સ્મિતા પાટીલના જન્મદિવસે જુઓ તેમની રૅર તસવીરો

Published: Oct 17, 2019, 11:27 IST | Falguni Lakhani
  • સ્મિતા પાટીલનો જન્મ 17 ઑક્ટોબર 1955ના દિવસે થયો હતો. જેઓ હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેત્રી હતા.તેમણે 80થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. સ્મિતા પાટીલે રાજ બબ્બર સાથે લગ્ન કર્યા હતા અને પુત્ર પ્રતિકને જન્મ આપ્યાના 2 અઠવાડિયામાં જ 31 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.

    સ્મિતા પાટીલનો જન્મ 17 ઑક્ટોબર 1955ના દિવસે થયો હતો. જેઓ હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેત્રી હતા.તેમણે 80થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. સ્મિતા પાટીલે રાજ બબ્બર સાથે લગ્ન કર્યા હતા અને પુત્ર પ્રતિકને જન્મ આપ્યાના 2 અઠવાડિયામાં જ 31 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.

    1/13
  • સ્મિતા પાટીલનો જન્મ પુણેમાં થયો હતો.તેમના પિતા રાજકારણી અને માતા સામાજિક કાર્યકર હતા.

    સ્મિતા પાટીલનો જન્મ પુણેમાં થયો હતો.તેમના પિતા રાજકારણી અને માતા સામાજિક કાર્યકર હતા.

    2/13
  • સ્મિતા પાટીલે પુણેમાં જ અભ્યાસ કર્યો અને FTII માંથી ગ્રેજ્યુએશન કર્યું.

    સ્મિતા પાટીલે પુણેમાં જ અભ્યાસ કર્યો અને FTII માંથી ગ્રેજ્યુએશન કર્યું.

    3/13
  • ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા સ્મિતા પાટીલે દૂરદર્શનમાં ન્યૂઝ રીડર તરીકે કામ કર્યું હતું.

    ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા સ્મિતા પાટીલે દૂરદર્શનમાં ન્યૂઝ રીડર તરીકે કામ કર્યું હતું.

    4/13
  • સ્મિતા પાટીલે ભૂમિકા, મંડી, મંથન, ચક્ર જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

    સ્મિતા પાટીલે ભૂમિકા, મંડી, મંથન, ચક્ર જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

    5/13
  • સ્મિતા પાટીલ અને રાજ બબ્બરે વારિસ, આકર્ષણ, મિર્ચ મસાલા જેવી ફિલ્મો કરી છે.

    સ્મિતા પાટીલ અને રાજ બબ્બરે વારિસ, આકર્ષણ, મિર્ચ મસાલા જેવી ફિલ્મો કરી છે.

    6/13
  • સ્મિતા પાટીલે અમિતાભ બચ્ચન સાથે શક્તિ, ગુલામી, નમક હલાલ જેવી ફિલ્મો કરી છે.

    સ્મિતા પાટીલે અમિતાભ બચ્ચન સાથે શક્તિ, ગુલામી, નમક હલાલ જેવી ફિલ્મો કરી છે.

    7/13
  • મંડી ફિલ્મમાં સ્મિતા પાટીલ.

    મંડી ફિલ્મમાં સ્મિતા પાટીલ.

    8/13
  • રાજેશ ખન્ના અને રાજ બબ્બર સાથે ફિલ્મ અવામમાં સ્મિતા પાટીલ.

    રાજેશ ખન્ના અને રાજ બબ્બર સાથે ફિલ્મ અવામમાં સ્મિતા પાટીલ.

    9/13
  • સ્મિતા પાટીલની એક ફિલ્મની તસવીર.

    સ્મિતા પાટીલની એક ફિલ્મની તસવીર.

    10/13
  • સત્યજીત રેની ફિલ્મ સદ્ગતિમાં ઓમ પુરી સાથે.

    સત્યજીત રેની ફિલ્મ સદ્ગતિમાં ઓમ પુરી સાથે.

    11/13
  • સ્મિતા પાટીલ અને સુનિલ દત્ત લાક્ષણિક મુદ્રામાં

    સ્મિતા પાટીલ અને સુનિલ દત્ત લાક્ષણિક મુદ્રામાં

    12/13
  • સ્મિતા પાટીલનું આયુષ્ય નાનું હતું પરંતુ તેઓ આજે પણ ભુલાયા નથી.

    સ્મિતા પાટીલનું આયુષ્ય નાનું હતું પરંતુ તેઓ આજે પણ ભુલાયા નથી.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

આજે છે સ્મિતા પાટીલનો જન્મદિવસ. ભારતીય સિનેમાને એક નવો જ આયામ આપનાર અભિનેત્રીના જન્મદિવસે જુઓ તેની ખૂબસુરત તસવીરો..
(તસવીર સૌજન્યઃ મિડ-ડે આર્કાઈવ્ઝ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK