સૌનક વ્યાસઃઆ ગુજરાતી એક્ટરે આવી રીતે કર્યું વેઈટ ટ્રાન્સફોર્મેશન

Published: Apr 23, 2019, 09:07 IST | Bhavin
 • દુનિયાદારીમાં મલ્હાર ઠાકર સાથે દેખાઈ ચૂકેલા સૌનક વ્યાસ જાણીતા ગુજરાતી એક્ટર અને સિંગર પણ છે. ખાસ કરીને તેમના ગુજરાતી નાટકો સરદાર-ધી આયર્નમેન, સ્વામી વિવેકાનંદ ખૂબ જાણીતા છે.

  દુનિયાદારીમાં મલ્હાર ઠાકર સાથે દેખાઈ ચૂકેલા સૌનક વ્યાસ જાણીતા ગુજરાતી એક્ટર અને સિંગર પણ છે. ખાસ કરીને તેમના ગુજરાતી નાટકો સરદાર-ધી આયર્નમેન, સ્વામી વિવેકાનંદ ખૂબ જાણીતા છે.

  1/14
 • નાટકોના શોઝ માટે સૌનક વ્યાસ વિદેશમાં ખૂબ જ રહે છે. સૌનક વ્યાસનું કહેવું છે કે અમેરિકાની આવી જ એક ટૂર દરમિયાન તેમનું વજન વધી ગયું હતું.

  નાટકોના શોઝ માટે સૌનક વ્યાસ વિદેશમાં ખૂબ જ રહે છે. સૌનક વ્યાસનું કહેવું છે કે અમેરિકાની આવી જ એક ટૂર દરમિયાન તેમનું વજન વધી ગયું હતું.

  2/14
 • હાલ પણ સૌનક વ્યાસ તેમના ત્રણ નાટકો સાથે અમેરિકાની ટૂર પર છે. તેમના કહેવા પ્રમાણે લાસ્ટ ટૂર વખતે તેમનું વજન વધીને 91 કિલો થઈ ગયું હતું.

  હાલ પણ સૌનક વ્યાસ તેમના ત્રણ નાટકો સાથે અમેરિકાની ટૂર પર છે. તેમના કહેવા પ્રમાણે લાસ્ટ ટૂર વખતે તેમનું વજન વધીને 91 કિલો થઈ ગયું હતું.

  3/14
 • જુલાઈ 2018માં સૌનક વ્યાસ ભારત પાછા આવ્યા અને તેમની અપકમિંગ ફિલ્મ 'ટીચર ઓફ ધી યર'નું શૂટિંગ શરૂ કર્યું. આ જ ફિલ્મ માટે સૌનક વ્યાસે વજન ઘટાડ્યું છે.

  જુલાઈ 2018માં સૌનક વ્યાસ ભારત પાછા આવ્યા અને તેમની અપકમિંગ ફિલ્મ 'ટીચર ઓફ ધી યર'નું શૂટિંગ શરૂ કર્યું. આ જ ફિલ્મ માટે સૌનક વ્યાસે વજન ઘટાડ્યું છે.

  4/14
 • ટીચર ઓફ ધી યરને સૌનક વ્યાસે જ ડિરેક્ટ કરી છે. અને તેઓ જ ફિલ્મમાં લીડ રોલમાં છે. જો કે લીડ રોલમાં કોને કાસ્ટ કરવા તે અંગે સૌનકભાઈ અને તેમના કો રાઈટર વિક્રમ પંચાલે ખૂબ ચર્ચા કરી હતી.

  ટીચર ઓફ ધી યરને સૌનક વ્યાસે જ ડિરેક્ટ કરી છે. અને તેઓ જ ફિલ્મમાં લીડ રોલમાં છે. જો કે લીડ રોલમાં કોને કાસ્ટ કરવા તે અંગે સૌનકભાઈ અને તેમના કો રાઈટર વિક્રમ પંચાલે ખૂબ ચર્ચા કરી હતી.

  5/14
 • ઘણા નામની ચર્ચા બાદ સૌનક વ્યાસને જ લીડ રોલ કરવા વિક્રમ પંચાલે મનાવી લીધા. જો કે ફિલ્મ શરૂ થઈ તે પહેલા સૌનક વ્યાસનું વજન 91 કિલો હતું.

  ઘણા નામની ચર્ચા બાદ સૌનક વ્યાસને જ લીડ રોલ કરવા વિક્રમ પંચાલે મનાવી લીધા. જો કે ફિલ્મ શરૂ થઈ તે પહેલા સૌનક વ્યાસનું વજન 91 કિલો હતું.

  6/14
 • કેમેરા સામે સારા અને પર્ફેક્ટ લાગવા માટે વજન ઘટાડવું જરૂરી હતું. એટલે ટીચર ઓફ ધી યરના લીડ રોલ માટે સૌનક વ્યાસે જિમ અને ડાયેટની શરૂઆત કરી.

  કેમેરા સામે સારા અને પર્ફેક્ટ લાગવા માટે વજન ઘટાડવું જરૂરી હતું. એટલે ટીચર ઓફ ધી યરના લીડ રોલ માટે સૌનક વ્યાસે જિમ અને ડાયેટની શરૂઆત કરી.

  7/14
 • આકરી મહેનત બાદ સૌનક વ્યાસે 4 મહિનામાં 17 કિલો વજન ઘટાડી દીધું. અને હવે તેઓ કંઈક આવા લાગે છે.

  આકરી મહેનત બાદ સૌનક વ્યાસે 4 મહિનામાં 17 કિલો વજન ઘટાડી દીધું. અને હવે તેઓ કંઈક આવા લાગે છે.

  8/14
 • સૌનક વ્યાસ પોતાના વેઈટ ટ્રાન્સફોર્મેશનની ક્રેડિટ પોતાના ટ્રેનર કિરાટ પરીખને આપે છે.

  સૌનક વ્યાસ પોતાના વેઈટ ટ્રાન્સફોર્મેશનની ક્રેડિટ પોતાના ટ્રેનર કિરાટ પરીખને આપે છે.

  9/14
 • જુલાઈ 2018માં સૌનકભાઈનું વજન 91 કિલો હતું અને ઓક્ટોબરમાં ટીચર ઓફ ધી યરનું મૂહુર્ત થયું ત્યારે તેમનું વજન 76 કિલો હતું.

  જુલાઈ 2018માં સૌનકભાઈનું વજન 91 કિલો હતું અને ઓક્ટોબરમાં ટીચર ઓફ ધી યરનું મૂહુર્ત થયું ત્યારે તેમનું વજન 76 કિલો હતું.

  10/14
 • ડાયેટ વિશે સૌનક વ્યાસ કહે છે કે વજન ઘટાડવા તેમણે કોઈ હેવી ડાયેટ ફોલો નથી કર્યું. વધુ ભોજન નહીં લેવું અને એક્સરસાઈઝ વધુ કરવી જેવા બેઝિક રુલ્સ જ ફોલો કર્યા છે.

  ડાયેટ વિશે સૌનક વ્યાસ કહે છે કે વજન ઘટાડવા તેમણે કોઈ હેવી ડાયેટ ફોલો નથી કર્યું. વધુ ભોજન નહીં લેવું અને એક્સરસાઈઝ વધુ કરવી જેવા બેઝિક રુલ્સ જ ફોલો કર્યા છે.

  11/14
 • સૌનક વ્યાસ કહે છે કે વજન ઘટાડીને હવે મને પણ ખૂબ સારું ફીલ થઈ રહ્યું છે.

  સૌનક વ્યાસ કહે છે કે વજન ઘટાડીને હવે મને પણ ખૂબ સારું ફીલ થઈ રહ્યું છે.

  12/14
 • હાલ સરદાર ધી આયર્ન મેન, સ્વામી વિવેકાનંદ અને મેં દેશદ્રોહી નહીં હું નાટકો સાથે સૌનક વ્યાસ અમેરિકાની ટૂર પર છે.

  હાલ સરદાર ધી આયર્ન મેન, સ્વામી વિવેકાનંદ અને મેં દેશદ્રોહી નહીં હું નાટકો સાથે સૌનક વ્યાસ અમેરિકાની ટૂર પર છે.

  13/14
 •  તેમની ફિલ્મ ટીચર ઓફ ધી યર આ જ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે. 

   તેમની ફિલ્મ ટીચર ઓફ ધી યર આ જ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે. 

  14/14
 • loading...

ફોટોઝ વિશે

જાણીતા ગુજરાતી એક્ટર સૌનક વ્યાસે જબરજસ્ત વેઈટ ટ્રાન્સફોર્મેશન કર્યું છે. હજી કેટલાક મહિના પહેલા જ સૌનક વ્યાસનું વજન 91 કિલો હતું. પણ માત્ર 4 મહિનામાં તેઓ 73 કિલો સુધી પહોંચ્યા છે. ફોટોઝમાં જુઓ સૌનક વ્યાસના વેઈટ ટ્રાન્સફોર્મેશનની જર્ની.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK