1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

Published: 4th October, 2019 16:26 IST | Shilpa Bhanushali
 • આ પાઘડી પહેલી વાર જોતાં તમને આ પાઘડીની વિશેષતાઓ નહીં દેખાય. આ પાઘડીનો આકાર તેનું કદ અને તેનું વજન આમ તો સામાન્ય પાઘડી કરતાં ઘણું જુદું છે પણ તેમાં સામ્યતા પણ એટલી જ છે.

  આ પાઘડી પહેલી વાર જોતાં તમને આ પાઘડીની વિશેષતાઓ નહીં દેખાય. આ પાઘડીનો આકાર તેનું કદ અને તેનું વજન આમ તો સામાન્ય પાઘડી કરતાં ઘણું જુદું છે પણ તેમાં સામ્યતા પણ એટલી જ છે.

  1/10
 • રાજસ્થાનની સંસ્કૃતિને ઉજાગર કરતી આ પાઘડી પર રાજસ્થાની રીત ભાત સાથે માથે મટકા લઇને ઘૂમર કરતી હોય તેવી કઠપૂતળીઓ આ પાઘડીને વિશેષ બનાવે છે.

  રાજસ્થાનની સંસ્કૃતિને ઉજાગર કરતી આ પાઘડી પર રાજસ્થાની રીત ભાત સાથે માથે મટકા લઇને ઘૂમર કરતી હોય તેવી કઠપૂતળીઓ આ પાઘડીને વિશેષ બનાવે છે.

  2/10
 • આ પાઘડીમાં સૌથી મહત્વની વાત જે છે તે જાણીને અચરજની સાથે માન પ્રગટ થાય તે છે પાઘડીમાં આપણાં PM મોદી બિરાજમાન છે.

  આ પાઘડીમાં સૌથી મહત્વની વાત જે છે તે જાણીને અચરજની સાથે માન પ્રગટ થાય તે છે પાઘડીમાં આપણાં PM મોદી બિરાજમાન છે.

  3/10
 • હા ખરેખર, પાઘડીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બિરાજમાન છે અને તે પણ પોતાના પાઘડીવાળા જુદાં જુદાં સ્વરૂપમાં.

  હા ખરેખર, પાઘડીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બિરાજમાન છે અને તે પણ પોતાના પાઘડીવાળા જુદાં જુદાં સ્વરૂપમાં.

  4/10
 • આ પાઘડીવાળા પીએમ મોદીને જોવા માટે તમારે આ પાઘડીની તસવીરને થોડી નજીકથી જોવી પડશે. આ પાઘડી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિ સાથે તેમની પાઘડીવાળી તસવીરો મૂકી કુલ 32 ફોટોમાં મોદીની ગુજરાતથી દિલ્હી સુધીની સફર દર્શાવી છે. 

  આ પાઘડીવાળા પીએમ મોદીને જોવા માટે તમારે આ પાઘડીની તસવીરને થોડી નજીકથી જોવી પડશે. આ પાઘડી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિ સાથે તેમની પાઘડીવાળી તસવીરો મૂકી કુલ 32 ફોટોમાં મોદીની ગુજરાતથી દિલ્હી સુધીની સફર દર્શાવી છે. 

  5/10
 • તેથી જ આ પાઘડીને નમો પાઘડી પણ કહી શકાય. વજનદાર વ્યક્તિનું વ્યક્તિમત્વ દાખવતી આ પાધડીનું વજન પણ કંઈ ઓછું નથી, આ પાઘડી કુલ ચાર કિલોનો વજન ધરાવે છે. 

  તેથી જ આ પાઘડીને નમો પાઘડી પણ કહી શકાય. વજનદાર વ્યક્તિનું વ્યક્તિમત્વ દાખવતી આ પાધડીનું વજન પણ કંઈ ઓછું નથી, આ પાઘડી કુલ ચાર કિલોનો વજન ધરાવે છે. 

  6/10
 • આ પાઘડી બનાવી છે અમદાવાદ શહેરના ગરબા આર્ટિસ્ટ અનુજ મુદલિયારે. તેઓ દર વર્ષે પાઘડીમાં કંઈક નવીનતા મૂકતાં હોય છે.

  આ પાઘડી બનાવી છે અમદાવાદ શહેરના ગરબા આર્ટિસ્ટ અનુજ મુદલિયારે. તેઓ દર વર્ષે પાઘડીમાં કંઈક નવીનતા મૂકતાં હોય છે.

  7/10
 • આ પાઘડીના રચયિતા છેઅમદાવાદ શહેરના ગરબા આર્ટિસ્ટ અનુજ મુદલિયારે. તેઓ દર વર્ષે પાઘડીમાં કંઈક નવીનતા મૂકતાં હોય છે.

  આ પાઘડીના રચયિતા છેઅમદાવાદ શહેરના ગરબા આર્ટિસ્ટ અનુજ મુદલિયારે. તેઓ દર વર્ષે પાઘડીમાં કંઈક નવીનતા મૂકતાં હોય છે.

  8/10
 • મુદલિયારે જણાવ્યું કે, 'આ વર્ષે સુરતમાં ટ્યુશન કલાસમાં આગ લાગતાં મોટી જાનહાનિ થઈ હતી. અનેક પરિવારે પોતાના દીકરા-દીકરી ગુમાવ્યાં. જોકે આટલી મોટી ઘટના પાછળનું કારણ અગ્નિસુરક્ષા યંત્રોનો અભાવ. આથી આ પાઘડી તે બાળકોને અર્પણ કરી સામાજિક સંદેશ લાવવા તેમાં નાના ફાયર એક્સ્ટિંગ્શવિર પણ લગાડવામાં આવ્યા છે.'

  મુદલિયારે જણાવ્યું કે, 'આ વર્ષે સુરતમાં ટ્યુશન કલાસમાં આગ લાગતાં મોટી જાનહાનિ થઈ હતી. અનેક પરિવારે પોતાના દીકરા-દીકરી ગુમાવ્યાં. જોકે આટલી મોટી ઘટના પાછળનું કારણ અગ્નિસુરક્ષા યંત્રોનો અભાવ. આથી આ પાઘડી તે બાળકોને અર્પણ કરી સામાજિક સંદેશ લાવવા તેમાં નાના ફાયર એક્સ્ટિંગ્શવિર પણ લગાડવામાં આવ્યા છે.'

  9/10
 • ગરબાના પ્રેમ સાથે પાઘડીની પસંદગી, તેની થીમ, રંગ અને સાથે ચીવટાઈભરી બનાવટ જોતાંજ સહૂ કોઈને તે પાઘડી ગમી જાય તેવી છે. ત્યારે માથા પર ચાર કિલોનો વજન લઈ, મરદ મૂછાળા એવા અનોખા પાઘડીવીરે ખરેખર પોતાની પાઘ દ્વારા ગુજરાત અને ગુજરાતીપણાને દેશ-વિદેશમાં ગજવ્યું છે.

  ગરબાના પ્રેમ સાથે પાઘડીની પસંદગી, તેની થીમ, રંગ અને સાથે ચીવટાઈભરી બનાવટ જોતાંજ સહૂ કોઈને તે પાઘડી ગમી જાય તેવી છે. ત્યારે માથા પર ચાર કિલોનો વજન લઈ, મરદ મૂછાળા એવા અનોખા પાઘડીવીરે ખરેખર પોતાની પાઘ દ્વારા ગુજરાત અને ગુજરાતીપણાને દેશ-વિદેશમાં ગજવ્યું છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

નવરાત્રિ શરુ થાય કે ખૈલેયાઓ પોતાના ડાન્સ, ટેટૂ કે પહેરવેશ દ્વારા લોકોમાં આકર્ષણ જમાવતા જોવા મળે છે, ત્યારે આ વર્ષે અમદાવાદના એક ગરબાપ્રેમીની 'નમો પાઘડી' ગુજરાત સહિત દેશ-વિદેશમાં પણ આકર્ષણ જમાવી રહી છે. તો આવો જાણીએ આ પાઘડી વિશે અને તેના નિર્માતા આ પાઘડી દ્વારા શું કહેવા માગે છે તેના વિશે....

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK