થસ્થાન. અહીં તમને એક સાથે અનેક દેવીઓના દર્શન કરી શકાય છે. તેની સાથે જ અહીં  નાનકડુ ગિરનાર પર્વત બનાવવામાં આવેલ છે જેની સ્થાપના વિક્રમ સંવત 2073 અને ચૈત્ર વદ આઠમના રોજ કરવામાં આવી હતી. અહીં તમને આ સાથે જ વૈષ્ણવ તીર્થ તેમજ સર્વધર્મ સમભાવ દર્શાવતું પ્રેરણાધામ પણ જોવા મળશે.

  અંબે માતાનું મંદિર
  કચ્છ ગોધરામાં આવેલ અંબેમાતાનું મંદિર માત્ર મંદિર જ નહીં પણ આ છે તીર્થસ્થાન. અહીં તમને એક સાથે અનેક દેવીઓના દર્શન કરી શકાય છે. તેની સાથે જ અહીં  નાનકડુ ગિરનાર પર્વત બનાવવામાં આવેલ છે જેની સ્થાપના વિક્રમ સંવત 2073 અને ચૈત્ર વદ આઠમના રોજ કરવામાં આવી હતી. અહીં તમને આ સાથે જ વૈષ્ણવ તીર્થ તેમજ સર્વધર્મ સમભાવ દર્શાવતું પ્રેરણાધામ પણ જોવા મળશે.

  4/15
 • નારાયણસર માન સરોવર, પમ્પ સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર અને પુષ્કર સરોવર નામના હિન્દુ ધર્મના 5 પવિત્ર તળાવોનું મિશ્રણ, આ હિન્દુઓ માટે સૌથી નોંધપાત્ર ધાર્મિક સ્થળ છે.

  નારાયણસર
  માન સરોવર, પમ્પ સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર અને પુષ્કર સરોવર નામના હિન્દુ ધર્મના 5 પવિત્ર તળાવોનું મિશ્રણ, આ હિન્દુઓ માટે સૌથી નોંધપાત્ર ધાર્મિક સ્થળ છે.

  5/15
 • કચ્છનું સફેદ રણ કચ્છના રણ, ભારતના ગુજરાતમાં મીઠું મલમનું વિશાળ ક્ષેત્ર છે. તેમાં વહેંચાયેલું છે: કચ્છના મહાન રણ અને કચ્છના નાના રણ.

  કચ્છનું સફેદ રણ
  કચ્છના રણ, ભારતના ગુજરાતમાં મીઠું મલમનું વિશાળ ક્ષેત્ર છે. તેમાં વહેંચાયેલું છે: કચ્છના મહાન રણ અને કચ્છના નાના રણ.

  6/15
 • ધોળાવીરા તે સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું ખોદકામ કરેલું સ્થળ છે, જે આશરે 4500 વર્ષ પહેલાં સૌથી વિકસિત સંસ્કૃતિમાંનું એક હતું.

  ધોળાવીરા
  તે સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું ખોદકામ કરેલું સ્થળ છે, જે આશરે 4500 વર્ષ પહેલાં સૌથી વિકસિત સંસ્કૃતિમાંનું એક હતું.

  7/15
 • કચ્છ મ્યુઝીયમ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ, કચ્છ મ્યુઝિયમ એ લુપ્ત કચ્છિ સ્ક્રીપ્ટ અને પ્રાચીન સિક્કાઓનો સંગ્રહ ધરાવે છે. ભરતકામ, ચિત્રો, શસ્ત્રો, સંગીતનાં સાધનો, શિલ્પ અને કિંમતી ધાતુકામના પ્રદર્શનો તેમજ આદિવાસી જાતિની વસ્તુઓનો સંગ્રહ અને અન્ય ઘણા પ્રકારની વસ્તુઓ પણ આ મ્યુઝિયમનો ભાગ છે.

  કચ્છ મ્યુઝીયમ
  ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ, કચ્છ મ્યુઝિયમ એ લુપ્ત કચ્છિ સ્ક્રીપ્ટ અને પ્રાચીન સિક્કાઓનો સંગ્રહ ધરાવે છે. ભરતકામ, ચિત્રો, શસ્ત્રો, સંગીતનાં સાધનો, શિલ્પ અને કિંમતી ધાતુકામના પ્રદર્શનો તેમજ આદિવાસી જાતિની વસ્તુઓનો સંગ્રહ અને અન્ય ઘણા પ્રકારની વસ્તુઓ પણ આ મ્યુઝિયમનો ભાગ છે.

  8/15
 • અહીં રણથી લઈને રબારી હસ્ત કળા, આરી હસ્તકળા, એમ્બ્રોઈડરી, ફોસિલ્સ, માટીના વાસણો, મેટલના વાસણોથી લઈને કચ્છની દરેક વિશિષ્ટતા આ એક જ સ્થળે જોવા મળી જશે. તેની સાથે જ જો તમને પુસ્તકોમાં રસ પડતો હોય તો અહીં કચ્છ તેમજ કચ્છીઓનો પરિચય કરાવતું પુસ્તકાલય પણ છે. જો તમારે પીએચડી કરવા માટે કચ્છ વિશેના જૂના પુસ્તકોની જરૂર છે તો અન્ય ક્યાંય શોધખોળ કરવા જવાની જરૂર નથી એ પણ તમને અહીં જ મળી જશે.

  અહીં રણથી લઈને રબારી હસ્ત કળા, આરી હસ્તકળા, એમ્બ્રોઈડરી, ફોસિલ્સ, માટીના વાસણો, મેટલના વાસણોથી લઈને કચ્છની દરેક વિશિષ્ટતા આ એક જ સ્થળે જોવા મળી જશે. તેની સાથે જ જો તમને પુસ્તકોમાં રસ પડતો હોય તો અહીં કચ્છ તેમજ કચ્છીઓનો પરિચય કરાવતું પુસ્તકાલય પણ છે. જો તમારે પીએચડી કરવા માટે કચ્છ વિશેના જૂના પુસ્તકોની જરૂર છે તો અન્ય ક્યાંય શોધખોળ કરવા જવાની જરૂર નથી એ પણ તમને અહીં જ મળી જશે.

  9/15
 • માંડવી બીચ માંડવી બીચ ઉત્તરપશ્ચિમ કિનારા પરના સૌથી શાંત બીચમાંનો એક છે. શિયાળાની સવાર દરમિયાન કુટુંબ અને મિત્રો સાથે આવવા અને આરામ કરવા માટેનું આ શ્રેષ્ઠ સ્થળ છે. તેની સાથે અહીં ટુરિસ્ટોને આકર્ષવા માટે વિવિધ પ્રકારની સવારીઓ રમતો વગેરેની પણ ગોઠવણ કરવામાં આવી છે જેના લીધે પ્રવાસીઓનું મન લલચાય અને તેમને પણ આવકનું સાધન મળી રહે.

  માંડવી બીચ
  માંડવી બીચ ઉત્તરપશ્ચિમ કિનારા પરના સૌથી શાંત બીચમાંનો એક છે. શિયાળાની સવાર દરમિયાન કુટુંબ અને મિત્રો સાથે આવવા અને આરામ કરવા માટેનું આ શ્રેષ્ઠ સ્થળ છે. તેની સાથે અહીં ટુરિસ્ટોને આકર્ષવા માટે વિવિધ પ્રકારની સવારીઓ રમતો વગેરેની પણ ગોઠવણ કરવામાં આવી છે જેના લીધે પ્રવાસીઓનું મન લલચાય અને તેમને પણ આવકનું સાધન મળી રહે.

  10/15
 • આઈના મહેલ, ભુજ આઈના મહેલ, અથવા 'હોલ ઓફ મિરર્સ' 18 મી સદીના મધ્યભાગમાં લખપતજીના ભવ્ય શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું અને તે ખૂબ સુંદર છે. અહાં આ મહેલમાં વિશિષ્ટ પ્રકારના અરીસાઓનો તેમજ કાચનો ઉપયોગ કરાયો હતો. હવે તે કાંચ અને અરીસામાં પ્રતિબિંબો ઝાંખા થયા છે પણ  તે સમયની કળા કારીગરીનો નમૂનો તો બતાવી જ જાય છે.

  આઈના મહેલ, ભુજ
  આઈના મહેલ, અથવા 'હોલ ઓફ મિરર્સ' 18 મી સદીના મધ્યભાગમાં લખપતજીના ભવ્ય શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું અને તે ખૂબ સુંદર છે. અહાં આ મહેલમાં વિશિષ્ટ પ્રકારના અરીસાઓનો તેમજ કાચનો ઉપયોગ કરાયો હતો. હવે તે કાંચ અને અરીસામાં પ્રતિબિંબો ઝાંખા થયા છે પણ  તે સમયની કળા કારીગરીનો નમૂનો તો બતાવી જ જાય છે.

  11/15
 • કંડલા અને મુન્દ્રા બંદર કંડલા પોર્ટ ભારતના 11 સૌથી મહત્વપૂર્ણ બંદરો પૈકીનું એક છે. કચ્છમાં મુંદ્રા પોર્ટ વ્યાપારિક બાબતે એક મહત્વપૂર્ણ બંદર છે.

  કંડલા અને મુન્દ્રા બંદર
  કંડલા પોર્ટ ભારતના 11 સૌથી મહત્વપૂર્ણ બંદરો પૈકીનું એક છે. કચ્છમાં મુંદ્રા પોર્ટ વ્યાપારિક બાબતે એક મહત્વપૂર્ણ બંદર છે.

  12/15
 • હમીરસર તળાવ, ભુજ જાડેજાઓના શાસન પછી રાવ હમીરજીના નામે બનાવાયેલું તળાવ ભૂજના મધ્ય ભાગમાં આવેલું છે. ભુજના લગભગ તમામ મહત્વપૂર્ણ દૃષ્ટિ-દ્રશ્ય સ્થળો સાથે, પૂર્વ ભાગમાં આવેલ 450-વર્ષ જૂના આ તળાવની સીમા પર વૉકિંગનો અનુભવ આનંદદાયક છે.

  હમીરસર તળાવ, ભુજ
  જાડેજાઓના શાસન પછી રાવ હમીરજીના નામે બનાવાયેલું તળાવ ભૂજના મધ્ય ભાગમાં આવેલું છે. ભુજના લગભગ તમામ મહત્વપૂર્ણ દૃષ્ટિ-દ્રશ્ય સ્થળો સાથે, પૂર્વ ભાગમાં આવેલ 450-વર્ષ જૂના આ તળાવની સીમા પર વૉકિંગનો અનુભવ આનંદદાયક છે.

  13/15
 • પ્રાગ મહેલ આઈના મહલ જેવું જ અને તેની બાજુમાં જ આવેલ પ્રાગ મહેલ પણ તેટલું જ વિશાળ અને આકર્ષણનું કેન્દ્ર છે, જે છે તો ભારતમાં પણ તેની બનાવટ ફ્રાન્સને વધુ અનુરૂપ લાગે છે.

  પ્રાગ મહેલ
  આઈના મહલ જેવું જ અને તેની બાજુમાં જ આવેલ પ્રાગ મહેલ પણ તેટલું જ વિશાળ અને આકર્ષણનું કેન્દ્ર છે, જે છે તો ભારતમાં પણ તેની બનાવટ ફ્રાન્સને વધુ અનુરૂપ લાગે છે.

  14/15
 • સિયોતની ગુફાઓ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સિયોત ગામ પાસે પ્રાચીન શૈલ ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ પ્રથમ સદીમાં બનેલી હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. આ ગુફામાં ખોદકામ દરમિયાન બૌદ્ધ મુદ્રાઓ, બ્રાહ્મી અને દેવનાગરી લિપિના લખાણો, તાંબાની વીંટીઓ, માટીના વાસણો મળી આવ્યા હતા. (તસવીર સૌજન્ય-gujarattourism.com)

  સિયોતની ગુફાઓ
  કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સિયોત ગામ પાસે પ્રાચીન શૈલ ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ પ્રથમ સદીમાં બનેલી હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. આ ગુફામાં ખોદકામ દરમિયાન બૌદ્ધ મુદ્રાઓ, બ્રાહ્મી અને દેવનાગરી લિપિના લખાણો, તાંબાની વીંટીઓ, માટીના વાસણો મળી આવ્યા હતા. (તસવીર સૌજન્ય-gujarattourism.com)

  15/15
 • loading...

ફોટોઝ વિશે

'હલ હોથલ કચ્છડે, જેડા માડુ સવા લખ'....એટલે કે ચાલો હોથલ કચ્છ જઈએ, જ્યાંના લોકો સવા લાખના છે. આવું છે આપણું કચ્છ...તો તમે પણ જ્યારે કચ્છ જાઓ ત્યારે આ સ્થળોની મુલાકાત ચોક્કસથી લેજો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK