આ શ્રાવણ મહિનામાં ફરાળ કરો રજવાડી સ્ટાઈલમાં 'મહારાજા ભોગ' સાથે

Updated: Jul 15, 2019, 15:49 IST | Falguni Lakhani
 • આ છે મહારાજા ભોગની ખાસ ફરાળી થાળી...જેમાં અનેક વાનગીઓ છે...અને જોઈને જ ખૂબ જ ટેસ્ટી લાગી રહી છે...

  આ છે મહારાજા ભોગની ખાસ ફરાળી થાળી...જેમાં અનેક વાનગીઓ છે...અને જોઈને જ ખૂબ જ ટેસ્ટી લાગી રહી છે...

  1/16
 • આ થાળીમાં તમને વેલકમ ડ્રિંકથી લઈને ડેઝર્ટ સુધી બધુ જ મળશે.

  આ થાળીમાં તમને વેલકમ ડ્રિંકથી લઈને ડેઝર્ટ સુધી બધુ જ મળશે.

  2/16
 • આ છે ચંદન અને કેસરનું શરબત. જે વેલકમ ડ્રિંક તરીકે સર્વ કરવામાં આવે છે. આ શરબત પેટને ઠંડક આપે છે સાથે જ ભૂખ પણ ઉઘાડે છે.

  આ છે ચંદન અને કેસરનું શરબત. જે વેલકમ ડ્રિંક તરીકે સર્વ કરવામાં આવે છે. આ શરબત પેટને ઠંડક આપે છે સાથે જ ભૂખ પણ ઉઘાડે છે.

  3/16
 • ઘીમાં વઘારેલી બટાટની સુકીભાજી. દેખાવમાં જ એટલી સ્વાદિષ્ટ લાગી રહી છે.

  ઘીમાં વઘારેલી બટાટની સુકીભાજી. દેખાવમાં જ એટલી સ્વાદિષ્ટ લાગી રહી છે.

  4/16
 • ફરાળમાં ખીચડી સાથે ખાવા માટે દહીં.

  ફરાળમાં ખીચડી સાથે ખાવા માટે દહીં.

  5/16
 • સાબુદાણાની ખીચડી. જેમાં સિંગદાણા સાથે ફરાળી ચેવડો પણ છે.

  સાબુદાણાની ખીચડી. જેમાં સિંગદાણા સાથે ફરાળી ચેવડો પણ છે.

  6/16
 • આ છે રાજગરાનો હલવો. ડેઝર્ટ માટે પર્ફેક્ટ.

  આ છે રાજગરાનો હલવો. ડેઝર્ટ માટે પર્ફેક્ટ.

  7/16
 • સ્વાદિષ્ટ શ્રીખંડ ડ્રાયફ્રુટ્સ સાથે. બસ બીજું શું જોઈએ.

  સ્વાદિષ્ટ શ્રીખંડ ડ્રાયફ્રુટ્સ સાથે. બસ બીજું શું જોઈએ.

  8/16
 • સામાનો શીરો. ઉપવાસમાં સામો વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. મિઠાઈના શોખીનો માટે હાજર છે આ સામાનો શીરો.

  સામાનો શીરો. ઉપવાસમાં સામો વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. મિઠાઈના શોખીનો માટે હાજર છે આ સામાનો શીરો.

  9/16
 • બટાટની ચિપ્સ. મરી મસાલા સાથે. જેના વગર ફરાળ અધુરૂં છે.

  બટાટની ચિપ્સ. મરી મસાલા સાથે. જેના વગર ફરાળ અધુરૂં છે.

  10/16
 • સાબુદાણઆના વડા. જેટલા એ દેખાવમાં સારા છે એટલા જ સ્વાદમાં પણ છે.

  સાબુદાણઆના વડા. જેટલા એ દેખાવમાં સારા છે એટલા જ સ્વાદમાં પણ છે.

  11/16
 • આ ચટણી ખાસ ફરાળ સાથે ખાવા માટે બનાવવામાં આવી છે.

  આ ચટણી ખાસ ફરાળ સાથે ખાવા માટે બનાવવામાં આવી છે.

  12/16
 • આ છે જુઓ આવી રીતે મહારાજ ભોગમાં ભોજન પીરસવામાં આવે છે. અહીં બેસીને જમવાનો આનંદ જ અલગ છે.

  આ છે જુઓ આવી રીતે મહારાજ ભોગમાં ભોજન પીરસવામાં આવે છે. અહીં બેસીને જમવાનો આનંદ જ અલગ છે.

  13/16
 • મહારાજા ભોગના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર આશિષ મહેશ્વરી કહે છે કે, "અમે હંમેશા અમારા મહેમાનોની જરૂરિયાતને સમજવાનો પ્રયાસ કરીએ છે. આમરસની સિઝનની સફળતા બાદ હવે શ્રાવણ મહિનાનું ફરાળી વાનગીઓથી સ્વાગત કરવાનો વારો છે. મહારાજ ભોગમાં ખાસ સોમવારની થાળી મળશે જેમાં ઉપવાસ દરમિયાન ખાઈ શકાય તેવી વાનગી હશે."

  મહારાજા ભોગના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર આશિષ મહેશ્વરી કહે છે કે, "અમે હંમેશા અમારા મહેમાનોની જરૂરિયાતને સમજવાનો પ્રયાસ કરીએ છે. આમરસની સિઝનની સફળતા બાદ હવે શ્રાવણ મહિનાનું ફરાળી વાનગીઓથી સ્વાગત કરવાનો વારો છે. મહારાજ ભોગમાં ખાસ સોમવારની થાળી મળશે જેમાં ઉપવાસ દરમિયાન ખાઈ શકાય તેવી વાનગી હશે."

  14/16
 • મહારાજા ભોગની એક ખાસિયત એ પણ છે કે તેઓ 30માંથી એક પણ દિવસ મેનૂ રીપિટ નથી કરતા.

  મહારાજા ભોગની એક ખાસિયત એ પણ છે કે તેઓ 30માંથી એક પણ દિવસ મેનૂ રીપિટ નથી કરતા.

  15/16
 • મહારાજ ભોગમાં ગૌ સેવા માટે મહેમાનો પાસેથી પણ દાન લેવામાં આવે છે. જે ગૌ સેવા માટે મોકલવામાં આવે છે.

  મહારાજ ભોગમાં ગૌ સેવા માટે મહેમાનો પાસેથી પણ દાન લેવામાં આવે છે. જે ગૌ સેવા માટે મોકલવામાં આવે છે.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

આવી રહ્યો છે શ્રાવણ મહિનો...એટલે કે ભોળાનાથને રિઝવવાનો સમય..શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ કરે છે. ખાસ કરીને સોમવારે તો મોટાભાગના લોકો ઉપવાસ રાખે જ છે. તેવા લોકો માટે મહારાજા ભોગ લઈને આવ્યું છે ખાસ થાળી..જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી આ થાળીની શું ખાસિયત છે ચાલો જાણીએ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK