અમદાવાદના આર્ટિસ્ટ ક્રિતિકાએ ક્રીએટ કરેલા હૅલોવીન લૂક છે જબરદસ્ત,જોઈને ડરી ન જતા

Published: Nov 04, 2019, 14:09 IST | Falguni Lakhani
  • વિદેશમાં હૅલોવીન વ્યાપક સ્તર પર મનાવવામાં આવે છે. જેમાં કોઈ ભૂત બનીને આવે છે તો કોઈ ડાકણ. કોઈ વેમ્પાયર બનીને આવે છે તો કોઈ ડ્રેક્યૂલા. ક્રિતિકાએ પણ કાંઈક આવા જ લૂક આપ્યા છે.

    વિદેશમાં હૅલોવીન વ્યાપક સ્તર પર મનાવવામાં આવે છે. જેમાં કોઈ ભૂત બનીને આવે છે તો કોઈ ડાકણ. કોઈ વેમ્પાયર બનીને આવે છે તો કોઈ ડ્રેક્યૂલા. ક્રિતિકાએ પણ કાંઈક આવા જ લૂક આપ્યા છે.

    1/17
  • ક્રિતિકાએ આ પહેલો લૂક જોકરથી ઈન્સ્પાયર થઈને આપ્યો છે. જે ફિલ્મ ITમાં જોવા મળ્યો હતો.

    ક્રિતિકાએ આ પહેલો લૂક જોકરથી ઈન્સ્પાયર થઈને આપ્યો છે. જે ફિલ્મ ITમાં જોવા મળ્યો હતો.

    2/17
  • આ લૂક જોઈને કોઈ પણ ડરી જાય તેવું છે. ચહેરો આખો વ્હાઈટ, નાક અને હોઠ લાલ કરવામાં આવ્યા છે. તેની આંખોનો મેકઅપ પણ ધ્યાન ખેંચે તેવો છે.

    આ લૂક જોઈને કોઈ પણ ડરી જાય તેવું છે. ચહેરો આખો વ્હાઈટ, નાક અને હોઠ લાલ કરવામાં આવ્યા છે. તેની આંખોનો મેકઅપ પણ ધ્યાન ખેંચે તેવો છે.

    3/17
  • ફોટોમાં જોવા મળતી આ યુવતી વૈશાલી પરિખ છે. જેના પર ક્રિતિકાએ આ લૂક ટ્રાય કર્યો છે. વૈશાલીના એક્સપ્રેશન પણ લૂકને કમ્પલીટ કરે છે.

    ફોટોમાં જોવા મળતી આ યુવતી વૈશાલી પરિખ છે. જેના પર ક્રિતિકાએ આ લૂક ટ્રાય કર્યો છે. વૈશાલીના એક્સપ્રેશન પણ લૂકને કમ્પલીટ કરે છે.

    4/17
  • જરા જુઓ વૈશાલીનો આ બીજો લૂક. જે કોઈને પણ ડરાવી શકે છે.

    જરા જુઓ વૈશાલીનો આ બીજો લૂક. જે કોઈને પણ ડરાવી શકે છે.

    5/17
  • લિપ્સ, નોઝ અને આઈ મેકઅપ લૂકને કમ્પલીટ કરે છે. હૅલોવીનના આ લૂકમાં આંખ પર સ્પેશિયલ ગ્લિટર મેકઅપ કરવામાં આવ્યો છે.

    લિપ્સ, નોઝ અને આઈ મેકઅપ લૂકને કમ્પલીટ કરે છે. હૅલોવીનના આ લૂકમાં આંખ પર સ્પેશિયલ ગ્લિટર મેકઅપ કરવામાં આવ્યો છે.

    6/17
  • મિનિમલ એસેસરીઝ અને મેકઅપ સાથેનો આ લૂક હૅલોવીન માટે પર્ફેક્ટ છે.

    મિનિમલ એસેસરીઝ અને મેકઅપ સાથેનો આ લૂક હૅલોવીન માટે પર્ફેક્ટ છે.

    7/17
  • આ લૂક માટે ક્રિતિકાએ વૈશાલીની બંને આઈબ્રોને અલગ શેઈપ આપવામાં આવ્યો છે. જેને આખા લૂકને અલગ ઉઠાવ આપે છે.

    આ લૂક માટે ક્રિતિકાએ વૈશાલીની બંને આઈબ્રોને અલગ શેઈપ આપવામાં આવ્યો છે. જેને આખા લૂકને અલગ ઉઠાવ આપે છે.

    8/17
  • બ્લેક શોર્ટસ, ક્રોપ ટોપ અને સેન્ડલ્સ સાથે આ લૂકને કમ્પલીટ કરવામાં આવ્યો છે. લાગે છે વૈશાલી હૅલોવીન પાર્ટી માટે રેડી!

    બ્લેક શોર્ટસ, ક્રોપ ટોપ અને સેન્ડલ્સ સાથે આ લૂકને કમ્પલીટ કરવામાં આવ્યો છે. લાગે છે વૈશાલી હૅલોવીન પાર્ટી માટે રેડી!

    9/17
  • આ ત્રીજો લૂક છે હૅલોવીન માટેનો. જેમાં જોવા મળતી આ નાનકડી મોડેલ આધ્યા ગુંજારિયા છે.

    આ ત્રીજો લૂક છે હૅલોવીન માટેનો. જેમાં જોવા મળતી આ નાનકડી મોડેલ આધ્યા ગુંજારિયા છે.

    10/17
  • આધ્યાનો આ લૂક એકદમ ડિફરન્ટ છે. તેને ખાસ મૂછ કરવામાં આવી છે. લિપ્સ પર પણ અલગ જ રીતે મેકઅપ કરવામાં આવ્યો છે.

    આધ્યાનો આ લૂક એકદમ ડિફરન્ટ છે. તેને ખાસ મૂછ કરવામાં આવી છે. લિપ્સ પર પણ અલગ જ રીતે મેકઅપ કરવામાં આવ્યો છે.

    11/17
  • ફોરહેડ પર કરવામાં આવેલી આ ડિઝાઈન લૂકને વધુ સારો બનાવે છે.

    ફોરહેડ પર કરવામાં આવેલી આ ડિઝાઈન લૂકને વધુ સારો બનાવે છે.

    12/17
  • નાનકડી આધ્યાના એક્સપ્રેશન્સ પણ એટલા જ ક્યૂટ છે.

    નાનકડી આધ્યાના એક્સપ્રેશન્સ પણ એટલા જ ક્યૂટ છે.

    13/17
  • આ તમામ લૂક માટે ફોટોગ્રાફી ફૈઝાન અને કેનેથ ક્રિશ્ચિયને કરી છે.

    આ તમામ લૂક માટે ફોટોગ્રાફી ફૈઝાન અને કેનેથ ક્રિશ્ચિયને કરી છે.

    14/17
  • આ તમામ લૂકને ક્રીએટ કરનારા ક્રિતિકા સોની રાણપરા વર્ષોથી આ ફિલ્ડમાં છે. જેઓ ઍરબ્રશ મેકઅપના સ્પેશિયાલિસ્ટ છે.

    આ તમામ લૂકને ક્રીએટ કરનારા ક્રિતિકા સોની રાણપરા વર્ષોથી આ ફિલ્ડમાં છે. જેઓ ઍરબ્રશ મેકઅપના સ્પેશિયાલિસ્ટ છે.

    15/17
  • ક્રિતિકા મિસ ઈન્ડિયા ગ્લોબલ વીના ગુરબાની માટે પણ મેકઅપ કર્યો છે. તો જયકા યાજ્ઞિક જેવા સેલેબ્સ સાથે પણ કામ કર્યું છે. શોર્ટ ફિલ્મ માટે પણ તેમણે મેકઅપ કર્યો છે.

    ક્રિતિકા મિસ ઈન્ડિયા ગ્લોબલ વીના ગુરબાની માટે પણ મેકઅપ કર્યો છે. તો જયકા યાજ્ઞિક જેવા સેલેબ્સ સાથે પણ કામ કર્યું છે. શોર્ટ ફિલ્મ માટે પણ તેમણે મેકઅપ કર્યો છે.

    16/17
  • ક્રિતિકા makeupbykritika નામથી સોશિયલ મીડિયા પર તેના અલગ અલગ મેકઅપ લૂકના ફોટોસ પોસ્ટ કરતા રહે છે. જેમને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

    ક્રિતિકા makeupbykritika નામથી સોશિયલ મીડિયા પર તેના અલગ અલગ મેકઅપ લૂકના ફોટોસ પોસ્ટ કરતા રહે છે. જેમને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

    17/17
  • loading...

ફોટોઝ વિશે

પશ્ચિમી દેશોમાં તાજેતરમાં જ હૅલોવીન તહેવાર મનાવામાં આવ્યો. આ એ તહેવાર છે જેમાં લોકો બિહામણા દેખાવાની હોડ લગાવે છે. લોકો મેકઅપથી અલગ-અલગ લૂક ક્રીએટ કરે છે જે જોવા જેવા હોય છે. અમદાવાદના મેકઅપ આર્ટિસ્ટ ક્રિતિકા સોની રાણપરાએ પણ આવા જ કેટલાક લૂક ક્રીએટ કર્યા. જે જોઈને તમે ડરી ન જતા!!

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK