Urvashi Solanki:જુઓ 'વિજયપથ'ની ગુજરાતી ગોરીનો કામણગારો અંદાજ

Aug 18, 2019, 15:04 IST
  • ઉર્વશી સોલંકી આવનારા સમયમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ 'વિજયપથ'માં દેખાશે. આ ફિલ્મમાં તેઓ એક આઈટમ સોંગ પણ કરી રહ્યા છે.

    ઉર્વશી સોલંકી આવનારા સમયમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ 'વિજયપથ'માં દેખાશે. આ ફિલ્મમાં તેઓ એક આઈટમ સોંગ પણ કરી રહ્યા છે.

    1/19
  • ઉર્વશી મૂળ પાલનપુરના છે. તેઓ ગુજરાતીની સાથે સાથે હિન્દી ફિલ્મો, ભોજપુરી, તેલુગુ અને પંજાબી મ્યુઝિક આલ્બમ પણ કરી ચૂક્યા છે.

    ઉર્વશી મૂળ પાલનપુરના છે. તેઓ ગુજરાતીની સાથે સાથે હિન્દી ફિલ્મો, ભોજપુરી, તેલુગુ અને પંજાબી મ્યુઝિક આલ્બમ પણ કરી ચૂક્યા છે.

    2/19
  • ઉર્વશી કહે છે કે,'હું બાળપણથી જ નટખટ અને ચુલબુલી હતી. ત્યારથી જ મને એક્ટિંગનો શોખ હતો.' ઉર્વશી અત્યાર સુધીમાં અનેક ફિલ્મો, સિરિયલ, વેબ સિરીઝ, શોર્ટ ફિલ્મમાં કામ કરી ચૂકી છે.

    ઉર્વશી કહે છે કે,'હું બાળપણથી જ નટખટ અને ચુલબુલી હતી. ત્યારથી જ મને એક્ટિંગનો શોખ હતો.' ઉર્વશી અત્યાર સુધીમાં અનેક ફિલ્મો, સિરિયલ, વેબ સિરીઝ, શોર્ટ ફિલ્મમાં કામ કરી ચૂકી છે.

    3/19
  • ઉર્વશીએ ‘ગુસ્તાખ’ નામની શોર્ટ ફિલ્મમાં કામ કર્યું છે, જેને દાદાસાહેબ ફાળકે સન્માન મળ્યું છે.

    ઉર્વશીએ ‘ગુસ્તાખ’ નામની શોર્ટ ફિલ્મમાં કામ કર્યું છે, જેને દાદાસાહેબ ફાળકે સન્માન મળ્યું છે.

    4/19
  • ઉર્વશી સોલંકી માત્ર ગુજરાતી જ નહીં કન્નડ ફિલ્મ ‘તારે’ અને ભોજપુરી ફિલ્મો ‘એ રિશ્તા અમોલ બા’, ‘રક્તભૂમિ’ 【ભોજપુરી】 જેવી પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે.

    ઉર્વશી સોલંકી માત્ર ગુજરાતી જ નહીં કન્નડ ફિલ્મ ‘તારે’ અને ભોજપુરી ફિલ્મો ‘એ રિશ્તા અમોલ બા’, ‘રક્તભૂમિ’ 【ભોજપુરી】 જેવી પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે.

    5/19
  • આ ઉપરાંત ઉર્વશી જાણીતા સિંગર્સ મિકા, જાવેદ અલી, શાન, બાબા સેહગલ સાથે વીડિયો આલ્બમમાં પણ દેખાઈ ચૂક્યા છે.

    આ ઉપરાંત ઉર્વશી જાણીતા સિંગર્સ મિકા, જાવેદ અલી, શાન, બાબા સેહગલ સાથે વીડિયો આલ્બમમાં પણ દેખાઈ ચૂક્યા છે.

    6/19
  • ઉર્વશી એડવર્ટાઈઝિંગ ક્ષેત્રે પણ સક્રિય છે. તે જુદી જુદી પેન્ટાલૂન, બિગ બઝાર જેવી 15થી વધુ બ્રાન્ડ માટે એડવર્ટાઈઝમાં મોડેલિંગ કરી ચૂક્યા છે.

    ઉર્વશી એડવર્ટાઈઝિંગ ક્ષેત્રે પણ સક્રિય છે. તે જુદી જુદી પેન્ટાલૂન, બિગ બઝાર જેવી 15થી વધુ બ્રાન્ડ માટે એડવર્ટાઈઝમાં મોડેલિંગ કરી ચૂક્યા છે.

    7/19
  • ઉર્વશી હિન્દીમાં દેખો ઝરા, રફ્તાર, ઝિંદગી જલેબી નામની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

    ઉર્વશી હિન્દીમાં દેખો ઝરા, રફ્તાર, ઝિંદગી જલેબી નામની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

    8/19
  • તો વિજયપથ પહેલા પણ ઉર્વશીની કેટલીક ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે. જેમાં આવજો, નહીં રે છૂટે તારો સાથ, ક્યારે જઈશું પતાયા અને શૂટઆઉટનો સમાવેશ થાય છે.

    તો વિજયપથ પહેલા પણ ઉર્વશીની કેટલીક ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે. જેમાં આવજો, નહીં રે છૂટે તારો સાથ, ક્યારે જઈશું પતાયા અને શૂટઆઉટનો સમાવેશ થાય છે.

    9/19
  • ફિલ્મ શૂટઆઉટ માટે ઉર્વશીને GIFAનો બેસ્ટ એક્ટ્રેસ ઈન નેગેટિવ લીડનો એવોર્ડ મળ્યો છે.

    ફિલ્મ શૂટઆઉટ માટે ઉર્વશીને GIFAનો બેસ્ટ એક્ટ્રેસ ઈન નેગેટિવ લીડનો એવોર્ડ મળ્યો છે.

    10/19
  •  ઉર્વશી મરાઠી વેબસિરીઝ ફોટોશૂટમાં પણ કામ કરી ચૂક્યા છે. 

     ઉર્વશી મરાઠી વેબસિરીઝ ફોટોશૂટમાં પણ કામ કરી ચૂક્યા છે. 

    11/19
  • હોરર કદાચ ઉર્વશીને ગમતું જોનર છે. તેમણે હિન્દી હોરર વેબ સિરીઝ ડેટનાઈટમાં પણ કામ કર્યું છે. 

    હોરર કદાચ ઉર્વશીને ગમતું જોનર છે. તેમણે હિન્દી હોરર વેબ સિરીઝ ડેટનાઈટમાં પણ કામ કર્યું છે. 

    12/19
  • તાજેતરમાં જ ઉર્વશીને પેશનવિસ્ટા ગ્લેમરસ અને સ્ટાઈલ એવોર્ડ મળ્યો છે. 

    તાજેતરમાં જ ઉર્વશીને પેશનવિસ્ટા ગ્લેમરસ અને સ્ટાઈલ એવોર્ડ મળ્યો છે. 

    13/19
  • ઉર્વશી કહે છે કે તેમણે કરિયરની શરૂઆત સુરતમાં સાડીના મોડેલિંગથી કરી હતી. જો કે ટેલેન્ટના જોરે એક્ટ્રેસ હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

    ઉર્વશી કહે છે કે તેમણે કરિયરની શરૂઆત સુરતમાં સાડીના મોડેલિંગથી કરી હતી. જો કે ટેલેન્ટના જોરે એક્ટ્રેસ હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

    14/19
  • આવનારી ગુજરાતી ફિલ્મ ‘વિજયપથ’ માં આઇટમસોંગ ‘આગ લાગે પાડોશીના ચુલામાં ‘ દ્વારા દર્શકોને ઘેલું લગાડનારી આ અભિનેત્રી જીવનમાં કંઈક નવું કરવા માટે સતત ઉત્સાહિત રહે છે.

    આવનારી ગુજરાતી ફિલ્મ ‘વિજયપથ’ માં આઇટમસોંગ ‘આગ લાગે પાડોશીના ચુલામાં ‘ દ્વારા દર્શકોને ઘેલું લગાડનારી આ અભિનેત્રી જીવનમાં કંઈક નવું કરવા માટે સતત ઉત્સાહિત રહે છે.

    15/19
  •  ગુજરાતી ફિલ્મોમાં પ્રથમ વાર આઈટમસોંગ કરવાનો મોકો મળ્યો તે બદલ ખુશી વ્યક્ત કરતા ઉર્વશીએ જણાવ્યું કે, આ ગીતના શબ્દો પણ ખૂબ સુંદર છે અને જે લોકોએ આ ગીત જોયું છે તે સૌએ તેમના કામના વખાણ કર્યા છે.

     ગુજરાતી ફિલ્મોમાં પ્રથમ વાર આઈટમસોંગ કરવાનો મોકો મળ્યો તે બદલ ખુશી વ્યક્ત કરતા ઉર્વશીએ જણાવ્યું કે, આ ગીતના શબ્દો પણ ખૂબ સુંદર છે અને જે લોકોએ આ ગીત જોયું છે તે સૌએ તેમના કામના વખાણ કર્યા છે.

    16/19
  • ઉર્વશી પોતાની સફળતાનો શ્રેય પરિવારને આપે છે. તેઓ પોતાના પરિવારને પોતાની કરોડરજ્જુ ગણાવે છે.

    ઉર્વશી પોતાની સફળતાનો શ્રેય પરિવારને આપે છે. તેઓ પોતાના પરિવારને પોતાની કરોડરજ્જુ ગણાવે છે.

    17/19
  • ઉર્વશીની ઈચ્છા પોતાની જન્મભૂમિ પાલનપુરમાં શૂટિંગ કરવાની છે.

    ઉર્વશીની ઈચ્છા પોતાની જન્મભૂમિ પાલનપુરમાં શૂટિંગ કરવાની છે.

    18/19
  • ઉર્વશી હાલમાં જ ઓલ ઇન્ડિયા ફિલ્મ કામદાર સંગઠનના ઉપ પ્રમુખ પદે પસંદ થઈ છે. આ પદ પર રહી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ કામદારોના હક માટે હંમેશા જાગૃત રહેશે. 

    ઉર્વશી હાલમાં જ ઓલ ઇન્ડિયા ફિલ્મ કામદાર સંગઠનના ઉપ પ્રમુખ પદે પસંદ થઈ છે. આ પદ પર રહી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ કામદારોના હક માટે હંમેશા જાગૃત રહેશે. 

    19/19
  • loading...

ફોટોઝ વિશે

અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'વિજયપથ' ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. ત્યારે જાણીએ આ ફિલ્મની ગુજરાતી એક્ટ્રેસ ઉર્વશી સોલંકી વિશે, જે પંજાબી, તેલુગુ, અને ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂક્યા છે. (Image Courtesy:Urvashi Solanki Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK