તારક મહેતાની ટીમ પહોંચી સ્ટેચ્યૂ ઑફ યૂનિટી, ઉજવી ઉતરાયણ

Jan 10, 2019, 14:45 IST
  • તસવીરમાં: તારક મહેકા કા ઉલટા ચશ્માની ટીમ લાક્ષણિક મુદ્રામાં.  તારક મહેતાની ટીમ કેવડિયામાં આયોજિત પતંગોત્સવમાં શૂટિંગ કરી રહી છે.
    તસવીરમાં: તારક મહેકા કા ઉલટા ચશ્માની ટીમ લાક્ષણિક મુદ્રામાં.  તારક મહેતાની ટીમ કેવડિયામાં આયોજિત પતંગોત્સવમાં શૂટિંગ કરી રહી છે.
    1/6
  • તસવીરમાં: તારક મહેતાના પ્રોડ્યૂસર અસિત મોદીએ તેમના ટ્વિટર પર આ તસવીર શેર કરી છે. જેમાં તેઓ ટીમ સાથે જોવા મળી રહ્યા છે. (તસવીર સૌજન્યઃ આસિત મોદી ટ્વીટર)
    તસવીરમાં: તારક મહેતાના પ્રોડ્યૂસર અસિત મોદીએ તેમના ટ્વિટર પર આ તસવીર શેર કરી છે. જેમાં તેઓ ટીમ સાથે જોવા મળી રહ્યા છે. (તસવીર સૌજન્યઃ આસિત મોદી ટ્વીટર)
    2/6
  • તસવીરમાં: સ્ટેચ્યૂ ઑફ યૂનિટી પાસે કાઈટ ફેસ્ટિવલનું આયોજન થયું છે. જેમાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.
    તસવીરમાં: સ્ટેચ્યૂ ઑફ યૂનિટી પાસે કાઈટ ફેસ્ટિવલનું આયોજન થયું છે. જેમાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.
    3/6
  • તસવીરમાં: કેવડિયાના આકાશમાં લહેરાયા રંગબેરંગી પતંગો. વિદેશથી આવેલા 48 પતંગબાજો સાથે કુલ 106 પતંગબાજોએ ઉત્તરાયણનો રંગ જમાવ્યો.
    તસવીરમાં: કેવડિયાના આકાશમાં લહેરાયા રંગબેરંગી પતંગો. વિદેશથી આવેલા 48 પતંગબાજો સાથે કુલ 106 પતંગબાજોએ ઉત્તરાયણનો રંગ જમાવ્યો.
    4/6
  • તસવીરમાં: સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ પતંગોત્સવનો પણ આનંદ માણ્યો. અવનવા પતંગો જોઈને પ્રવાસીઓ પણ આનંદિત થયા.
    તસવીરમાં: સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ પતંગોત્સવનો પણ આનંદ માણ્યો. અવનવા પતંગો જોઈને પ્રવાસીઓ પણ આનંદિત થયા.
    5/6
  • તસવીરમાં: સ્ટેચ્યૂ ઑફ યૂનિટી દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા છે. સરદાર સાહેબની આ પ્રતિમાની ઉંચાઈ 182 મીટર છે. જેની મુલાકાતે દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ આવી રહ્યા છે.
    તસવીરમાં: સ્ટેચ્યૂ ઑફ યૂનિટી દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા છે. સરદાર સાહેબની આ પ્રતિમાની ઉંચાઈ 182 મીટર છે. જેની મુલાકાતે દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ આવી રહ્યા છે.
    6/6

ફોટોઝ વિશે

લોકપ્રિય ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પાસે શૂટિંગ કરી રહી છે. જુઓ તારક મહેતાની ટીમે ઉજવેલી ઉત્તરાયણની તસવીરો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK