હેલી શાહઃ અમદાવાદની આ છોરી નાના પડદે છે ખૂબ જ ફેમસ

Published: May 13, 2019, 14:19 IST | Falguni Lakhani
  • હેલી શાહનો જન્મ અમદાવાદમાં થયો હતો. હેલી એક ટ્રેઈન્ડ ડાન્સર છે.

    હેલી શાહનો જન્મ અમદાવાદમાં થયો હતો. હેલી એક ટ્રેઈન્ડ ડાન્સર છે.

    1/14
  • હેલીએ 2010માં સ્ટાર પ્લસના શો ગુલાલથી નાના પડદા પર ડેબ્યૂ કર્યું હતું.

    હેલીએ 2010માં સ્ટાર પ્લસના શો ગુલાલથી નાના પડદા પર ડેબ્યૂ કર્યું હતું.

    2/14
  • 16 વર્ષની ઉંમરે હેલીને લાઈફ ઓકેની સીરિયલ અલક્ષ્મી-હમારી સુપર બહુમાં લીડ રોલ મળ્યો.

    16 વર્ષની ઉંમરે હેલીને લાઈફ ઓકેની સીરિયલ અલક્ષ્મી-હમારી સુપર બહુમાં લીડ રોલ મળ્યો.

    3/14
  • ભલે હેલીએ તેની એક્ટિંગ કરીઅરની શરૂઆત વહેલી કરી હતી પરંતુ તે ભણાવામાં બિલકુલ પાછળ નથી.

    ભલે હેલીએ તેની એક્ટિંગ કરીઅરની શરૂઆત વહેલી કરી હતી પરંતુ તે ભણાવામાં બિલકુલ પાછળ નથી.

    4/14
  • હેલીની એક્ટિંગ કરીઅર અત્યારે ખૂબ જ સારી ચાલી રહી છે. તેની સાથે તે ભણી પણ રહી છે. હેલીને બાયોટેક્નોલોજીમાં ડીગ્રી લેવી છે.

    હેલીની એક્ટિંગ કરીઅર અત્યારે ખૂબ જ સારી ચાલી રહી છે. તેની સાથે તે ભણી પણ રહી છે. હેલીને બાયોટેક્નોલોજીમાં ડીગ્રી લેવી છે.

    5/14
  • હેલીને બોલીવુડ ફિલ્મો બહુ જ ગમે છે. અમિતાભ બચ્ચન, કંગના રનૌત, રણબીર કપૂર અને દીપિકા બહુ જ ગમે છે.

    હેલીને બોલીવુડ ફિલ્મો બહુ જ ગમે છે. અમિતાભ બચ્ચન, કંગના રનૌત, રણબીર કપૂર અને દીપિકા બહુ જ ગમે છે.

    6/14
  • હેલીનો ડ્રીમ રોલ દીપિકાએ ચેન્નઈ એક્સપ્રેસમાં કરેલો રોલ છે.

    હેલીનો ડ્રીમ રોલ દીપિકાએ ચેન્નઈ એક્સપ્રેસમાં કરેલો રોલ છે.

    7/14
  • હેલીની ફેવરિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે છે.

    હેલીની ફેવરિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે છે.

    8/14
  • હેલી પોતાની કરિઅર માટે મુંબઈમાં રહે છે, પણ તે અમદાવાદને બહુ જ મિસ કરે છે.

    હેલી પોતાની કરિઅર માટે મુંબઈમાં રહે છે, પણ તે અમદાવાદને બહુ જ મિસ કરે છે.

    9/14
  • ચાઈનીઝ ફૂડ અને પાણીપુરી હેલીને ખૂબ જ પસંદ છે.

    ચાઈનીઝ ફૂડ અને પાણીપુરી હેલીને ખૂબ જ પસંદ છે.

    10/14
  • હેલી એક સારી ડાન્સર છે. તેણે ઝલક દીખલાજામાં પણ ભાગ લીધો હતો.

    હેલી એક સારી ડાન્સર છે. તેણે ઝલક દીખલાજામાં પણ ભાગ લીધો હતો.

    11/14
  • હેલીને તેની સારી એક્ટિંગ માટે ગોલ્ડન પેટલ અવૉર્ડ, ITA અવૉર્ડ, બોલી સ્ટાર વેગાન્ઝા અવૉર્ડ મળી ચુક્યા છે.

    હેલીને તેની સારી એક્ટિંગ માટે ગોલ્ડન પેટલ અવૉર્ડ, ITA અવૉર્ડ, બોલી સ્ટાર વેગાન્ઝા અવૉર્ડ મળી ચુક્યા છે.

    12/14
  • હાલ હેલી સ્ટાર ભારતની સુફિયાના પ્યાર મેરામાં જોવા મળી રહી છે.

    હાલ હેલી સ્ટાર ભારતની સુફિયાના પ્યાર મેરામાં જોવા મળી રહી છે.

    13/14
  • અમદાવાદની આ મીઠડી છોકરી હાલ તો ટીવી ઈન્ડસ્ટ્રી પર પોતાના અભિનયના કામણ પાથરી રહી છે.

    અમદાવાદની આ મીઠડી છોકરી હાલ તો ટીવી ઈન્ડસ્ટ્રી પર પોતાના અભિનયના કામણ પાથરી રહી છે.

    14/14
  • loading...

ફોટોઝ વિશે

સ્વરાગિની, લાલ  ઈશ્ક, સુફિયાના પ્યાર મેરાથી જાણીતી થયેલી હેલી શાહ મૂળ ગુજરાતી છે. પોતાના અભિનયથી હેલી લોકોના દિલ જીતી રહી છે.(તસવીર સૌજન્યઃ હેલી શાહ ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK