Devoleena Bhattacharjee: 'ગોપી વહુ'નો આ અવતાર ઉડાવી દેશે તમારા હોશ

Updated: Dec 02, 2019, 15:37 IST | Falguni Lakhani
  • સામાન્ય રીતે પડદા પર સાડીમાં જોવા મળતી દેવોલીના રીઅલ લાઈફમાં ઘણી જ બોલ્ડ છે.

    સામાન્ય રીતે પડદા પર સાડીમાં જોવા મળતી દેવોલીના રીઅલ લાઈફમાં ઘણી જ બોલ્ડ છે.

    1/13
  • દેબીનાનો આ હોટ અવતાર તેના ચાહકો ખૂબ જ પસંદ કરે છે.

    દેબીનાનો આ હોટ અવતાર તેના ચાહકો ખૂબ જ પસંદ કરે છે.

    2/13
  • બ્લ્યૂ ડ્રેસમાં દેબોલીના ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની સ્ટાઈલ ખૂબ જ સરસ હોય છે.

    બ્લ્યૂ ડ્રેસમાં દેબોલીના ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની સ્ટાઈલ ખૂબ જ સરસ હોય છે.

    3/13
  • ગાઉન અને હાઈ બનમાં દેબોલીના ગોર્જિયસ લાગે છે. તે અવાર નવાર ફોટોશૂટ પણ કરાવે છે.

    ગાઉન અને હાઈ બનમાં દેબોલીના ગોર્જિયસ લાગે છે. તે અવાર નવાર ફોટોશૂટ પણ કરાવે છે.

    4/13
  • દેબીનાની સ્ટાઈલ ક્લાસી હોય છે. તે સિમ્પલ પણ સરસ લાગે છે.

    દેબીનાની સ્ટાઈલ ક્લાસી હોય છે. તે સિમ્પલ પણ સરસ લાગે છે.

    5/13
  • એક ફોટોશૂટ દરમિયાન દેબોલીના બ્લેક ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહી છે.

    એક ફોટોશૂટ દરમિયાન દેબોલીના બ્લેક ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહી છે.

    6/13
  • દેબોલીનાના અંદાજ જેના ચાહકોને ઘાયલ કરી દે છે.

    દેબોલીનાના અંદાજ જેના ચાહકોને ઘાયલ કરી દે છે.

    7/13
  • ટેન્ક ટોપ, શર્ટ અને પેન્ટ્સમાં દેબોલીના એકદમ સેક્સી લાગી રહી છે.

    ટેન્ક ટોપ, શર્ટ અને પેન્ટ્સમાં દેબોલીના એકદમ સેક્સી લાગી રહી છે.

    8/13
  • દેબોલીનાની ફેશન સેન્ડ હંમેશા ઑન ધ પોઈન્ટ હોય છે.

    દેબોલીનાની ફેશન સેન્ડ હંમેશા ઑન ધ પોઈન્ટ હોય છે.

    9/13
  • એક ફોટોશૂટ દરમિયાન શિઅર બ્લેક ટોપમાં દેબોલીના.

    એક ફોટોશૂટ દરમિયાન શિઅર બ્લેક ટોપમાં દેબોલીના.

    10/13
  • દેબોલીનાનો આ ફોટો ખૂૂબ જ સરસ છે. તેના ચાહકો તેને ખૂબ જ પસંદ કરે છે.

    દેબોલીનાનો આ ફોટો ખૂૂબ જ સરસ છે. તેના ચાહકો તેને ખૂબ જ પસંદ કરે છે.

    11/13
  • પુલ પાસે બિકીનીમાં દેબોલીના એકદમ સિઝલિંગ લાગી રહી છે.

    પુલ પાસે બિકીનીમાં દેબોલીના એકદમ સિઝલિંગ લાગી રહી છે.

    12/13
  • દેબોલીના અવારનવાર તેના ફોટોસ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. તેના ચાહકો તેને પસંદ પણ કરે છે.

    દેબોલીના અવારનવાર તેના ફોટોસ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. તેના ચાહકો તેને પસંદ પણ કરે છે.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

નાના પડદાની સીધી સાદી ગોપી વહુ હાલ બિગ-બોસના ઘરમાં રહીને લોકોના દિલ જીતી રહી છે. ધારાવાહિકમાં સીધા સાદા અવતારમાં જોવા મળી દેવોલીના રિઅલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. જુઓ તસવીરો.
તસવીર સૌજન્યઃ દેવોલીના ભટ્ટાચાર્ય ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK