આશ્કા ગોરડિયા: અમદાવાદની યુવતીનો આવો છે હોટ અને બોલ્ડ અંદાજ

Jun 02, 2019, 15:25 IST
  • પતિ બ્રેન્ટ સાથે બીચ પર યોગા કરતી આશ્કા ગોરડિયા

    પતિ બ્રેન્ટ સાથે બીચ પર યોગા કરતી આશ્કા ગોરડિયા

    1/26
  • આશ્કા અહીં વ્હાઈટ બિકીનીમાં જોવા મળી. તેના આકર્ષક ફિગરને જોતા તસવીર પરથી નજર હટી શકે તેમ નથી. તે અગાઉ પણ તસવીરમાં પોતાનીસુંદર બૉડી દેખાડી ચૂકી છે. તસવીરમાં - વાઈટ બિકિનીમાં આશ્કાનો હોટ અને બોલ્ડ લૂક

    આશ્કા અહીં વ્હાઈટ બિકીનીમાં જોવા મળી. તેના આકર્ષક ફિગરને જોતા તસવીર પરથી નજર હટી શકે તેમ નથી. તે અગાઉ પણ તસવીરમાં પોતાનીસુંદર બૉડી દેખાડી ચૂકી છે.

    તસવીરમાં - વાઈટ બિકિનીમાં આશ્કાનો હોટ અને બોલ્ડ લૂક

    2/26
  • આશ્કા તથા બ્રેન્ટ અવાર-નવાર જાહેરમાં એકબીજાને કિસ કરતા જોવા મળે છે. આટલું જ નહીં બંનેએ Kiss me There Diary નામનું સોશ્યિલ એકાઉન્ટ પણ બનાવ્યું છે. જેમાં તે બંનેની કિસિંગ તસવીરો હોય છે.

    આશ્કા તથા બ્રેન્ટ અવાર-નવાર જાહેરમાં એકબીજાને કિસ કરતા જોવા મળે છે. આટલું જ નહીં બંનેએ Kiss me There Diary નામનું સોશ્યિલ એકાઉન્ટ પણ બનાવ્યું છે. જેમાં તે બંનેની કિસિંગ તસવીરો હોય છે.

    3/26
  • આશ્કા અને બ્રેન્ટ ઘણી વાર વેકેશનની મજા માણતા જોવા મળ્યા છે અને પોતાના વેકેશનની સેક્સી ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા રહે છે. તસવીરમાં- બ્લેક બિકિનીમાં આશ્કાનો સિઝલિંગ અવતાર

    આશ્કા અને બ્રેન્ટ ઘણી વાર વેકેશનની મજા માણતા જોવા મળ્યા છે અને પોતાના વેકેશનની સેક્સી ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા રહે છે.

    તસવીરમાં- બ્લેક બિકિનીમાં આશ્કાનો સિઝલિંગ અવતાર

    4/26
  • આશ્કાની આ તસવીર અંડમાન બીચની છે. અહીંની મસ્તીની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. 

    આશ્કાની આ તસવીર અંડમાન બીચની છે. અહીંની મસ્તીની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. 

    5/26
  • જણાવી દઇએ કે આશકા અને તેના પતિ બંને પોતાની ફિટનેસ પર વધુ ધ્યાન આપી રહ્યાં છે. એક્રોયોગા કરતાં અભિનેત્રીએ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

    જણાવી દઇએ કે આશકા અને તેના પતિ બંને પોતાની ફિટનેસ પર વધુ ધ્યાન આપી રહ્યાં છે. એક્રોયોગા કરતાં અભિનેત્રીએ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

    6/26
  • આશ્કાએ જીવનનાં 16 વર્ષ અમદાવાદમા જ વીતાવ્યા છે, માટે તેમની ઈચ્છા પણ એવી જ હતી કે એમના લગ્ન પણ અમદાવાદમાં જ થાય.  તસવીરમાં - પતિ બ્રેન્ટ સાથે યોગા કરતી હોટ આશ્કા

    આશ્કાએ જીવનનાં 16 વર્ષ અમદાવાદમા જ વીતાવ્યા છે, માટે તેમની ઈચ્છા પણ એવી જ હતી કે એમના લગ્ન પણ અમદાવાદમાં જ થાય. 

    તસવીરમાં - પતિ બ્રેન્ટ સાથે યોગા કરતી હોટ આશ્કા

    7/26
  • આશ્કા હંમેશાં પોતાની હોટનેસને લીધે ચર્ચામાં રહે છે. આશ્કાની તસવીરોને જોઈને દેખાઈ આવે છે કે, તેણે જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન કર્યું છે. બીચ પર વાઈટ સ્વિમસૂટમાં આરામ અનુભવતી આશ્કા ગોરડિયા

    આશ્કા હંમેશાં પોતાની હોટનેસને લીધે ચર્ચામાં રહે છે. આશ્કાની તસવીરોને જોઈને દેખાઈ આવે છે કે, તેણે જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન કર્યું છે.

    બીચ પર વાઈટ સ્વિમસૂટમાં આરામ અનુભવતી આશ્કા ગોરડિયા

    8/26
  • આશ્કા અને બ્રેન્ટ સેલિબ્રિટી ડાન્સ રિયાલ્ટી શૉ Nach Baliy-8માં સાથે નજર આવી ચૂક્યા છે. બન્નેની પ્રથમ મુલાકાત 2016માં અમેરિકામાં થઈ હતી અને ત્યારથી તેઓ સાથે થઈ ગયા. 

    આશ્કા અને બ્રેન્ટ સેલિબ્રિટી ડાન્સ રિયાલ્ટી શૉ Nach Baliy-8માં સાથે નજર આવી ચૂક્યા છે. બન્નેની પ્રથમ મુલાકાત 2016માં અમેરિકામાં થઈ હતી અને ત્યારથી તેઓ સાથે થઈ ગયા. 

    9/26
  • આશ્કા યોગા અને કસરત કરવા માટે બીચની પસંદગી કરે છે અને સાથે પતિ બ્રેન્ટ પણ આશ્કાને યોગામાં મદદ કરે છે.

    આશ્કા યોગા અને કસરત કરવા માટે બીચની પસંદગી કરે છે અને સાથે પતિ બ્રેન્ટ પણ આશ્કાને યોગામાં મદદ કરે છે.

    10/26
  • આશ્કા ગોરડિયા એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે, જે અમદાવાદ ગુજરાતની છે. તેણે સોની ચેનલના ડેઈલી શૉપ 'અચાનક'માંથી 2002માં પોતાની કારર્કિદીની શરૂઆત કરી હતી. આગળ તેણે Star Plus, 9X, Zee TV, Colors અને Sony સહિત વિવિધ ચેનલોની ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. તેણે ટેલિવિઝન ઉદ્યોગથી ફૅશન ઉદ્યોગના માટે પોતાનો માર્ગ બદલી રહી છે. આશ્કાને ઓશિવરમાં અભિનેતા રોહિત બક્શી અને બહેન જાનકી રાવતિયા સાથે એક પેય પદાર્થના આઉટલેટ Isayiceના લૉન્ચ પર જોવામાં આવી હતી. આશ્કાએ 16 જૂન 2012ના રોજ ગર્લ ચાઈલ્ડ માટે રૅમ્પ વૉક કર્યું હતું.

    આશ્કા ગોરડિયા એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે, જે અમદાવાદ ગુજરાતની છે. તેણે સોની ચેનલના ડેઈલી શૉપ 'અચાનક'માંથી 2002માં પોતાની કારર્કિદીની શરૂઆત કરી હતી. આગળ તેણે Star Plus, 9X, Zee TV, Colors અને Sony સહિત વિવિધ ચેનલોની ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. તેણે ટેલિવિઝન ઉદ્યોગથી ફૅશન ઉદ્યોગના માટે પોતાનો માર્ગ બદલી રહી છે. આશ્કાને ઓશિવરમાં અભિનેતા રોહિત બક્શી અને બહેન જાનકી રાવતિયા સાથે એક પેય પદાર્થના આઉટલેટ Isayiceના લૉન્ચ પર જોવામાં આવી હતી. આશ્કાએ 16 જૂન 2012ના રોજ ગર્લ ચાઈલ્ડ માટે રૅમ્પ વૉક કર્યું હતું.

    11/26
  • આશ્કાને તેના પરફેક્ટ ફિગર માટે અવારનવાર કોમ્પ્લિમેન્ટ્સ મળતા રહે છે અને તેની પાછળનું કારણ તમે આ તસવીરમાં જોઈ શકો છો.

    આશ્કાને તેના પરફેક્ટ ફિગર માટે અવારનવાર કોમ્પ્લિમેન્ટ્સ મળતા રહે છે અને તેની પાછળનું કારણ તમે આ તસવીરમાં જોઈ શકો છો.

    12/26
  • નાગિન ફૅમ ટીવી એક્ટ્રેસ આશ્કા ગોરડિયા સતત યોગા અને કસરત કરતી તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે. તસવીરમાં- આશ્કાનો બીચ લૂક

    નાગિન ફૅમ ટીવી એક્ટ્રેસ આશ્કા ગોરડિયા સતત યોગા અને કસરત કરતી તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે.

    તસવીરમાં- આશ્કાનો બીચ લૂક

    13/26
  • એવી ઘણી અભિનેત્રીઓ છે જે ટીવી પર નહીં દેખાતી હોવા છતાં પણ પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આશ્કા ગોરડિયાની વાત બધા કરતા અલગ છે.

    એવી ઘણી અભિનેત્રીઓ છે જે ટીવી પર નહીં દેખાતી હોવા છતાં પણ પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આશ્કા ગોરડિયાની વાત બધા કરતા અલગ છે.

    14/26
  • 2012માં આશકાએ કલર્સ ટીવીના રિયાલિટી શૉ બિગ બૉસ 6માં કન્ટેસ્ટન્ટ બનીને આવી હતી.

    2012માં આશકાએ કલર્સ ટીવીના રિયાલિટી શૉ બિગ બૉસ 6માં કન્ટેસ્ટન્ટ બનીને આવી હતી.

    15/26
  • આશ્કા પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોલ ડાન્સના વીડિયોઝ અને ફોટોઝ શૅર કરે છે અને એ વીડિયોઝ ઘણા ધૂમ પણ મચાવે છે.

    આશ્કા પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોલ ડાન્સના વીડિયોઝ અને ફોટોઝ શૅર કરે છે અને એ વીડિયોઝ ઘણા ધૂમ પણ મચાવે છે.

    16/26
  • મૌની રૉય અને આશ્કા ગોરડિયા બન્ને બેસ્ટ ફ્રેન્ડ છે. હંમેશા બન્ને એકબીજાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. 

    મૌની રૉય અને આશ્કા ગોરડિયા બન્ને બેસ્ટ ફ્રેન્ડ છે. હંમેશા બન્ને એકબીજાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. 

    17/26
  • આશ્કાએ સોની ટીવી પર કુસુમ (2003-2005)માં કુમુદની ભુમિકા ભજવી હતી. લાગી તુજસે લગનમાં કલાવતીની ભુમિકા ભજવ્યાં બાદ આશકા ખૂબ જ લોકપ્રિય બની ગઇ છે.

    આશ્કાએ સોની ટીવી પર કુસુમ (2003-2005)માં કુમુદની ભુમિકા ભજવી હતી. લાગી તુજસે લગનમાં કલાવતીની ભુમિકા ભજવ્યાં બાદ આશકા ખૂબ જ લોકપ્રિય બની ગઇ છે.

    18/26
  • સ્વિમસૂટમાં આશ્કા ગોરડિયાનો હોટ અને સેક્સી અંદાજ

    સ્વિમસૂટમાં આશ્કા ગોરડિયાનો હોટ અને સેક્સી અંદાજ

    19/26
  • નાગિનમાં તેના રોલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. અસલ જીવનમાં પણ આશકા ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે.

    નાગિનમાં તેના રોલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. અસલ જીવનમાં પણ આશકા ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે.

    20/26
  • આશ્કા અને બ્રેન્ટના લગ્નમાં આશ્કાના ખાસ મિત્રો કવિતા કૌશિક, મૌની રોય અને એબિગેલ પાંડે પણ હાજર રહ્યાં હતાં

    આશ્કા અને બ્રેન્ટના લગ્નમાં આશ્કાના ખાસ મિત્રો કવિતા કૌશિક, મૌની રોય અને એબિગેલ પાંડે પણ હાજર રહ્યાં હતાં

    21/26
  • બ્યૂટિફૂલ કપલ આશ્કા અને બ્રેન્ટના લગ્નની તસવીર પર કરો અક નજર

    બ્યૂટિફૂલ કપલ આશ્કા અને બ્રેન્ટના લગ્નની તસવીર પર કરો અક નજર

    22/26
  • આશ્કાએ તેનાં સોશિયલ મીડિયા પેજ પર આવી સુંદર તમામ તસવીરો શેર કરી છે.

    આશ્કાએ તેનાં સોશિયલ મીડિયા પેજ પર આવી સુંદર તમામ તસવીરો શેર કરી છે.

    23/26
  • હલદી ફંક્શનમાં આશ્કાનો મસ્ત અને હેપ્પી લૂક

    હલદી ફંક્શનમાં આશ્કાનો મસ્ત અને હેપ્પી લૂક

    24/26
  • રોહિત બક્ષી સાથે લાંબા સમયની રિલેશનશિપ તૂટ્યા પછી તે અમેરિકન બોયફ્રેન્ડ બ્રેન્ટ ગોબલ સાથે ડેટીંગ કરી રહી હતી. બાદ 3 ડિસેમ્બર 2017માં બ્રેન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

    રોહિત બક્ષી સાથે લાંબા સમયની રિલેશનશિપ તૂટ્યા પછી તે અમેરિકન બોયફ્રેન્ડ બ્રેન્ટ ગોબલ સાથે ડેટીંગ કરી રહી હતી. બાદ 3 ડિસેમ્બર 2017માં બ્રેન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

    25/26
  • બ્રેન્ટ ગોબલ બિઝનેસમેન અને વેપન ઈન્સ્ટ્રક્ટર છે. તેઓ જૂન 2016માં લોસ એન્જેલસમાં પ્રથમવાર એક ઈવેન્ટમાં મળ્યા હતા. આ ઈવેન્ટમાં આશકા સ્પેશિયલ ગેસ્ટ હતી, ત્યાં બંને વચ્ચે મિત્રતા થઈ જે આગળ જતા પ્રેમમાં પરિણમી હતી.

    બ્રેન્ટ ગોબલ બિઝનેસમેન અને વેપન ઈન્સ્ટ્રક્ટર છે. તેઓ જૂન 2016માં લોસ એન્જેલસમાં પ્રથમવાર એક ઈવેન્ટમાં મળ્યા હતા. આ ઈવેન્ટમાં આશકા સ્પેશિયલ ગેસ્ટ હતી, ત્યાં બંને વચ્ચે મિત્રતા થઈ જે આગળ જતા પ્રેમમાં પરિણમી હતી.

    26/26
  • loading...

ફોટોઝ વિશે

ટેલિવિઝન એક્ટ્રેસ આશ્કા ગોરડિયાનો જન્મ અમદાવાદમાં ગુજરાતી પરિવારમાં થયો હતો. તે પતિ બ્રેન્ટ સાથે ફરતી રહેતી હોય છે. 3 ડિસેમ્બર 2017માં આશ્કાએ અમદાવાદમાં બ્રેન્ટ સાથે હિંદુ તથા ક્રિશ્ચિયન વિધિથી લગ્ન કર્યાં હતાં. આશ્કા હેલ્થને લઈને સભાન રહે છે. સતત યોગા અને કસરત કરીને ફિટ રહે છે અને લોકોને ફિટ રહેવાની ટિપ્સ સોશિયલ મીડિયા દ્વારા આપતા રહે છે તો ચાલે આપણે પણ એમની તસવીરો પર એક નજર કરીએ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK