ફૉરેનમાં ફરવા માટે આ છે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન

Updated: 9th April, 2019 18:26 IST | Sheetal Patel
 • થાઈલેન્ડ - બજેટ મુસાફરીના સંદર્ભમાં થાઇલેન્ડ સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ બીચ, પર્વતો અને અહીંયાની સંસ્કૃતિે નિહાળવમાં આવે છે. સારી વાત એ છે કે થાઈલેન્ડની યાત્રા અન્ય ફૉરેન લોકેશન્સના મુકાબલે ઘણી સસ્તી છે. થાઈલેન્ડ જવાનો ફ્લાઈટનો 17થી 20 હજારથી ખર્ચ થાય છે. ત્યાનાં લોકેશન્સ પણ ઘણા રમણીય છે. તો અત્યારે જ ટિકિટ બુક કરાવો અને માણો ટ્રીપની મજા.

  થાઈલેન્ડ - બજેટ મુસાફરીના સંદર્ભમાં થાઇલેન્ડ સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ બીચ, પર્વતો અને અહીંયાની સંસ્કૃતિે નિહાળવમાં આવે છે. સારી વાત એ છે કે થાઈલેન્ડની યાત્રા અન્ય ફૉરેન લોકેશન્સના મુકાબલે ઘણી સસ્તી છે. થાઈલેન્ડ જવાનો ફ્લાઈટનો 17થી 20 હજારથી ખર્ચ થાય છે. ત્યાનાં લોકેશન્સ પણ ઘણા રમણીય છે. તો અત્યારે જ ટિકિટ બુક કરાવો અને માણો ટ્રીપની મજા.

  1/10
 • વિયેટનામ - નાનો સુંદર દેશ વિયેટનામ અંગ્રેજી લેટર Sના આકારવાળો છે. અહીંયાના કુદરતી દૃશ્યો ઘણા મનમોહક છે. તમને વિયેટનામ આવીને સ્વર્ગ જેવું લાગશે. વિયેટનામની ફ્લાઈટ મુસાફરી મોંઘી નથી. અહીયાંની રાઉન્ડ ટ્રીપ 17થી 20 હજારની વચ્ચે થઈ શકે છે. જો તમે 5-6 મહિના પહેલા બુકિંગ કરાવી લો છો તો તમને હજી પણ સસ્તી ટિકિટ મળી શકે છે. એર એશિયા પર તમને ઘણી ઑફર્સનો લાભ લેવા મળી શકે છે. ગાર્ડન. બીચ અને કુદરતી દૃશ્યો તમારૂં દિલ જીતી લે છે. તો એક વાર તમારે વિયેટનામ જવાનો પ્લાન કરવો જ જોઈએ.

  વિયેટનામ - નાનો સુંદર દેશ વિયેટનામ અંગ્રેજી લેટર Sના આકારવાળો છે. અહીંયાના કુદરતી દૃશ્યો ઘણા મનમોહક છે. તમને વિયેટનામ આવીને સ્વર્ગ જેવું લાગશે. વિયેટનામની ફ્લાઈટ મુસાફરી મોંઘી નથી. અહીયાંની રાઉન્ડ ટ્રીપ 17થી 20 હજારની વચ્ચે થઈ શકે છે. જો તમે 5-6 મહિના પહેલા બુકિંગ કરાવી લો છો તો તમને હજી પણ સસ્તી ટિકિટ મળી શકે છે. એર એશિયા પર તમને ઘણી ઑફર્સનો લાભ લેવા મળી શકે છે. ગાર્ડન. બીચ અને કુદરતી દૃશ્યો તમારૂં દિલ જીતી લે છે. તો એક વાર તમારે વિયેટનામ જવાનો પ્લાન કરવો જ જોઈએ.

  2/10
 • સિંગાપુર - આ દેશની કુદરતી સુંદરતા અને અહીંયાની સંસ્કૃતિ ભારતીય પ્રવાસીઓને ઘણી અટ્રેક્ટિવ લાગે છે. અહીંયા ફરવા અને એન્જોય કરવા માટે ઘણું બધું છે. નેશનલ મ્યૂઝિયમ, ઑર્ચેડ રોડ, ધોબી ઘાટ શોપિંગ માટે બેસ્ટ છે. એના સિવાય તમે અન્ડરવોટર વર્લ્ડ અને ડૉલ્ફિન લૈગૂનનો મજા પણ લઈ શકો છો. ઘણી જગ્યા ફરવા માટે તમારે એન્ટ્રી ફી ચૂકવવી પડે છે. રાત્રે સિંગાપુરની સુંદરતાની મજા લેવી એ એક અદ્ભુત અનુભવ છે. સિંગાપુર ફરવા માટે ઓછામાં ઓછા 3-4 દિવસ પરફેક્ટ છે.

  સિંગાપુર - આ દેશની કુદરતી સુંદરતા અને અહીંયાની સંસ્કૃતિ ભારતીય પ્રવાસીઓને ઘણી અટ્રેક્ટિવ લાગે છે. અહીંયા ફરવા અને એન્જોય કરવા માટે ઘણું બધું છે. નેશનલ મ્યૂઝિયમ, ઑર્ચેડ રોડ, ધોબી ઘાટ શોપિંગ માટે બેસ્ટ છે. એના સિવાય તમે અન્ડરવોટર વર્લ્ડ અને ડૉલ્ફિન લૈગૂનનો મજા પણ લઈ શકો છો. ઘણી જગ્યા ફરવા માટે તમારે એન્ટ્રી ફી ચૂકવવી પડે છે. રાત્રે સિંગાપુરની સુંદરતાની મજા લેવી એ એક અદ્ભુત અનુભવ છે. સિંગાપુર ફરવા માટે ઓછામાં ઓછા 3-4 દિવસ પરફેક્ટ છે.

  3/10
 • મલેશિયા - દક્ષિણ એશિયામાં મલેશિયા સૌથી વધારે અટ્રેક્ટિવ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. મલેશિયામાં કુઆલા લમ્પુર સિવાય Sarawak, Pangkor, Redang Island ફરવા માટે શાનદાર ડેસ્ટિનેશન છે. એટલું જ નહીં તમે એલિફન્ટ ઑર્ફનેજ સેન્ચુરી, ડિનર અલૉન્ગ સિંગાપુર રિવર, ચાઈનાટાઉન નાઈટ ટૂર, બાટૂ કેવ, ટેમ્પલ ટૂરમાં પણ ખૂબ એન્જોય કરશો.

  મલેશિયા - દક્ષિણ એશિયામાં મલેશિયા સૌથી વધારે અટ્રેક્ટિવ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. મલેશિયામાં કુઆલા લમ્પુર સિવાય Sarawak, Pangkor, Redang Island ફરવા માટે શાનદાર ડેસ્ટિનેશન છે. એટલું જ નહીં તમે એલિફન્ટ ઑર્ફનેજ સેન્ચુરી, ડિનર અલૉન્ગ સિંગાપુર રિવર, ચાઈનાટાઉન નાઈટ ટૂર, બાટૂ કેવ, ટેમ્પલ ટૂરમાં પણ ખૂબ એન્જોય કરશો.

  4/10
 • દુબઈ (બુર્જ ખલીફા) - જો તમને દુબઈ ફરવું હોય તો તમે કોઈપણ સીઝનમાં દુબઈ ફરવા જઈ શકો છો. દુબઈ એક એવું શહેર છે જેનું નામ સાંભળતા જ દિમાગમાં ડેઝર્ટ, શેખ લોકોની શાન, ગોલ્ડ અને સફારીની યાદ આવે છે કારણકે ત્યાં આ બધી જગ્યા ફૅમસ છે ખાસ કરીને ત્યાની ડેઝર્ટ સફારી.

  દુબઈ (બુર્જ ખલીફા) - જો તમને દુબઈ ફરવું હોય તો તમે કોઈપણ સીઝનમાં દુબઈ ફરવા જઈ શકો છો. દુબઈ એક એવું શહેર છે જેનું નામ સાંભળતા જ દિમાગમાં ડેઝર્ટ, શેખ લોકોની શાન, ગોલ્ડ અને સફારીની યાદ આવે છે કારણકે ત્યાં આ બધી જગ્યા ફૅમસ છે ખાસ કરીને ત્યાની ડેઝર્ટ સફારી.

  5/10
 • ડેઝર્ટ સફારી (દુબઈ) - દુબઈ આવીને તમે જો ડેઝર્ટ સફારીની મજા નહીં માણી તો તમારી યાત્રા અધૂરી જ રહેશે. સફારી બાદ તમે બેલી ડાન્સનો પણ આનંદ લઈ શકો છો. દુબઈ આવીને ઊંટ પર બેસીને સફર કરવાનો અદ્ભુત આનંદ ઉઠાવી શકો છો.

  ડેઝર્ટ સફારી (દુબઈ) - દુબઈ આવીને તમે જો ડેઝર્ટ સફારીની મજા નહીં માણી તો તમારી યાત્રા અધૂરી જ રહેશે. સફારી બાદ તમે બેલી ડાન્સનો પણ આનંદ લઈ શકો છો. દુબઈ આવીને ઊંટ પર બેસીને સફર કરવાનો અદ્ભુત આનંદ ઉઠાવી શકો છો.

  6/10
 • મર્લાયન પાર્ક (સિંગાપુર) - સિંગાપુરનું મર્લાયન પાર્ક સિંગાપુરની ઓળખ છે. ત્યાં સિંગાપુરના નેશનલ સિમ્બલ મર્લાયનની 28 ફૂટ ઊંચી મૂર્તિ પણ બનેલી છે. જો તમે સિંગાપુર ફરવા ગયા અને તમે સિંહનું મોંઢુ અને માછલીના શરીરથી બનેલી આ મર્લાયન મૂર્તિની પાસે ઉભા રહીને સેલ્ફી નહીં લીધી તો તમારી આ યાત્રા અધૂરી રહી જશે. ત્યાંથી તમને મરીના બીચનો સુંદર નજારો પણ જોવા મળશે. જેને જોઈને તમારૂ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે.

  મર્લાયન પાર્ક (સિંગાપુર) - સિંગાપુરનું મર્લાયન પાર્ક સિંગાપુરની ઓળખ છે. ત્યાં સિંગાપુરના નેશનલ સિમ્બલ મર્લાયનની 28 ફૂટ ઊંચી મૂર્તિ પણ બનેલી છે. જો તમે સિંગાપુર ફરવા ગયા અને તમે સિંહનું મોંઢુ અને માછલીના શરીરથી બનેલી આ મર્લાયન મૂર્તિની પાસે ઉભા રહીને સેલ્ફી નહીં લીધી તો તમારી આ યાત્રા અધૂરી રહી જશે. ત્યાંથી તમને મરીના બીચનો સુંદર નજારો પણ જોવા મળશે. જેને જોઈને તમારૂ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે.

  7/10
 • બૉલીવુડ પાર્ક દુબઈ - તમને જણાવી દઈએ કે બૉલીવુડ પાર્ક દુબઈમાં 4 અલગ-અલગ થીમ પાર્ક છે. આ થીમ પાર્કમાં તમને અનલિમિટેડ બૉલીવુડ પાર્ક્સના રાઈડ્સ એન્જોય કરી શકો છો. તે સિવાય ત્યાનું લાઈવ મ્યૂઝિક પણ ઘણું રોમાન્ટિક છે અને સાંભળીને મનને પણ શાંતિ મળે છે. આ બૉલીવુડ પાર્કમાં તમે ફોટોશૂટ પણ કરાવી શકો છો. આ પાર્ક સાફ-સફાઈ અને ત્યાની સુંદરતા માટે જાણીતો છે. જો તમે આ જગ્યા ફરવા ગયા તો આ તમારો પ્રવાસ યાદગાર બની જશે.

  બૉલીવુડ પાર્ક દુબઈ - તમને જણાવી દઈએ કે બૉલીવુડ પાર્ક દુબઈમાં 4 અલગ-અલગ થીમ પાર્ક છે. આ થીમ પાર્કમાં તમને અનલિમિટેડ બૉલીવુડ પાર્ક્સના રાઈડ્સ એન્જોય કરી શકો છો. તે સિવાય ત્યાનું લાઈવ મ્યૂઝિક પણ ઘણું રોમાન્ટિક છે અને સાંભળીને મનને પણ શાંતિ મળે છે. આ બૉલીવુડ પાર્કમાં તમે ફોટોશૂટ પણ કરાવી શકો છો. આ પાર્ક સાફ-સફાઈ અને ત્યાની સુંદરતા માટે જાણીતો છે. જો તમે આ જગ્યા ફરવા ગયા તો આ તમારો પ્રવાસ યાદગાર બની જશે.

  8/10
 • પતોન્ગ બીચ (ફુકેત) ફુકેતમાં ખાવાથી લઈને રહેવા સુધીની કેટલીક વસ્તુઓ સસ્તી છે પરંતુ શું તમે જાણો છો અહીંયા કેટલીક વસ્તુઓ ફ્રીમાં ફરી શકો છો. ઈન્ડિયન ટૂરિઝ્મના હેઠળથી થાઈલેન્ડ સૌથી પોપ્યુલર દેશમાંથી એક છે, ત્યાં જવાનું દરેક સપનું જોતા હોય છે. ફુકેતનો પતોન્ગ બીચ ઘણો પ્રખ્યાત છે. થાઈલેન્ડના ફુકેત શહેરમાં તમે ઓછા બજેટની સારી હોટલ્સ, સુંદર બીચ, રોમાન્ચક પ્લેસ અને સુંદર ટાપુઓનો આનંદ લઈ શકો છો. ઈન્ટરનેશનલ ટ્રિપની વાત આવે તો થાઈલેન્ડનું નામ સૌથી પહેલા આવે છે. થાઈલેન્ડ પોતાના સુંદર સ્થાનો માટે જાણીતું છે. આ વેકેશનમાં તમારે ફુકેત જવાનો જરૂર પ્લાન કરવો જોઈએ.

  પતોન્ગ બીચ (ફુકેત)

  ફુકેતમાં ખાવાથી લઈને રહેવા સુધીની કેટલીક વસ્તુઓ સસ્તી છે પરંતુ શું તમે જાણો છો અહીંયા કેટલીક વસ્તુઓ ફ્રીમાં ફરી શકો છો. ઈન્ડિયન ટૂરિઝ્મના હેઠળથી થાઈલેન્ડ સૌથી પોપ્યુલર દેશમાંથી એક છે, ત્યાં જવાનું દરેક સપનું જોતા હોય છે. ફુકેતનો પતોન્ગ બીચ ઘણો પ્રખ્યાત છે. થાઈલેન્ડના ફુકેત શહેરમાં તમે ઓછા બજેટની સારી હોટલ્સ, સુંદર બીચ, રોમાન્ચક પ્લેસ અને સુંદર ટાપુઓનો આનંદ લઈ શકો છો. ઈન્ટરનેશનલ ટ્રિપની વાત આવે તો થાઈલેન્ડનું નામ સૌથી પહેલા આવે છે. થાઈલેન્ડ પોતાના સુંદર સ્થાનો માટે જાણીતું છે. આ વેકેશનમાં તમારે ફુકેત જવાનો જરૂર પ્લાન કરવો જોઈએ.

  9/10
 • બાલી (ઈન્ડોનેશિયા) ઈન્ડોનેશિયાના સૌથી શાનદાર અને કલ્ચરલ શહેરોની લિસ્ટમાં ટોપ પર છે બાલી. આ શહેર દરેક પ્રકારના ધુમધડાકા માટે દુર્લભ લોકેશન છે અને તે પણ ઓછા બજેટમાં ત્યા ફરવાનો આનંદ લઈ શકો છો. ત્યા તમે પાર્ટનર સાથે વૉટર સ્પોટનો લુપ્ત ઉઠાવી શકો છો અને અહીંયાના આલીશાન વિલામાં રોમાન્ટિક ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો.

  બાલી (ઈન્ડોનેશિયા)

  ઈન્ડોનેશિયાના સૌથી શાનદાર અને કલ્ચરલ શહેરોની લિસ્ટમાં ટોપ પર છે બાલી. આ શહેર દરેક પ્રકારના ધુમધડાકા માટે દુર્લભ લોકેશન છે અને તે પણ ઓછા બજેટમાં ત્યા ફરવાનો આનંદ લઈ શકો છો. ત્યા તમે પાર્ટનર સાથે વૉટર સ્પોટનો લુપ્ત ઉઠાવી શકો છો અને અહીંયાના આલીશાન વિલામાં રોમાન્ટિક ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજકાલ બધા મે મહિનાની જ રાહ જોતા હોય છે, ઉનાળાનું વેકેશન શરૂ કે કડકડતી ગરમીની શરૂઆત. એવામાં ગુજરાતીઓ તો ફરવાના ખૂબ જ શોખીન. ફરવા માટે દુનિયાની બેસ્ટ જગ્યાઓની પસંદગી કરવામાં આવે છે. જો હાલમાં જ જેના લગ્ન થયા હોય તો તેઓ પણ ફરવા માટે ફૉરેન ડેસ્ટિનેશન જ સિલેક્ટ કરે છે. આવો જાણીએ એવી જગ્યા વિશે જે છે ગુજરાતીઓની ફેવરિટ

First Published: 9th April, 2019 17:00 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK