સ્ટાઈલ દિવા મલાઈકા અવૉર્ડ્સમાં વ્હાઈટ મિરર વર્કના આઉટફિટમાં પહોંચી.
આ ઈવેન્ટ માટે મૌની રોયે રેડ હૉટ આઉટફિટ પર પસંદગી ઉતારી.
અનુષ્કા શર્મા વ્હાઈટ સિલ્ક થાઈ-હાઈ ગાઉનમાં ખૂબસુરત લાગી રહી હતી.
રેડ કાર્પેટ માટે રકુલ પ્રીતે બોહો લૂક પર પસંદગી ઉતારી. જે તેને શોભી રહ્યો હતો.
બ્લ્યૂ સૂટમાં સૈફ અલી ખાન એકદમ ડૅપર લાગી રહ્યા હતા.
પિંક અને બ્લેક ગાઉનમાં હંમેશાની જેમ આલિયા સુંદર લાગી રહી હતી.
તો સની લિયોનીએ આ ઈવેન્ટ માટે નેવી બ્લ્યૂ ગાઉન પર પસંદગી ઉતારી.
અનન્યાએ અવૉર્ડ્સ માટે લેટેક્સ ડ્રેસ પર પસંદગી ઉતારી હતી.
યલૉ ગાઉનમાં કિયારા અડવાણી પ્રિન્સેસ જેવી લાગી રહી હતી.
તાજેતરમાં ગુજરાતી ફિલ્મમાં ડેબ્યૂ કરનાર ડેઈઝી રેડ કલરના જમ્પસૂટમાં જોવા મળી.
ક્રિતી સેનન બહેન નુપૂર સાથે રેડ કાર્પેટ પર જોવા મળી.
મૂળ ગુજરાતી નુસરત ભરૂચા ગોલ્ડન અને સિલ્વર ઓમ્બ્રે આઉટફિટમાં જોવા મળી.
આયુષ્માન ખુરાનાએ રેડ કાર્પેટ પર ઉતરવા માટે આ આઉટફિટ પર પસંદગી ઉતારી.
આવો હતો કાર્તિક આર્યનનો રેડ કાર્પેટ પર અંદાજ.
દિયા મિર્ઝા અવૉર્ડના રેડ કાર્પેટ પર બોહો ફ્લોરલ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી.
મુંબઈમાં ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ અવૉર્ડનું આયોજન થયું. જેમાં બોલીવુડના સિતારાઓએ હાજરી આપી. જાણો કોણ કેવી સ્ટાઈલમાં આ અવૉર્ડ્સમાં પહોંચ્યું.તસવીર સૌજન્યઃ યોગેન શાહ