Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

Updated: Nov 12, 2019, 09:16 IST | Sheetal Patel
  • ઉત્તરાખંડની મૉડલથી એક્ટ્રેસ બનેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ફરી એક વખથ આગ લગાવી રહે છે. 

    ઉત્તરાખંડની મૉડલથી એક્ટ્રેસ બનેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ફરી એક વખથ આગ લગાવી રહે છે. 

    1/30
  • 'સારા ઝમાના હસીનો કા દિવાના' : ઉર્વશીનો આ સેક્સી લૂક અને આ સુંદર પાઉટ લોકોને દિવાના બનાવી રહી છે.

    'સારા ઝમાના હસીનો કા દિવાના' : ઉર્વશીનો આ સેક્સી લૂક અને આ સુંદર પાઉટ લોકોને દિવાના બનાવી રહી છે.

    2/30
  • ઉર્વશી રૌતેલા ભારત માટે 2015માં મિસ યુનિવર્સનો અવોર્ડ જીત્યો છે.

    ઉર્વશી રૌતેલા ભારત માટે 2015માં મિસ યુનિવર્સનો અવોર્ડ જીત્યો છે.

    3/30
  • ‘કાબિલ’ ફિલ્મમાં ‘હસીનો કા દિવાના’ આઇટમ સોંગથી ઉર્વશીને ખૂબ લોકપ્રિયતા મળી હતી.

    ‘કાબિલ’ ફિલ્મમાં ‘હસીનો કા દિવાના’ આઇટમ સોંગથી ઉર્વશીને ખૂબ લોકપ્રિયતા મળી હતી.

    4/30
  • બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેના બોલ્ડ ફોટોગ્રાફ્સના કારણે હેડલાઈન બનતી રહે છે. 

    બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેના બોલ્ડ ફોટોગ્રાફ્સના કારણે હેડલાઈન બનતી રહે છે. 

    5/30
  • ઉર્વશી રૌતેલા અત્યાર સુધી ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.

    ઉર્વશી રૌતેલા અત્યાર સુધી ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.

    6/30
  • અત્યંત સુંદર એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

    અત્યંત સુંદર એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

    7/30
  • ઉર્વશી રોજ-રોજ પોતાની સાથે જોડાયેલી અપડેટ ફૅન્સ સાથે શૅર કરતી રહે છે.

    ઉર્વશી રોજ-રોજ પોતાની સાથે જોડાયેલી અપડેટ ફૅન્સ સાથે શૅર કરતી રહે છે.

    8/30
  • ઉવર્શી અવારનવાર ફની વીડિયોઝ ફણ શૅર કરતી રહે છે.

    ઉવર્શી અવારનવાર ફની વીડિયોઝ ફણ શૅર કરતી રહે છે.

    9/30
  • ઉર્વશીનું સોશિયલ મીડિયા અકાઉન્ટ એની સુંદર અને ગ્લેમરસ ફોટોઝથી ભરાયેલું છે.

    ઉર્વશીનું સોશિયલ મીડિયા અકાઉન્ટ એની સુંદર અને ગ્લેમરસ ફોટોઝથી ભરાયેલું છે.

    10/30
  • સતત બોલ્ડ અને સેક્સી તસવીરો ઉર્વશી ફૅન્સ સાથે શૅર કરતી રહે છે.

    સતત બોલ્ડ અને સેક્સી તસવીરો ઉર્વશી ફૅન્સ સાથે શૅર કરતી રહે છે.

    11/30
  • ફિલ્મ બાદ રૌતેલાની બોલ્ડનેસ વધતી રહી અને ફૅન્સ પણ તેના બોલ્ડ લૂકથી ઘણાં આકર્ષિત થતા રહ્યા.

    ફિલ્મ બાદ રૌતેલાની બોલ્ડનેસ વધતી રહી અને ફૅન્સ પણ તેના બોલ્ડ લૂકથી ઘણાં આકર્ષિત થતા રહ્યા.

    12/30
  • બાદ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી અને હેટ સ્ટોરી ફિલ્મમાં પણ રૌતેલાની અદા લાજવાબ હતી.

    બાદ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી અને હેટ સ્ટોરી ફિલ્મમાં પણ રૌતેલાની અદા લાજવાબ હતી.

    13/30
  • સોશિયલ મીડિયા સિવાય રિયલ લાઈફમાં પણ તે બોલ્ડ અંદાજમાં જોવા મળતી હોય છે.

    સોશિયલ મીડિયા સિવાય રિયલ લાઈફમાં પણ તે બોલ્ડ અંદાજમાં જોવા મળતી હોય છે.

    14/30
  • ઉર્વશી રૌતેલા બૉલીવુડની બ્યૂટિફૂલ એક્ટ્રેસમાંથી એક છે.

    ઉર્વશી રૌતેલા બૉલીવુડની બ્યૂટિફૂલ એક્ટ્રેસમાંથી એક છે.

    15/30
  • સિંઘ સાબ ધ ગ્રેટ (2015)થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી ઉર્વશી રૌતેલા જ્યારે 2016માં 'સનમ રે'માં જોવા મળી ત્યારે તેનો હોટ લૂક ફૅન્સને ખૂબ પડ્યો હતો.

    સિંઘ સાબ ધ ગ્રેટ (2015)થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી ઉર્વશી રૌતેલા જ્યારે 2016માં 'સનમ રે'માં જોવા મળી ત્યારે તેનો હોટ લૂક ફૅન્સને ખૂબ પડ્યો હતો.

    16/30
  • પોતાની બોલ્ડનેસ અને બ્યુટીની સાથે હમણાં ચંકી પાંડેના ભત્રીજા અહાન પાંડે સાથે આઉટિંગના કારણે પણ ઉર્વશી ચર્ચામાં આવી હતી.

    પોતાની બોલ્ડનેસ અને બ્યુટીની સાથે હમણાં ચંકી પાંડેના ભત્રીજા અહાન પાંડે સાથે આઉટિંગના કારણે પણ ઉર્વશી ચર્ચામાં આવી હતી.

    17/30
  • સોશિયલ મીડિયા પર પોતાની હોટ અને બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામા રહેતી ઉર્વશી રૌતેલાને ઈન્સ્ટાગ્રામ પર 20 મિલિયન કરતા વધુ લોકો ફૉલો કરે છે.

    સોશિયલ મીડિયા પર પોતાની હોટ અને બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામા રહેતી ઉર્વશી રૌતેલાને ઈન્સ્ટાગ્રામ પર 20 મિલિયન કરતા વધુ લોકો ફૉલો કરે છે.

    18/30
  • ઉર્વશી ફોટોગ્રાફ શૅર કરે તેની સાથે જ લાખો ફોલોઅર્સની કમેન્ટ્સ અને લાઈક આવવાનું શરૂ થઈ જાય છે.

    ઉર્વશી ફોટોગ્રાફ શૅર કરે તેની સાથે જ લાખો ફોલોઅર્સની કમેન્ટ્સ અને લાઈક આવવાનું શરૂ થઈ જાય છે.

    19/30
  • આ બધી તસવીર જોઈને ઉર્વશીના ફૅન્સ પાગલ થઈ રહ્યા છે.

    આ બધી તસવીર જોઈને ઉર્વશીના ફૅન્સ પાગલ થઈ રહ્યા છે.

    20/30
  • આ ફોટોમાં કામણગારી અદા અને સુંદરતાની નજાકત તો જુઓ

    આ ફોટોમાં કામણગારી અદા અને સુંદરતાની નજાકત તો જુઓ

    21/30
  • ઉર્વશી સુંદરતા અને બોલ્ડનેશનું શ્રેષ્ઠ કોમ્બિનેશન છે. ઉત્તરાખંડની રહેવાસી ઉર્વશી 15 વર્ષની ઉંમરે બ્યૂટી પેજન્ટ હરિફાઈમાં ભાગ લઈને આ ઈન્ડસ્ટ્રીમાં આવી હતી.

    ઉર્વશી સુંદરતા અને બોલ્ડનેશનું શ્રેષ્ઠ કોમ્બિનેશન છે. ઉત્તરાખંડની રહેવાસી ઉર્વશી 15 વર્ષની ઉંમરે બ્યૂટી પેજન્ટ હરિફાઈમાં ભાગ લઈને આ ઈન્ડસ્ટ્રીમાં આવી હતી.

    22/30
  • ઉર્વશી રૌતેલા આવનારા સમયમાં અનીસ બાઝ્મી નિર્દેશિત પાગલપંતીમાં (pagalpanti) નજર આવશે. જેમાં જૉન અબ્રાહમ, અનિલ કપૂર, પુલકિત સમ્રાટ, ઇલિયાના ડિક્રૂઝ, કૃતિ ખરબંદા અને અરશદ વારસી પણ છે.

    ઉર્વશી રૌતેલા આવનારા સમયમાં અનીસ બાઝ્મી નિર્દેશિત પાગલપંતીમાં (pagalpanti) નજર આવશે. જેમાં જૉન અબ્રાહમ, અનિલ કપૂર, પુલકિત સમ્રાટ, ઇલિયાના ડિક્રૂઝ, કૃતિ ખરબંદા અને અરશદ વારસી પણ છે.

    23/30
  • ઉર્વશી રૌતેલાએ યો યો હની સિંહમાં મ્યૂઝિક વીડિયો લવ ડોઝ દ્વારા જાદુ ચલાવ્યો હતો.

    ઉર્વશી રૌતેલાએ યો યો હની સિંહમાં મ્યૂઝિક વીડિયો લવ ડોઝ દ્વારા જાદુ ચલાવ્યો હતો.

    24/30
  • ઉર્વશી રૌતેલાની પાગલપંતી કૉમેડી ફિલ્મ છે. ટ્રેલર રિલિઝ થયા પછી ફેન્સને આશા છે કે તેમને આ ફિલ્મમાં ભરપૂર આનંદ આવશે.

    ઉર્વશી રૌતેલાની પાગલપંતી કૉમેડી ફિલ્મ છે. ટ્રેલર રિલિઝ થયા પછી ફેન્સને આશા છે કે તેમને આ ફિલ્મમાં ભરપૂર આનંદ આવશે.

    25/30
  • ઉર્વશી રૌતેલાએ પહેલા 'બિજલી કી તાર' ગીતની સફળતા પર એક વીડિયો શેર કર્યો હતો. ટોની કક્કડે બૉલીવુડની અનેક ફિલ્મોમાં ગીત ગાયા છે. 

    ઉર્વશી રૌતેલાએ પહેલા 'બિજલી કી તાર' ગીતની સફળતા પર એક વીડિયો શેર કર્યો હતો. ટોની કક્કડે બૉલીવુડની અનેક ફિલ્મોમાં ગીત ગાયા છે. 

    26/30
  • ઉર્વશીના સેક્સી અને કિલર લૂકને કારણે ચાહકોના દિલ પર રાજ કરે છે.

    ઉર્વશીના સેક્સી અને કિલર લૂકને કારણે ચાહકોના દિલ પર રાજ કરે છે.

    27/30
  • ઉર્વશી અભિનેત્રીની સાથે-સાથે એક સારી મોડલ અને ડાન્સર પણ છે. 

    ઉર્વશી અભિનેત્રીની સાથે-સાથે એક સારી મોડલ અને ડાન્સર પણ છે. 

    28/30
  • ‘આશિક બનાયા આપને’ સોંગમાં ઉર્વશીનો અંદાજ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

    ‘આશિક બનાયા આપને’ સોંગમાં ઉર્વશીનો અંદાજ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

    29/30
  • એક રિપોર્ટ મુજબ ઉર્વશી પાસે લગભગ આઠ આઇફોન એક્સ છે. આ વાતથી તમે અંદાજો લગાવી શકો છો કે ઉર્વશી કેવી લક્ઝુરિયસ લાઈફ જીવી રહી છે.

    એક રિપોર્ટ મુજબ ઉર્વશી પાસે લગભગ આઠ આઇફોન એક્સ છે. આ વાતથી તમે અંદાજો લગાવી શકો છો કે ઉર્વશી કેવી લક્ઝુરિયસ લાઈફ જીવી રહી છે.

    30/30
  • loading...

ફોટોઝ વિશે

વાત જ્યારે હોટ અને બોલ્ડ ફોટોશૂટ કરાવાની હોય ત્યારે બૉલીવુડની એક અભિનેત્રીનું નામ ચોક્કસથી ટોપમાં આવે છે અને તે અભિનેત્રી છે ઉર્વશી રૌતેલા. ઉર્વશીની ફિલ્મો ભલે ચાલે કે ના ચાલે પણ તેની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી ધૂમ મચાવી દે છે. થોડા સમય પહેલા પણ તેના સુંદર ફોટોઝના કારણે તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ હતી અને તે પોતાના સુંદર અને બોલ્ડ તસવીરો ફૅન્સ સાથે શૅર કરતી રહે છે. જુઓ ઉર્વશીની તસવીરો તમને પણ ઘાયલ કરી દેશે.

તસવીર સૌજન્ય- ઉર્વશી રૌતેલા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK