ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....

Updated: Oct 16, 2019, 11:23 IST | Falguni Lakhani
 • નવરાત્રી દરમિયાન ગોર્જિયસ ઈશા કંસારા ટ્રેડિશનલ વેરમાં જોવા મળી જેમાં તે ગજબની સુંદર લાગી રહી હતી.

  નવરાત્રી દરમિયાન ગોર્જિયસ ઈશા કંસારા ટ્રેડિશનલ વેરમાં જોવા મળી જેમાં તે ગજબની સુંદર લાગી રહી હતી.

  1/16
 • સિમ્પલ પણ સોબર લહેંગા ચોલી સાથે મોતીની જ્વેલરી બેસ્ટ કોમ્બિનેશન છે.

  સિમ્પલ પણ સોબર લહેંગા ચોલી સાથે મોતીની જ્વેલરી બેસ્ટ કોમ્બિનેશન છે.

  2/16
 • વ્હાઈટ અને પર્પલના આ કોમ્બિનેશનમાં ઈશા પરી જેવી લાગી રહી છે.

  વ્હાઈટ અને પર્પલના આ કોમ્બિનેશનમાં ઈશા પરી જેવી લાગી રહી છે.

  3/16
 • ગજરાએ ઈશાની ખૂબસુરતીમાં જાણે ચાર ચાંદ લગાવી દીધા.

  ગજરાએ ઈશાની ખૂબસુરતીમાં જાણે ચાર ચાંદ લગાવી દીધા.

  4/16
 • જુઓ..ગરબાની ધૂન પર કેવી મગ્ન થઈ ગઈ ઈશા કંસારા.

  જુઓ..ગરબાની ધૂન પર કેવી મગ્ન થઈ ગઈ ઈશા કંસારા.

  5/16
 • ઈશાનો ટ્રેડિશનલ કમ વેસ્ટર્ન અંદાજ હટકે છે.

  ઈશાનો ટ્રેડિશનલ કમ વેસ્ટર્ન અંદાજ હટકે છે.

  6/16
 • ચણિયાચોળીમાં દુપટ્ટાની જગ્યાએ જેકેટ ઈશાને શોભી રહ્યું છે.

  ચણિયાચોળીમાં દુપટ્ટાની જગ્યાએ જેકેટ ઈશાને શોભી રહ્યું છે.

  7/16
 • સિલ્વર જ્વેલરી સાથે ઈશાનો આ લૂક ડિફરન્ટ છે.

  સિલ્વર જ્વેલરી સાથે ઈશાનો આ લૂક ડિફરન્ટ છે.

  8/16
 • પીચ રંગનું આઉટફિટ ઈશાને સુંદર લાગી રહ્યું છેે. સાથે ઈશાની મસ્ત મજ્જાની સ્માઈલ હોય એટલે કાંઈ ખૂટે નહીં.

  પીચ રંગનું આઉટફિટ ઈશાને સુંદર લાગી રહ્યું છેે. સાથે ઈશાની મસ્ત મજ્જાની સ્માઈલ હોય એટલે કાંઈ ખૂટે નહીં.

  9/16
 • ઈશાએ એ લૂક માટે મિનિમલ એસેસરીઝ પર પસંદગી ઉતારી સાથે નેચરલ મેકઅપ પર્ફેક્ટ લાગે છે.

  ઈશાએ એ લૂક માટે મિનિમલ એસેસરીઝ પર પસંદગી ઉતારી સાથે નેચરલ મેકઅપ પર્ફેક્ટ લાગે છે.

  10/16
 • બ્લૂ સાડી અને સાથે સિલ્વર ઈયર રિંગ્સ અને રિંગમાં ઈશા ગજબ લાગી રહી છે.

  બ્લૂ સાડી અને સાથે સિલ્વર ઈયર રિંગ્સ અને રિંગમાં ઈશા ગજબ લાગી રહી છે.

  11/16
 • સિમ્પલ ફ્લોરલ સાડીને ઈશાએ અલગ જ અંદાજમાં કૅરી કરી છે.

  સિમ્પલ ફ્લોરલ સાડીને ઈશાએ અલગ જ અંદાજમાં કૅરી કરી છે.

  12/16
 • ઈશાનો આ લૂક મેરેજ જેવા ફંક્શન માટે પર્ફેક્ટ છે.

  ઈશાનો આ લૂક મેરેજ જેવા ફંક્શન માટે પર્ફેક્ટ છે.

  13/16
 • આ આઉટફિટમાં ઈશા એકદમ નિખરી રહી છે.

  આ આઉટફિટમાં ઈશા એકદમ નિખરી રહી છે.

  14/16
 • ટોપ ટુ બોટમ એકદમ દેસી ગર્લ લાગી રહી છે ઈશા.

  ટોપ ટુ બોટમ એકદમ દેસી ગર્લ લાગી રહી છે ઈશા.

  15/16
 • પિંક આઉટફિટમાં સ્ટનિંગ ઈશા કંસારા

  પિંક આઉટફિટમાં સ્ટનિંગ ઈશા કંસારા

  16/16
 • loading...

ફોટોઝ વિશે

ઢોલીવુડની ખૂબસુરત અભિનેત્રી ઈશા કંસારા કોઈપણ પ્રકારના કપડામાં શોભે છે. ખાસ કરીને તેનો ટ્રેડિશન વેરમાં તેનો અવતાર તમારું મન મોહી લેશે.
(તસવીર સૌજન્યઃ ઈશા કંસારા ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK