લગ્ન સિઝનમાં ફૉલો કરો ગુજરાતી એક્ટ્રેસ કિંજલ રાજપ્રિયાના આ ટ્રેડિશનલ લૂક્સ

Updated: Apr 15, 2019, 10:41 IST | Bhavin
 • લગ્નસિઝનમાં લૂક ફોલો કરવા માટે કિંજલ રાજપ્રિયા બેસ્ટ એક્ટ્રેસ છે. કિંજલની આ ચણિયા ચોળી તમને એટ્રેક્ટિવ બનાવશે. કિંજલ જેવી ચણિયા ચોળીની સાથે રંગીન બેન્ગલ્સ અને ઓક્સોડાઈઝ નેક્લેસ એ લગ્ન પ્રસંગ માટે એક સારો લૂક છે.

  લગ્નસિઝનમાં લૂક ફોલો કરવા માટે કિંજલ રાજપ્રિયા બેસ્ટ એક્ટ્રેસ છે. કિંજલની આ ચણિયા ચોળી તમને એટ્રેક્ટિવ બનાવશે. કિંજલ જેવી ચણિયા ચોળીની સાથે રંગીન બેન્ગલ્સ અને ઓક્સોડાઈઝ નેક્લેસ એ લગ્ન પ્રસંગ માટે એક સારો લૂક છે.

  1/16
 • એક સ્ત્રીને સાડી હંમેશા શોભી ઉઠે છે, અને બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશનની તો વાત જ શું કરવીં. કિંજલની જેમ વ્હાઈટ સાડીની સાથે બ્લેક બ્લાઉઝ સાથે પર્લની એસેસરીઝ અને બિંદી લૂકને કમ્પલિટ કરે છે. આ સિમ્પલ અને સોબર લૂક સાથે તમે શાનાદર દેખાઈ શકો છો. 

  એક સ્ત્રીને સાડી હંમેશા શોભી ઉઠે છે, અને બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશનની તો વાત જ શું કરવીં. કિંજલની જેમ વ્હાઈટ સાડીની સાથે બ્લેક બ્લાઉઝ સાથે પર્લની એસેસરીઝ અને બિંદી લૂકને કમ્પલિટ કરે છે. આ સિમ્પલ અને સોબર લૂક સાથે તમે શાનાદર દેખાઈ શકો છો. 

  2/16
 • જો તમે દુલ્હન છો, તો કિંજલનો આ લૂક ફોલો કરી શકો છો. આજકાલ લગ્નમાં રાજસ્થાની ટચ આપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે આ પ્રકારનું લાલ પાનેતર દુલ્હનને બ્યુટીફુલ બનાવે છે.

  જો તમે દુલ્હન છો, તો કિંજલનો આ લૂક ફોલો કરી શકો છો. આજકાલ લગ્નમાં રાજસ્થાની ટચ આપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે આ પ્રકારનું લાલ પાનેતર દુલ્હનને બ્યુટીફુલ બનાવે છે.

  3/16
 • ગરમી અને લગ્ન સાથે જ આવે છે. ત્યારે ભારે ભરખમ કપડા પહેરવાને બદલે તમે આ પ્રકારના ડ્રેસમાં પણ ગોર્જિયસ લાગી શકો છો. વ્હાઈટ બ્લાઉઝ, વ્હાઈટ સ્કર્ટ, એમ્બ્રોઈડરી વાળો લાઈટ પિંક દુપટ્ટો પહેરીને તમે અલગ તરી આવશો. 

  ગરમી અને લગ્ન સાથે જ આવે છે. ત્યારે ભારે ભરખમ કપડા પહેરવાને બદલે તમે આ પ્રકારના ડ્રેસમાં પણ ગોર્જિયસ લાગી શકો છો. વ્હાઈટ બ્લાઉઝ, વ્હાઈટ સ્કર્ટ, એમ્બ્રોઈડરી વાળો લાઈટ પિંક દુપટ્ટો પહેરીને તમે અલગ તરી આવશો. 

  4/16
 • કિંજલનો આ લૂક પર્ફેક્ટ ટ્રેડિશનલ તો નથી પરંતુ લગ્નમાં કંઈક અલગ પહેરવા માટે આ એક સારો ઓપ્શન છે. ગોલ્ડન ટોપ અને રેડ લહેંગો સાથે માંગ ટીકો તેના લૂકને કમ્પલિટ કરે છે. 

  કિંજલનો આ લૂક પર્ફેક્ટ ટ્રેડિશનલ તો નથી પરંતુ લગ્નમાં કંઈક અલગ પહેરવા માટે આ એક સારો ઓપ્શન છે. ગોલ્ડન ટોપ અને રેડ લહેંગો સાથે માંગ ટીકો તેના લૂકને કમ્પલિટ કરે છે. 

  5/16
 • લગ્નમાં ચણિયા ચોળીનો ટ્રેન્ડ એવરગ્રીન છે, બસ તેની ડિઝાઈન બદલાયા કરે છે. કિંજલના આ ફોટોની જેમ તમે પણ પેસ્ટલ કલરનો લહેંગો અને મિનિમલ મેક અપ સાથે લગ્ન પ્રસંગમાં પોતાની છાપ છોડી શકો છો. 

  લગ્નમાં ચણિયા ચોળીનો ટ્રેન્ડ એવરગ્રીન છે, બસ તેની ડિઝાઈન બદલાયા કરે છે. કિંજલના આ ફોટોની જેમ તમે પણ પેસ્ટલ કલરનો લહેંગો અને મિનિમલ મેક અપ સાથે લગ્ન પ્રસંગમાં પોતાની છાપ છોડી શકો છો. 

  6/16
 • કિંજલ રાજપ્રિયાનો એકદમ સિમ્પલ લૂક. જો લગ્નપ્રસંગ અંગત નથી તો આ લૂક કૅરી કરી શકાય. ટ્રેડિશનલ અટાયરની સાથે નોઝ રિંગ તમારા લૂકને કમ્પલિટ કરશે. 

  કિંજલ રાજપ્રિયાનો એકદમ સિમ્પલ લૂક. જો લગ્નપ્રસંગ અંગત નથી તો આ લૂક કૅરી કરી શકાય. ટ્રેડિશનલ અટાયરની સાથે નોઝ રિંગ તમારા લૂકને કમ્પલિટ કરશે. 

  7/16
 • ફ્રેન્ડ્ઝના લગ્નમાં દોડા દોડી રહેતી હોય છે, અને સાથે સારા પણ લાગવાનું હોય છે. એટલે ટ્રેડિશનલના બદલે આ પ્રકારનો ઈન્ડોવેસ્ટર્ન ડ્રેસ તમને કામ લાગી શકે છે. 

  ફ્રેન્ડ્ઝના લગ્નમાં દોડા દોડી રહેતી હોય છે, અને સાથે સારા પણ લાગવાનું હોય છે. એટલે ટ્રેડિશનલના બદલે આ પ્રકારનો ઈન્ડોવેસ્ટર્ન ડ્રેસ તમને કામ લાગી શકે છે. 

  8/16
 • કિંજલનો વન્સ અગેઈન એક બ્યુટીફૂલ સાડી લૂક. લગ્ન બાદ રિસેપ્શનમાં આ પ્રકારની સાડી પહેરીને તમે કયામત ઢાળી શકો છો. સ્લિવલેસ બ્લાઉઝ, મરૂન કલરની સાડી અને અંબોડો કેરી કરશો તો બધાને ગમી જશો. 

  કિંજલનો વન્સ અગેઈન એક બ્યુટીફૂલ સાડી લૂક. લગ્ન બાદ રિસેપ્શનમાં આ પ્રકારની સાડી પહેરીને તમે કયામત ઢાળી શકો છો. સ્લિવલેસ બ્લાઉઝ, મરૂન કલરની સાડી અને અંબોડો કેરી કરશો તો બધાને ગમી જશો. 

  9/16
 • કિંજલ રાજપ્રિયાનો વધુ એક બ્રાઈડલ લૂક. આ લૂક તમને 90sની યાદ અપાવી દેશે. દુલ્હન જો થોડું રેટ્રો થવા માગતી હોય તો આ પ્રકારની એસેસરીઝ અને અટાયર કામ લાગી શકે છે. 

  કિંજલ રાજપ્રિયાનો વધુ એક બ્રાઈડલ લૂક. આ લૂક તમને 90sની યાદ અપાવી દેશે. દુલ્હન જો થોડું રેટ્રો થવા માગતી હોય તો આ પ્રકારની એસેસરીઝ અને અટાયર કામ લાગી શકે છે. 

  10/16
 • લગ્ન પ્રસંગ હોય એટલે ગરબા તો હોય જ. તો ગરબા માટે પણ તૈયાર થવાનું ને. ગરબા ફંક્શનમાં બાંધણીનો દુપટ્ટો, ફૂલ સ્લીવ બ્લાઉઝ અને નેકલેસ સાથેનો લૂક પરફેક્ટ છે.

  લગ્ન પ્રસંગ હોય એટલે ગરબા તો હોય જ. તો ગરબા માટે પણ તૈયાર થવાનું ને. ગરબા ફંક્શનમાં બાંધણીનો દુપટ્ટો, ફૂલ સ્લીવ બ્લાઉઝ અને નેકલેસ સાથેનો લૂક પરફેક્ટ છે.

  11/16
 • ઉનાળામાં ગરમીથી બચવા માટે તમે આ પ્રકારનો લૂક પણ ગરબા માટે અપનાવી શકો છો. ગરમીથી બચ વા માટે ભારે કપડા પહેરવાને બદલે લાઈટ વેટ ચણિયા ચોળી બેસ્ટ ઓપ્શન છે.

  ઉનાળામાં ગરમીથી બચવા માટે તમે આ પ્રકારનો લૂક પણ ગરબા માટે અપનાવી શકો છો. ગરમીથી બચ વા માટે ભારે કપડા પહેરવાને બદલે લાઈટ વેટ ચણિયા ચોળી બેસ્ટ ઓપ્શન છે.

  12/16
 • કિંજલ રાજપ્રિયાનો આ લૂક એક પરફેક્ટ ડ્રીમી બ્રાઈડનો લૂક છે. આંખો તો જાણે લજામણીનો છોડ. માંગ ટીકો, નેકલેસ, નોઝરિંગ, બુટ્ટી સહિતની એસેસરીઝ આ રીતે કૅરી કરી શકો છો.

  કિંજલ રાજપ્રિયાનો આ લૂક એક પરફેક્ટ ડ્રીમી બ્રાઈડનો લૂક છે. આંખો તો જાણે લજામણીનો છોડ. માંગ ટીકો, નેકલેસ, નોઝરિંગ, બુટ્ટી સહિતની એસેસરીઝ આ રીતે કૅરી કરી શકો છો.

  13/16
 • જો ભારે ભરખમ અટાયર ન પહેરવા હોય તો આ નોર્મલ લૂક પણ ફોલો કરી શકો છો. 3/4 બાંયનો બ્લાઉઝ અને લાલ દુપટ્ટો સાથે ટ્રેડિશનલ નેકલેસ તમને બ્યુટીફુલ બનાવશે. 

  જો ભારે ભરખમ અટાયર ન પહેરવા હોય તો આ નોર્મલ લૂક પણ ફોલો કરી શકો છો. 3/4 બાંયનો બ્લાઉઝ અને લાલ દુપટ્ટો સાથે ટ્રેડિશનલ નેકલેસ તમને બ્યુટીફુલ બનાવશે. 

  14/16
 • પિંક એ ગર્લ્સનો ફેવરેટ કલર હોય છે. સાથે યલૉ કોમ્બિનેશન ક્યુટ ક્યુટ લૂક આપે છે. આ પ્રકારના ચણિયાચોળી પહેરશો તો લોકો તમને જ જોયા કરશે. 

  પિંક એ ગર્લ્સનો ફેવરેટ કલર હોય છે. સાથે યલૉ કોમ્બિનેશન ક્યુટ ક્યુટ લૂક આપે છે. આ પ્રકારના ચણિયાચોળી પહેરશો તો લોકો તમને જ જોયા કરશે. 

  15/16
 • બ્રાઈડ માટે કિજલ રાજપ્રિયાનો આ લૂક પણ આદર્શ સાબિત થઈ શકે છે. 

  બ્રાઈડ માટે કિજલ રાજપ્રિયાનો આ લૂક પણ આદર્શ સાબિત થઈ શકે છે. 

  16/16
 • loading...

ફોટોઝ વિશે

કિંજલ રાજપ્રિયા આ ગુજ્જુ ગોરી ટ્રેડિશનલથી લઈ વેસ્ટર્ન દરેક આઉટફિટમાં શોભી ઉઠે છે. વિટામિન શી, સાહેબ, શું થયું, છેલ્લો દિવસ જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી આ એક્ટ્રેસના ક્યૂટ લૂક્સ તમને ગમશે. કિંજલ રાજપ્રિયા ટ્રેડિશનલ વૅર ખૂબ જ સુંદર રીતે કૅરી કરે છે. Photo courtasy: Kinjal Rajpriya Instagram

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK