બેહદ ખૂબસુરત છે 'બિગ બૉસ 13'ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Himanshi Khurana

Updated: Nov 06, 2019, 13:10 IST | Falguni Lakhani
 • પંજાબી સિંગર અને મોડેલ હિમાંશી ખુરાનાએ ખુદ એ વાતની હિન્ટ આપી છે કે તે બિગ બૉસના ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે આવશે.

  પંજાબી સિંગર અને મોડેલ હિમાંશી ખુરાનાએ ખુદ એ વાતની હિન્ટ આપી છે કે તે બિગ બૉસના ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે આવશે.

  1/15
 • થોડા સમય પહેલા પણ તે બિગ બૉસમાં જવાની છે, તેવી ખબરો વાયરલ થઈ હતી. પરંતુ હિમાંશીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી હતી કે તે બિગ બૉસમાં નથી જવાની.

  થોડા સમય પહેલા પણ તે બિગ બૉસમાં જવાની છે, તેવી ખબરો વાયરલ થઈ હતી. પરંતુ હિમાંશીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી હતી કે તે બિગ બૉસમાં નથી જવાની.

  2/15
 • જો કે હિમાંશીની લેટેસ્ટ ઈન્સ્ટા સ્ટોરીઝથી સાફ થઈ ગયું છે કે તે આખરે બિગ બોસના ઘરમાં જઈ રહી છે. જો કે બાદમાં તેણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

  જો કે હિમાંશીની લેટેસ્ટ ઈન્સ્ટા સ્ટોરીઝથી સાફ થઈ ગયું છે કે તે આખરે બિગ બોસના ઘરમાં જઈ રહી છે. જો કે બાદમાં તેણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

  3/15
 • હિમાંશી અને હાલમાં બિગ બૉસના ઘરમાં રહેલી શહનાઝ ગિલને જરા પણ બનતું નથી. એવામાં હિમાંશું ઘરમાં આવવું શહનાઝ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

  હિમાંશી અને હાલમાં બિગ બૉસના ઘરમાં રહેલી શહનાઝ ગિલને જરા પણ બનતું નથી. એવામાં હિમાંશું ઘરમાં આવવું શહનાઝ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

  4/15
 • શહનાઝ ગિલે હિમાંશી પર કમેન્ટ કરી હતી, જેનો તેણે બાદમાં જવાબ આપ્યો હતો.

  શહનાઝ ગિલે હિમાંશી પર કમેન્ટ કરી હતી, જેનો તેણે બાદમાં જવાબ આપ્યો હતો.

  5/15
 • હિમાંશી મૂળ પંજાબના કરતારપુર સિંહથી આવે છે. તે પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

  હિમાંશી મૂળ પંજાબના કરતારપુર સિંહથી આવે છે. તે પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

  6/15
 • હિમાંશીએ 16 વર્ષની ઉંમરે મોડેલિંગ કરિઅરની શરૂઆત કરી છે. ત્યારે તે મિસ લુધિયાણા બની હતી.

  હિમાંશીએ 16 વર્ષની ઉંમરે મોડેલિંગ કરિઅરની શરૂઆત કરી છે. ત્યારે તે મિસ લુધિયાણા બની હતી.

  7/15
 • તેણે પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં જોડી સોંગથી પદાર્પણ કર્યું હતું.

  તેણે પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં જોડી સોંગથી પદાર્પણ કર્યું હતું.

  8/15
 • 2012માં તેણે મ્યુઝિક વીડિયોઝમાં કરવાનું શરૂ કર્યું હતું. હાર્દિ સંધૂના જાણીતા ગીત સોચમાં તે જોવા મળી હતી.

  2012માં તેણે મ્યુઝિક વીડિયોઝમાં કરવાનું શરૂ કર્યું હતું. હાર્દિ સંધૂના જાણીતા ગીત સોચમાં તે જોવા મળી હતી.

  9/15
 • હિમાંશીએ જાઝી ગિલ, બાદશાહ સહિતના લોકો સાથે કામ કર્યું છે.

  હિમાંશીએ જાઝી ગિલ, બાદશાહ સહિતના લોકો સાથે કામ કર્યું છે.

  10/15
 • હિમાંશીએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં પંજાબી, કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ જેવી ભાષાનો સમાવેશ થાય છે.

  હિમાંશીએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં પંજાબી, કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ જેવી ભાષાનો સમાવેશ થાય છે.

  11/15
 • 2012માં બોલીવુડ ફિલ્મ જીત લેંગે જહાનમાં પણ તેણે કામ કર્યું હતું. હિમાંશી પંજાબમાં ખૂબ જ જાણીતી છે અને વિશાળ ચાહક વર્ગ ધરાવે છે.

  2012માં બોલીવુડ ફિલ્મ જીત લેંગે જહાનમાં પણ તેણે કામ કર્યું હતું. હિમાંશી પંજાબમાં ખૂબ જ જાણીતી છે અને વિશાળ ચાહક વર્ગ ધરાવે છે.

  12/15
 • સોશિયલ મીડિયા પર હિમાંશી તેના ફોટોસ પોસ્ટ કરતી રહે છે. જેને તેના ચાહકો ખૂબ જ પસંદ કરે છે.

  સોશિયલ મીડિયા પર હિમાંશી તેના ફોટોસ પોસ્ટ કરતી રહે છે. જેને તેના ચાહકો ખૂબ જ પસંદ કરે છે.

  13/15
 • હિમાંશીને વધુને વધુ બોલીવુડ ફિલ્મોમાં કામ કરવાનું ઈચ્છા છે.

  હિમાંશીને વધુને વધુ બોલીવુડ ફિલ્મોમાં કામ કરવાનું ઈચ્છા છે.

  14/15
 • અને હવે હિમાંશી બિગ બૉસમાં આવી રહી છે. જેમાં તેને અને શહનાઝ ગિલને જોવાની મજા આવશે.

  અને હવે હિમાંશી બિગ બૉસમાં આવી રહી છે. જેમાં તેને અને શહનાઝ ગિલને જોવાની મજા આવશે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

ટીવીના ચર્ચિત રિઆલિટી શો બિગ બૉસ 13માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીને લઈને અનેક નામ સામે આવ્યા છે. જેમાંથી એક ચર્ચિત નામ છે હિમાંશી ખુરાના. પંજાબી સિંગર હિમાંશી બેહદ ખૂબસુરત છે.
(તસવીર સૌજન્યઃ હિમાંશી ખુરાના ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK