'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ

Updated: 26th September, 2020 18:08 IST | Sheetal Patel
 • હકીકતમાં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર માલવ રાજડાએ સેલિબ્રેશનની ખાસ તસવીરો શૅર કરી છે.

  હકીકતમાં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર માલવ રાજડાએ સેલિબ્રેશનની ખાસ તસવીરો શૅર કરી છે.

  1/20
 • આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ શૉનો સેટ ફૂલ અને ફૂગ્ગાંથી શણગારેલો છે.

  આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ શૉનો સેટ ફૂલ અને ફૂગ્ગાંથી શણગારેલો છે.

  2/20
 • ફૂલ અને ફૂગ્ગાથી શૉના 3000 એપિસોડ પૂર્ણ થવા પર 3000 ગોલ્ડન ફૂગ્ગાથી લખીને સેલિબ્રેશનને ખાસ બનાવવાની યોજના કરવામાં આવી છે.

  ફૂલ અને ફૂગ્ગાથી શૉના 3000 એપિસોડ પૂર્ણ થવા પર 3000 ગોલ્ડન ફૂગ્ગાથી લખીને સેલિબ્રેશનને ખાસ બનાવવાની યોજના કરવામાં આવી છે.

  3/20
 • 3000 એપિસોડ પૂર્ણ થવા પર આ અવસર પર સોશિયલ મીડિયા પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પૂરી ટીમને વખાણ અને અભિનંદન મળી રહ્યા છે. 

  3000 એપિસોડ પૂર્ણ થવા પર આ અવસર પર સોશિયલ મીડિયા પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પૂરી ટીમને વખાણ અને અભિનંદન મળી રહ્યા છે. 

  4/20
 • આ શૉ 12 વર્ષમાં કરોડો દર્શકોનો ફેવરિટ બની ગયો છે. 

  આ શૉ 12 વર્ષમાં કરોડો દર્શકોનો ફેવરિટ બની ગયો છે. 

  5/20
 • આ જ કારણ છે કે આ શૉ ટીઆરપીની લિસ્ટમાં પણ સૌથી આગળ રહ્યો છે. તસવીરમાં અંજલી ભાભી, અસિતકુમાર મોદી અને કોમલ ભાભી

  આ જ કારણ છે કે આ શૉ ટીઆરપીની લિસ્ટમાં પણ સૌથી આગળ રહ્યો છે. તસવીરમાં અંજલી ભાભી, અસિતકુમાર મોદી અને કોમલ ભાભી

  6/20
 • તારક મહેતા શૉ એટલે પણ ખાસ છે કારણકે તેના પર દેખાતા દરેક પાત્રની અલગ ફૅન ફૉલોઈંગ છે.

  તારક મહેતા શૉ એટલે પણ ખાસ છે કારણકે તેના પર દેખાતા દરેક પાત્રની અલગ ફૅન ફૉલોઈંગ છે.

  7/20
 • શૉના ડાયરેક્ટરે પાર્ટીની ઈનસાઈડ તસવીરો શૅર કરતા લખ્યું છે કે- હું ખરેખર ખૂબ જ ગર્વ અને આનંદ અનુભવું છું કે હું આ શોનો એક ભાગ છું.... તે આજ સુધીની એક સારી મુસાફરી રહી છે, જેનું આગામી ટાર્ગેટ 5000 HAPPYSODES.

  શૉના ડાયરેક્ટરે પાર્ટીની ઈનસાઈડ તસવીરો શૅર કરતા લખ્યું છે કે- હું ખરેખર ખૂબ જ ગર્વ અને આનંદ અનુભવું છું કે હું આ શોનો એક ભાગ છું.... તે આજ સુધીની એક સારી મુસાફરી રહી છે, જેનું આગામી ટાર્ગેટ 5000 HAPPYSODES.

  8/20
 • આ ઉપરાંત આ શૉમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર અભિનેતા દિલીપ જોશીએ પણ સોશિયલ મીડિયા પર કેટલીક વિશેષ તસવીરો શેર કરી છે.

  આ ઉપરાંત આ શૉમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર અભિનેતા દિલીપ જોશીએ પણ સોશિયલ મીડિયા પર કેટલીક વિશેષ તસવીરો શેર કરી છે.

  9/20
 • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ત્રણ હજાર એપિસોડ પૂર્ણ થવાની ખુશીમાં દરેક કલાકારોનો એક અલગ જોશ જોવા મળ્યો હતો.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ત્રણ હજાર એપિસોડ પૂર્ણ થવાની ખુશીમાં દરેક કલાકારોનો એક અલગ જોશ જોવા મળ્યો હતો.

  10/20
 • શૉના 3000 એપિસોડ પૂરા થવાના અવસરે રોશનસિંહ સોઢી અને રોશન ભાભીએ ખુશી વ્યક્ત કરી હતી.

  શૉના 3000 એપિસોડ પૂરા થવાના અવસરે રોશનસિંહ સોઢી અને રોશન ભાભીએ ખુશી વ્યક્ત કરી હતી.

  11/20
 • ટપુસેનાનો મેમ્બર ગુલાબકુમાર હાથી એટલે ગોલીનો પણ સેટ પર મસ્તી કરતો જોવા મળ્યો હતો.

  ટપુસેનાનો મેમ્બર ગુલાબકુમાર હાથી એટલે ગોલીનો પણ સેટ પર મસ્તી કરતો જોવા મળ્યો હતો.

  12/20
 • આત્મારામ તુકારામ ભીડેની દીકરી સોનૂ ભીડેએ 3000 એપિસોડ પૂરા થવા પર આનંદ વ્યક્ત કર્યો હતો.

  આત્મારામ તુકારામ ભીડેની દીકરી સોનૂ ભીડેએ 3000 એપિસોડ પૂરા થવા પર આનંદ વ્યક્ત કર્યો હતો.

  13/20
 • આ શૉએ હાલ 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને 12 વર્ષ સુધી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. 

  આ શૉએ હાલ 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને 12 વર્ષ સુધી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. 

  14/20
 • ડૉ હાથી સાથે જેઠાલાલે આ પ્રસંગે સુંદર તસવીર શૅર કરી છે.

  ડૉ હાથી સાથે જેઠાલાલે આ પ્રસંગે સુંદર તસવીર શૅર કરી છે.

  15/20
 • ઑલ ઈન વન જનરલ સ્ટોરના અબ્દુલે ટપુ સેનાના લીડર ટીપેન્દ્ર જેઠાલાલ ગડા સાથે તસવીર શૅર કરી છે.

  ઑલ ઈન વન જનરલ સ્ટોરના અબ્દુલે ટપુ સેનાના લીડર ટીપેન્દ્ર જેઠાલાલ ગડા સાથે તસવીર શૅર કરી છે.

  16/20
 • તૂફાન એક્સપ્રેસના વરિષ્ઠ યુવા પત્રકાર પોપટલાલે પણ શૉની જોરદાર ઉજવણી કરી હતી.

  તૂફાન એક્સપ્રેસના વરિષ્ઠ યુવા પત્રકાર પોપટલાલે પણ શૉની જોરદાર ઉજવણી કરી હતી.

  17/20
 • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી લખાયેલા કૅકની જુઓ એક ઝલક

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી લખાયેલા કૅકની જુઓ એક ઝલક

  18/20
 • જેઠાલાલના ફાયરબ્રિગેડ અને લેખકનો તો આ સેલિબ્રેશનમાં એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.

  જેઠાલાલના ફાયરબ્રિગેડ અને લેખકનો તો આ સેલિબ્રેશનમાં એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.

  19/20
 • ચંપક ચાચા એટલે જેઠાલાલના બાપુજી તો જુઓ કેવા યંગ લાગી રહ્યા છે.

  ચંપક ચાચા એટલે જેઠાલાલના બાપુજી તો જુઓ કેવા યંગ લાગી રહ્યા છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)છેલ્લા 12 વર્ષોથી લોકોના દિલ પર રાજ કરે છે. ગૂરૂવારે શૉની કાસ્ટ, ક્રૂ, મેકર્સના સાથે ફૅન્સે શૉના 3000 હજાર એપિસોડ પૂરા થવા પર ઉજવણી કરી છે. ગુરૂવારે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉના 3000 એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ શૉને દર્શકોનું મનોરંજન કરીને આ શૉને એક દશકથી પણ વધારે સમય થઈ ગયો છે. થોડા સમય પહેલા જ આ શૉએ 12 વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી કરી હતી. તેમ જ હવે આ શૉની પૂરી ટીમે એક હજી ખાસ અવસર પર ઉજવણી કરી છે. તારક મહેતા શૉએ ગુરૂવારે 3000 એપિસોડ પૂર્ણ કર કર્યા છે. આ ખાસ દિવસને લઈને શૉના પ્રોડ્યૂસરે પહેલાથી જ સોશિયલ મીડિયા દ્વારા આ વાતની ખુશી વ્યક્ત કરી હતી. તેમ જ આ ખુશી માટે એક પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ છે પાર્ટીની ઈનસાઈડ તસવીરો.

તસવીર સૌજન્ય - શૉના કલાકારનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

First Published: 26th September, 2020 17:54 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK