એ સંભાળજો...'ચીલઝડપ' કરવા આવી રહ્યો છે 'અતરંગી' રસિક, કાંઈક આવા છે તેના અંદાજ

Updated: Aug 28, 2019, 15:19 IST | Falguni Lakhani
  • જરા જુઓ..આવી ગયા છે આપણા ગુજરાતી ક્રિશ..પણ થોડા અલગ અંદાજમાં..

    જરા જુઓ..આવી ગયા છે આપણા ગુજરાતી ક્રિશ..પણ થોડા અલગ અંદાજમાં..

    1/19
  • આમના તો ભઈ અંદાજ જ નિરાળા છે. ચશ્મા જુઓ એમના..

    આમના તો ભઈ અંદાજ જ નિરાળા છે. ચશ્મા જુઓ એમના..

    2/19
  • ખભા પર દોરડું, સ્પોર્ટ્સ શૂઝ અને ખભા પર થેલા સાથે વટ પડે છે ને!

    ખભા પર દોરડું, સ્પોર્ટ્સ શૂઝ અને ખભા પર થેલા સાથે વટ પડે છે ને!

    3/19
  • એંગ્રી યંગ મેનના અંદાજમાં ક્રિશ કેવા લાગ્યા તમને?

    એંગ્રી યંગ મેનના અંદાજમાં ક્રિશ કેવા લાગ્યા તમને?

    4/19
  • રેટ્રો લૂકમાં એકદમ ડેશિંગ લાગી રહ્યા છે આપણા રસિકજી...

    રેટ્રો લૂકમાં એકદમ ડેશિંગ લાગી રહ્યા છે આપણા રસિકજી...

    5/19
  • સારા ઝમાના રસિક કા દીવાના...

    સારા ઝમાના રસિક કા દીવાના...

    6/19
  • અરે..આમના સ્વૅગનું તો શું કહેવું!!

    અરે..આમના સ્વૅગનું તો શું કહેવું!!

    7/19
  • આવી ગયા છે કુલી નંબર વન...જે ઉપાડશે તમારા મનોરંજનનો તમામ બોજ...

    આવી ગયા છે કુલી નંબર વન...જે ઉપાડશે તમારા મનોરંજનનો તમામ બોજ...

    8/19
  • તૈયાર છો ને તમે આમને મળવા?

    તૈયાર છો ને તમે આમને મળવા?

    9/19
  • આહા...જરા આ જુઓ ગુજ્જુ ચુલબુલ પાંડેને...

    આહા...જરા આ જુઓ ગુજ્જુ ચુલબુલ પાંડેને...

    10/19
  • દબંગ અવતારમાં તેઓ તમારા દિલ જીતવા તૈયાર છે.

    દબંગ અવતારમાં તેઓ તમારા દિલ જીતવા તૈયાર છે.

    11/19
  • જરા જુઓ તેમની આ સ્ટાઈલને...

    જરા જુઓ તેમની આ સ્ટાઈલને...

    12/19
  • બાહુબલી...પણ ક્યાંના?

    બાહુબલી...પણ ક્યાંના?

    13/19
  • દુશ્મનો જરા સંભાળીને રહેજો હો....આવી ગયા છે અમારા બાહુબલી...

    દુશ્મનો જરા સંભાળીને રહેજો હો....આવી ગયા છે અમારા બાહુબલી...

    14/19
  • આ તો છે આપણા રાજ..કરી રહ્યા છે તેમની સિમરનની તલાશ..

    આ તો છે આપણા રાજ..કરી રહ્યા છે તેમની સિમરનની તલાશ..

    15/19
  • રાજના સિગ્નેચર પોઝમાં રસિક...

    રાજના સિગ્નેચર પોઝમાં રસિક...

    16/19
  • રાજ કહી રહ્યા છે...પિક્ચર જોવા જરૂર આવજો હો...

    રાજ કહી રહ્યા છે...પિક્ચર જોવા જરૂર આવજો હો...

    17/19
  • આ લ્યો..આવી ગયા પીકે...

    આ લ્યો..આવી ગયા પીકે...

    18/19
  • જુઓ તેમની આ સ્ટાઈલ..શર્ટ, બ્લેઝર અને ઘાઘરો...જીમિતના આ તમામ અંદાજ એકદમ મસ્ત અને હટકે છે. જેને જોઈને લાગે છે કે ફિલ્મમાં પણ મજા આવશે.

    જુઓ તેમની આ સ્ટાઈલ..શર્ટ, બ્લેઝર અને ઘાઘરો...જીમિતના આ તમામ અંદાજ એકદમ મસ્ત અને હટકે છે. જેને જોઈને લાગે છે કે ફિલ્મમાં પણ મજા આવશે.

    19/19
  • loading...

ફોટોઝ વિશે

થ્રિલર સસ્પેન્સ કોમેડી ફિલ્મ ચીલઝડપ રીલિઝ થવા જઈ રહી છે. જેનું ગીત અતરંગી આવી ગયું છે અને તેમાં ફિલ્મના રસિક એટલે કે જીમિત ત્રિવેદીના અતરંગી અવતારો પણ જોવા મળી રહ્યા છે. જુઓ તેમના આવા જ કેટલાક અવતારો...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK