હવે આવી દેખાઈ છે તારક મહેતાની...નાનકડી સોનૂ, જુઓ તસવીરો

Updated: May 13, 2019, 09:19 IST | Sheetal Patel
 • હવે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની એક્ટ્રેસ ઝીલનું સંપૂર્ણ ટ્રાન્સફોર્મ થઈ ગયુ છે. તે ક્યૂટની જગ્યાએ ગ્લેમરસ લાગવા લાગી છે. 

  હવે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની એક્ટ્રેસ ઝીલનું સંપૂર્ણ ટ્રાન્સફોર્મ થઈ ગયુ છે. તે ક્યૂટની જગ્યાએ ગ્લેમરસ લાગવા લાગી છે. 

  1/15
 • ત્યારે હવે ઝીલ મહેતા 23 વર્ષની થઈ છે અને હવે તેમાં ગજબનું ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું છે. ઝીલનો મેકઓવર જોવા જેવો છે. તેઓ કોઈ ફેશન દિવાથી ઓછી નથી.

  ત્યારે હવે ઝીલ મહેતા 23 વર્ષની થઈ છે અને હવે તેમાં ગજબનું ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું છે. ઝીલનો મેકઓવર જોવા જેવો છે. તેઓ કોઈ ફેશન દિવાથી ઓછી નથી.

  2/15
 • ઝીલ સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પણ ઘણી એક્ટિવ રહે છે અને તેની તસવીરો અને વીડિયો પણ સતત ફેન્સ માટે શૅર કરતી હોય છે અને લોકો એને પસંદ પણ કરે છે.

  ઝીલ સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પણ ઘણી એક્ટિવ રહે છે અને તેની તસવીરો અને વીડિયો પણ સતત ફેન્સ માટે શૅર કરતી હોય છે અને લોકો એને પસંદ પણ કરે છે.

  3/15
 • ઝીલ ગુજરાતી પરિવારથી બિલોન્ગ કરે છે. જોકે તેનો પરિવાર મુંબઈમાં રહે છે. ઝીલ અભ્યાસને વધુ પ્રોયોરિટી આપે છે.

  ઝીલ ગુજરાતી પરિવારથી બિલોન્ગ કરે છે. જોકે તેનો પરિવાર મુંબઈમાં રહે છે. ઝીલ અભ્યાસને વધુ પ્રોયોરિટી આપે છે.

  4/15
 • ઝીલ 10માં ધોરણની પરીક્ષાને કારણે જ આ શૉથી અલગ થઈ હતી. તે ક્યૂટની જગ્યાએ ગ્લેમરસ લાગવા લાગી છે.

  ઝીલ 10માં ધોરણની પરીક્ષાને કારણે જ આ શૉથી અલગ થઈ હતી. તે ક્યૂટની જગ્યાએ ગ્લેમરસ લાગવા લાગી છે.

  5/15
 • તેઓ ફ્રી ટાઇમમાં પણ વાંચવાનું પસંદ કરે છે. ઉપરાંત તેને ટ્રાવેલ કરવાનું પણ ઘણું પસંદ છે.

  તેઓ ફ્રી ટાઇમમાં પણ વાંચવાનું પસંદ કરે છે. ઉપરાંત તેને ટ્રાવેલ કરવાનું પણ ઘણું પસંદ છે.

  6/15
 • હાલ સોશિયલ મીડિયા પર પણ એની ઘણી તસવીર વાયરલ થતા જોવા મળે છે. 

  હાલ સોશિયલ મીડિયા પર પણ એની ઘણી તસવીર વાયરલ થતા જોવા મળે છે. 

  7/15
 • જણાવી દઈએ કે ઝીલ 9 વર્ષની ઉમરથી શૉ સાથે જોડાયેલી હતી અને 14 વર્ષની ઉમર સુધી શૉનો હિસ્સો રહી હતી. ઝીલ હવે 23 વર્ષની થઈ ચૂકી છે. 

  જણાવી દઈએ કે ઝીલ 9 વર્ષની ઉમરથી શૉ સાથે જોડાયેલી હતી અને 14 વર્ષની ઉમર સુધી શૉનો હિસ્સો રહી હતી. ઝીલ હવે 23 વર્ષની થઈ ચૂકી છે. 

  8/15
 • ઝીલનું મેકઓવર જોવાલાયક છે. એને જોઈને કોઈ ઓળખી નહીં શકે કે તે નાની સોનૂ છે. 

  ઝીલનું મેકઓવર જોવાલાયક છે. એને જોઈને કોઈ ઓળખી નહીં શકે કે તે નાની સોનૂ છે. 

  9/15
 • શૉમાં ઝીલનું પાત્ર એક ટેલેન્ટ વિદ્યાર્થીનું હતું. તે જ રિયલ લાઈફમાં પણ સોનૂ ઘણી ટેલેન્ટેડ છે. ઝીલે પોતાના અભ્યાસ માટે શૉ છોડ્યો હતો. 

  શૉમાં ઝીલનું પાત્ર એક ટેલેન્ટ વિદ્યાર્થીનું હતું. તે જ રિયલ લાઈફમાં પણ સોનૂ ઘણી ટેલેન્ટેડ છે. ઝીલે પોતાના અભ્યાસ માટે શૉ છોડ્યો હતો. 

  10/15
 • સીરિયલમાં તપૂ સેનાના બધા પાત્ર ઘણા ફૅમસ છે. સોનૂના બાળપણનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ ઝીલ મહેતાને દર્શકોએ ઘણી પસંદ કરી છે ભલે હાલ તે આ શૉનો હિસ્સો નથી. 

  સીરિયલમાં તપૂ સેનાના બધા પાત્ર ઘણા ફૅમસ છે. સોનૂના બાળપણનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ ઝીલ મહેતાને દર્શકોએ ઘણી પસંદ કરી છે ભલે હાલ તે આ શૉનો હિસ્સો નથી. 

  11/15
 • ઝીલ મેહતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી જ પોપ્યુલર છે. તેનાં ઓફિશિયલ પેજ પર 31 હજારથી વધુ ફોલોઅર્સ છે.

  ઝીલ મેહતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી જ પોપ્યુલર છે. તેનાં ઓફિશિયલ પેજ પર 31 હજારથી વધુ ફોલોઅર્સ છે.

  12/15
 • 10માં ધોરણમાં ઝીલને 93.3 ટકા આવ્યા હતાં તો હાલમાં તે HSCની તૈયારીઓ કરી રહી છે. ઝીલ ગુજરાતી પરિવારમાંથી આવે છે. તેનો ઉછેર મુંબઈમાં જ થયો છે. પોતાના ફ્રી ટાઈમમાં તે વાંચવાનું પસંદ કરે છે. સાથે જ તેને ટ્રાવેલ કરવું પણ પસંદ છે.

  10માં ધોરણમાં ઝીલને 93.3 ટકા આવ્યા હતાં તો હાલમાં તે HSCની તૈયારીઓ કરી રહી છે. ઝીલ ગુજરાતી પરિવારમાંથી આવે છે. તેનો ઉછેર મુંબઈમાં જ થયો છે. પોતાના ફ્રી ટાઈમમાં તે વાંચવાનું પસંદ કરે છે. સાથે જ તેને ટ્રાવેલ કરવું પણ પસંદ છે.

  13/15
 • તારક મહેતા....માં સીરિયલ છેલ્લા 11 વર્ષોથી આ શૉ ચાલી રહ્યો છે, ત્યારે આ શૉમાં કામ કરતાં કલાકરો માથી કેટલા કલાકારોએ તો વિદાય પણ લઈ લીધી છે, દિશા વાકાણી, નિધિ ભાનુશાલી, ભવ્ય ગાંધી અને ઝીલ મહેતા આ કલાકારો શૉ છોડીને પોતાની લાઈફમાં વ્યસ્ત થઈ ગયા છે.

  તારક મહેતા....માં સીરિયલ છેલ્લા 11 વર્ષોથી આ શૉ ચાલી રહ્યો છે, ત્યારે આ શૉમાં કામ કરતાં કલાકરો માથી કેટલા કલાકારોએ તો વિદાય પણ લઈ લીધી છે, દિશા વાકાણી, નિધિ ભાનુશાલી, ભવ્ય ગાંધી અને ઝીલ મહેતા આ કલાકારો શૉ છોડીને પોતાની લાઈફમાં વ્યસ્ત થઈ ગયા છે.

  14/15
 • શૉમાં ઝીલનો રોલ થોડો ચંચળ પણ હોશિયાર વિદ્યાર્થિનીનો હતો. શૉમાં બતાવવામાં આવેલી સોનૂ માટે અભ્યાસ પહેલા આવે છે અને રિયલ લાઈફમાં પણ ઝીલ માટે તેનો અભ્યાસ પ્રાયોરિટી છે.

  શૉમાં ઝીલનો રોલ થોડો ચંચળ પણ હોશિયાર વિદ્યાર્થિનીનો હતો. શૉમાં બતાવવામાં આવેલી સોનૂ માટે અભ્યાસ પહેલા આવે છે અને રિયલ લાઈફમાં પણ ઝીલ માટે તેનો અભ્યાસ પ્રાયોરિટી છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

પ્રખ્યાત કૉમેડી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનાલીકા ભીડે ઉર્ફે ‘સોનૂ’ના બાળપણનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ ઝીલ મહેતા ભલે હાલ શૉથી અલગ થઈ ગઈ છે. પરંતુ જ્યારે પણ સોનૂના બાળપણને યાદ કરવામાં આવે છે ત્યારે ઝીલનો ચેહરો સામે આવી જાય છે. ઝીલ મહેતા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી 9 વર્ષની ઉમરે જોડાયેલી હતી અને 14 વર્ષની ઉમર સુધી શૉનો હિસ્સો રહી હતી. જુઓ એની તસવીરોમાં એક ઝલક. તસવીર સૌજન્ય - Jheel Mehta Instagram Account

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK