ટેલિવિઝનનાં આ કલાકારો પોતાના મિત્રોને યાદ કરતાં આપે છે આ સંદેશ

Updated: Aug 02, 2020, 17:00 IST | Shilpa Bhanushali
 • તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નીલેશ ભટ્ટ મિત્રો જીતુ પરમાર, તન્મય વેકરિયા અને મિથિલ જૈન માટે સંદેશો આપતા કહે છે કે, "અડધી રાતે તમે જેને વગર વિચાર્યે હાંક મારી બોલાવી શકો તે મિત્ર, સ્વાર્થવિનાનો સંબંધ એટલે મિત્ર" મારા જીવનના આવા મિત્રો એટલે તમે...

  તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નીલેશ ભટ્ટ મિત્રો જીતુ પરમાર, તન્મય વેકરિયા અને મિથિલ જૈન માટે સંદેશો આપતા કહે છે કે, "અડધી રાતે તમે જેને વગર વિચાર્યે હાંક મારી બોલાવી શકો તે મિત્ર, સ્વાર્થવિનાનો સંબંધ એટલે મિત્ર" મારા જીવનના આવા મિત્રો એટલે તમે...

  1/18
 • દીકરી વ્હાલનો દરિયો ફેમ હિતેશ દવે પોતાના બાળકોના ધ્યાનમાં તોફાની પાંચ પાંડવની જોડી એટલે ભાવેશ જોશી, આશિષ શાહ, અનીશ શાહ, હિતેશ દવે અને પરુષોત્તમ શર્મા.. આમ આ ફેબ્યુલસ ફાઇવ છે. નાનપણના મિત્રો, તમે તેમને ચડ્ડી બડી પણ કહી શકો. જીવનના દરેક સુખ, દુઃખની ક્ષણે એકબીજાની ઢાલ બની એકબીજાને પડખે ઊભા રહ્યા. તોફાનમાં 1 નંબર. તેઓ ખાસ સંદેશ આપતાં લખે છે કે, "જોયા છે જીવનના તડકા ને છાયા એક મેકની સાથે, દોસ્તીના વરસાદમાં પણ ભીંજાયા છીએ સાથે, બસ ભગવાનને છે એક જ પ્રાર્થના કે જ્યારે બોલાવે ત્યારે દોસ્તોના ખભ્ભા પણ હોય સાથે."

  દીકરી વ્હાલનો દરિયો ફેમ હિતેશ દવે પોતાના બાળકોના ધ્યાનમાં તોફાની પાંચ પાંડવની જોડી એટલે ભાવેશ જોશી, આશિષ શાહ, અનીશ શાહ, હિતેશ દવે અને પરુષોત્તમ શર્મા.. આમ આ ફેબ્યુલસ ફાઇવ છે. નાનપણના મિત્રો, તમે તેમને ચડ્ડી બડી પણ કહી શકો. જીવનના દરેક સુખ, દુઃખની ક્ષણે એકબીજાની ઢાલ બની એકબીજાને પડખે ઊભા રહ્યા. તોફાનમાં 1 નંબર. તેઓ ખાસ સંદેશ આપતાં લખે છે કે, "જોયા છે જીવનના તડકા ને છાયા એક મેકની સાથે, દોસ્તીના વરસાદમાં પણ ભીંજાયા છીએ સાથે, બસ ભગવાનને છે એક જ પ્રાર્થના કે જ્યારે બોલાવે ત્યારે દોસ્તોના ખભ્ભા પણ હોય સાથે."

  2/18
 • નૈતિક નાગડા મિત્રો ખુશ શાહ, એકલવ્ય ભાનુશાલી, જીગર પટેલ અને નિહલ તન્ના સાથે મૈત્રીની ક્ષણોને વાગોળતા...

  નૈતિક નાગડા મિત્રો ખુશ શાહ, એકલવ્ય ભાનુશાલી, જીગર પટેલ અને નિહલ તન્ના સાથે મૈત્રીની ક્ષણોને વાગોળતા...

  3/18
 • સાવજ ફેમ અભિનેત્રી નાદિયા હિમાની પોતાની સખી મહેક માટે સંદેશ આપતાં લખે છે કે, "I am so lucky & blessed to have a friend like you who adds fragnance & colours to my life..Happy Friendship Day My Dearest Friend Mahek"

  સાવજ ફેમ અભિનેત્રી નાદિયા હિમાની પોતાની સખી મહેક માટે સંદેશ આપતાં લખે છે કે, "I am so lucky & blessed to have a friend like you who adds fragnance & colours to my life..Happy Friendship Day My Dearest Friend Mahek"

  4/18
 • જાણીતા લોકગાયક નીરવ બારોટ મિત્રો માટે ખાસ સંદેશ શૅર કરતાં જણાવે છે કે, "મિત્રો વગર જીવનમાં બીજો કોઇ ટેકો નથી, સુખ નહીં પણ દુઃખના કપરા સમયે સાથ આપે એજ આપણો ખરો ભાઇબંધ અને મિત્ર કહેવાય..." 

  જાણીતા લોકગાયક નીરવ બારોટ મિત્રો માટે ખાસ સંદેશ શૅર કરતાં જણાવે છે કે, "મિત્રો વગર જીવનમાં બીજો કોઇ ટેકો નથી, સુખ નહીં પણ દુઃખના કપરા સમયે સાથ આપે એજ આપણો ખરો ભાઇબંધ અને મિત્ર કહેવાય..." 

  5/18
 • નૈતિક નાગડા પોતાના મિત્રો માટે સંદેશ આપતા લખે છે કે, "બધું જ શક્ય હોય છે જ્યારે તમારા મિત્રો તમને સપોર્ટ કરવા માટે તમારી સાથે હોય છે."

  નૈતિક નાગડા પોતાના મિત્રો માટે સંદેશ આપતા લખે છે કે, "બધું જ શક્ય હોય છે જ્યારે તમારા મિત્રો તમને સપોર્ટ કરવા માટે તમારી સાથે હોય છે."

  6/18
 • ઝલક મોતીવાલા પોતાની ઇન્ડસ્ટ્રી બેસ્ટ ફ્રેન્ડ હિબા નવાબ માટે સંદેશ આપતા લખે છે કે, "Hiba thank you for being my closest friend since I stepped into this industry, Love you and show me your face soon ❤"

  ઝલક મોતીવાલા પોતાની ઇન્ડસ્ટ્રી બેસ્ટ ફ્રેન્ડ હિબા નવાબ માટે સંદેશ આપતા લખે છે કે, "Hiba thank you for being my closest friend since I stepped into this industry, Love you and show me your face soon ❤"

  7/18
 • નીરવ બારોટ પોતાના મિત્રો સાથે.

  નીરવ બારોટ પોતાના મિત્રો સાથે.

  8/18
 • ભાખરવાડી ફેમ હિયા ભટ્ટ પોતાના સેટ પરના મિત્રો સાથે મિત્રતા એન્જૉય કરતા કહે છે કે અમારી વચ્ચે જે કંઇ છે તેને કહેવાય... દોસ્તી અનલીમિટેડ

  ભાખરવાડી ફેમ હિયા ભટ્ટ પોતાના સેટ પરના મિત્રો સાથે મિત્રતા એન્જૉય કરતા કહે છે કે અમારી વચ્ચે જે કંઇ છે તેને કહેવાય... દોસ્તી અનલીમિટેડ

  9/18
 • સાવજ ફેમ અભિનેત્રી દ્રષ્ટિ પંડ્યા પોતાના મિત્રો કામાક્ષી, નિધિ, કપિલ, કશ્યપ અને યેશા સાથે.

  સાવજ ફેમ અભિનેત્રી દ્રષ્ટિ પંડ્યા પોતાના મિત્રો કામાક્ષી, નિધિ, કપિલ, કશ્યપ અને યેશા સાથે.

  10/18
 • અરમાન ભાનુશાલી પોતાના મિત્રો માટે સંદેશ આપતા લખે છે કે, "અમુક મિત્રો માત્ર મિત્રો જ નથી હોતા, તે પરીવાર હોય છે. જેમ કે તમે..."

  અરમાન ભાનુશાલી પોતાના મિત્રો માટે સંદેશ આપતા લખે છે કે, "અમુક મિત્રો માત્ર મિત્રો જ નથી હોતા, તે પરીવાર હોય છે. જેમ કે તમે..."

  11/18
 • દીકરી વ્હાલનો દરિયો ફેમ અભિનેતા ધ્રુવ બારોટ મિત્ર ધર્મેન્દ્ર ગોહિલ માટે કહે છે કે મારો આ એક મિત્ર મારા માટે એક આખો પરિવાર છે.

  દીકરી વ્હાલનો દરિયો ફેમ અભિનેતા ધ્રુવ બારોટ મિત્ર ધર્મેન્દ્ર ગોહિલ માટે કહે છે કે મારો આ એક મિત્ર મારા માટે એક આખો પરિવાર છે.

  12/18
 • મ્હેક મોટા ઘરની વહુ ફેમ અભિનેતા કેતન રાઠોડ મિત્રો સાથે.

  મ્હેક મોટા ઘરની વહુ ફેમ અભિનેતા કેતન રાઠોડ મિત્રો સાથે.

  13/18
 • કલર્સ ગુજરાતી ડેઇલી બૉનસ ફેમ એન્કર સોહાન માસ્ટર પોતાના મિત્ર કિર્તીદાન ગઢવી માટે સંદેશ આપતાં લખે છે કે, "આમ તો મારા ઘણાં મિત્રો છે પણ હું કિર્તીદાનભાઇને મારા સૌથી પ્રિય મિત્ર માનું છું."

  કલર્સ ગુજરાતી ડેઇલી બૉનસ ફેમ એન્કર સોહાન માસ્ટર પોતાના મિત્ર કિર્તીદાન ગઢવી માટે સંદેશ આપતાં લખે છે કે, "આમ તો મારા ઘણાં મિત્રો છે પણ હું કિર્તીદાનભાઇને મારા સૌથી પ્રિય મિત્ર માનું છું."

  14/18
 • ઝલક મોતીવાલા પોતાની સ્કૂલથી અત્યાર સુધીની બેસ્ટ ફ્રેન્ડ માનસી શાહ માટે સંદેશ આપે છે કે, "Mansi, thank you for being with me for the last 15 years. Love you and Take care ❤"

  ઝલક મોતીવાલા પોતાની સ્કૂલથી અત્યાર સુધીની બેસ્ટ ફ્રેન્ડ માનસી શાહ માટે સંદેશ આપે છે કે, "Mansi, thank you for being with me for the last 15 years. Love you and Take care ❤"

  15/18
 • પૂજા જોશી પોતાના મિત્રો માટે સંદેશ આપતાં લખે છે કે, "કેટલાક લોકો તમારા જીવનમાં ત્યારે આવે જ્યારે તમારે તેમની ખરેખર વધારે જરૂર હોય, તે આવે અને તેમનો પ્રેમ તમને જીવનમાં એટલા ઉંચે લઈ જાય અને તમને ખ્યાલ આવે કે આથી વધું સારું કંઇ ન હોઇ શકે." "Some people appear in your life, when you need them the most. They love you and lift you up, reminding you of the best, even when you are going through the worst. These people are not just friends, they are family! ❤️ Its been 11 years that i have known Milav and Grishma, and i am glad that our friendship still remains the same, and our bond is getting stronger day by day. On every friendship day, we make sure to celebrate it together no matter what! I am glad to have them in my life. Thank you guys for making my life beautiful! Here’s wishing all my friends a very happy friendship day! ❤️"

  પૂજા જોશી પોતાના મિત્રો માટે સંદેશ આપતાં લખે છે કે, "કેટલાક લોકો તમારા જીવનમાં ત્યારે આવે જ્યારે તમારે તેમની ખરેખર વધારે જરૂર હોય, તે આવે અને તેમનો પ્રેમ તમને જીવનમાં એટલા ઉંચે લઈ જાય અને તમને ખ્યાલ આવે કે આથી વધું સારું કંઇ ન હોઇ શકે."

  "Some people appear in your life, when you need them the most. They love you and lift you up, reminding you of the best, even when you are going through the worst. These people are not just friends, they are family! ❤️
  Its been 11 years that i have known Milav and Grishma, and i am glad that our friendship still remains the same, and our bond is getting stronger day by day.
  On every friendship day, we make sure to celebrate it together no matter what! I am glad to have them in my life. Thank you guys for making my life beautiful!
  Here’s wishing all my friends a very happy friendship day! ❤️"

  16/18
 • કુલદીપ ગોર પોતાના મિત્રો માટે સંદેશ આપતા લખે છે કે, "મિત્રો ઘણાં છે મારા.. બધાં જ મદદરૂપ અને મસ્ત, પણ આઇશુ સાથેની મિત્રતા ખૂબ જ ગાઢ છે. અમે મિત્રોમાંથી ક્યારે જીવનસાથે બની ગયા એ ખબર જ ન પડી. અને હજી પણ તેમાં મિત્રતાની છબી વધારે જોવા મળે છે. એક એવી મિત્ર જેણે હંમેશાં ભલું જ ચાહ્યું હોય, પ્રમાણિકતાથી મારી ખામીઓ ચીંધી હોય અને સમગ્ર આયુષ્ય મને સાથ આપવાનો અને સહન કરવાનો કોન્ટ્રેક્ટ સાઇન કર્યો છે."

  કુલદીપ ગોર પોતાના મિત્રો માટે સંદેશ આપતા લખે છે કે, "મિત્રો ઘણાં છે મારા.. બધાં જ મદદરૂપ અને મસ્ત, પણ આઇશુ સાથેની મિત્રતા ખૂબ જ ગાઢ છે. અમે મિત્રોમાંથી ક્યારે જીવનસાથે બની ગયા એ ખબર જ ન પડી. અને હજી પણ તેમાં મિત્રતાની છબી વધારે જોવા મળે છે. એક એવી મિત્ર જેણે હંમેશાં ભલું જ ચાહ્યું હોય, પ્રમાણિકતાથી મારી ખામીઓ ચીંધી હોય અને સમગ્ર આયુષ્ય મને સાથ આપવાનો અને સહન કરવાનો કોન્ટ્રેક્ટ સાઇન કર્યો છે."

  17/18
 • ધ્યેય મેહતા મિત્ર જય માટે સંદેશ આપતા લખે છે કે, "Thank you for being friend,father,brother and teacher...you are the one who walks with me when world walks out. Thank you for being supportive and being my strength. I laugh with you, fight with you, dance with you, cry on your shoulder and above all love you always...😃👍🏻"

  ધ્યેય મેહતા મિત્ર જય માટે સંદેશ આપતા લખે છે કે, "Thank you for being friend,father,brother and teacher...you are the one who walks with me when world walks out. Thank you for being supportive and being my strength. I laugh with you, fight with you, dance with you, cry on your shoulder and above all love you always...😃👍🏻"

  18/18
 • loading...

ફોટોઝ વિશે

ટેલિવિઝન જગતનાં સિતારાઓ આ રીતે ઉજવે છે મિત્રતા દિવસ, જુઓ તેમની તસવીરો, તેમના ખાસ મિત્રો અને તેમના મિત્રો માટેનાં ખાસ સંદેશાઓ...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK