Sadhana: એક સમયે બોલીવુડમાં ગણાતા હતા સ્ટાઈલ આઈકન

Updated: Sep 02, 2019, 12:07 IST | Bhavin
  • સાધનાનો જન્મ સિંધી પરિવારમાં કરાચીમાં 1941માં થયો હતો. સાધનાના પિતાએ તેમનું નામ 40ના દાયકાની જાણીતી અભિનેત્રી સાધના બોઝના નામ પરથી રાખ્યું હતું. એક સિંધી ફિલ્મમાં ડેબ્યુ કર્યા બાદ સાધનાએ 'લવન ઈન શિમલા' ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. 

    સાધનાનો જન્મ સિંધી પરિવારમાં કરાચીમાં 1941માં થયો હતો. સાધનાના પિતાએ તેમનું નામ 40ના દાયકાની જાણીતી અભિનેત્રી સાધના બોઝના નામ પરથી રાખ્યું હતું. એક સિંધી ફિલ્મમાં ડેબ્યુ કર્યા બાદ સાધનાએ 'લવન ઈન શિમલા' ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. 

    1/11
  • સાધના 8 વર્ષના હતા ત્યાં સુધી તેમના મમ્મીએ તેમને ઘરે જ ભણાવ્યા હતા. 1955માં રાજ કપૂરની ફિલ્મ શ્રી 420માં સાધના 'મુડ મુડ કે ના દેખ મુડ મુડ કે'માં કોરસ ગર્લ બન્યા હતા. સિંધી ફિલ્મ અબાનાથી સાધનાએ ફૂલ ફ્લેજ ડેબ્યુ કર્યો હતો. 

    સાધના 8 વર્ષના હતા ત્યાં સુધી તેમના મમ્મીએ તેમને ઘરે જ ભણાવ્યા હતા. 1955માં રાજ કપૂરની ફિલ્મ શ્રી 420માં સાધના 'મુડ મુડ કે ના દેખ મુડ મુડ કે'માં કોરસ ગર્લ બન્યા હતા. સિંધી ફિલ્મ અબાનાથી સાધનાએ ફૂલ ફ્લેજ ડેબ્યુ કર્યો હતો. 

    2/11
  • કરિયરની શરૂઆતમાં સાધનાએ દેવ આનંદ સાથે જોડી જમાવી હતી. બંનેનું હમ દોનો ફિલ્મનું ગીત અભી ના જાઓ ખૂબ જ ફેમસ થયું હતું.

    કરિયરની શરૂઆતમાં સાધનાએ દેવ આનંદ સાથે જોડી જમાવી હતી. બંનેનું હમ દોનો ફિલ્મનું ગીત અભી ના જાઓ ખૂબ જ ફેમસ થયું હતું.

    3/11
  • સાધનાની રાજેન્દ્ર કુમાર સાથેની કેમેસ્ટ્રી પણ ખૂબ જ ચર્ચાઈ હતી. આ બંને એક્ટર ઓફસ્ક્રીન પણ સારા મિત્રો હતા.

    સાધનાની રાજેન્દ્ર કુમાર સાથેની કેમેસ્ટ્રી પણ ખૂબ જ ચર્ચાઈ હતી. આ બંને એક્ટર ઓફસ્ક્રીન પણ સારા મિત્રો હતા.

    4/11
  • સાધનાની કેટલીક યાદગાર ફિલ્મોમાં લવન ઈન સિમલા, હમ દોનો, એક મુસાફિર હસીના, અસલી નકલી, મેરે મેહબૂબ, વો કોન થી, મેરા સાયા અને વક્તનો સમાવેશ થાય છે.

    સાધનાની કેટલીક યાદગાર ફિલ્મોમાં લવન ઈન સિમલા, હમ દોનો, એક મુસાફિર હસીના, અસલી નકલી, મેરે મેહબૂબ, વો કોન થી, મેરા સાયા અને વક્તનો સમાવેશ થાય છે.

    5/11
  • ફિલ્મ દિલ દૌલત દુનિયાના એક સીનમાં હેલન અને સાધના સાધના, હેલન અને નંદા ખૂબ જ સારા મિત્રો હતા.

    ફિલ્મ દિલ દૌલત દુનિયાના એક સીનમાં હેલન અને સાધના સાધના, હેલન અને નંદા ખૂબ જ સારા મિત્રો હતા.

    6/11
  •  60ના દાયકામાં સાધના ફેશન આઈકન ગણાતા હતા. સાધનાએ પોતાનું મોટુ કપાળ છુપાવવા માટે ડિરેક્ટર આર. કે. નૈય્યર તેને આગળ વાળની હેરસ્ટાીલ કરાવી હતી. જે સાધના કટ તરીકે ખૂબ જ ફેમસ થઈ હતી.

     60ના દાયકામાં સાધના ફેશન આઈકન ગણાતા હતા. સાધનાએ પોતાનું મોટુ કપાળ છુપાવવા માટે ડિરેક્ટર આર. કે. નૈય્યર તેને આગળ વાળની હેરસ્ટાીલ કરાવી હતી. જે સાધના કટ તરીકે ખૂબ જ ફેમસ થઈ હતી.

    7/11
  • 60ના દાયકાની ટોપ 10 હિરોઈનમાં સાધનાની ગણના થતી હતી. ફિલ્મો છોડ્યા બાદ સાધના ભૂલાઈ ગયા.

    60ના દાયકાની ટોપ 10 હિરોઈનમાં સાધનાની ગણના થતી હતી. ફિલ્મો છોડ્યા બાદ સાધના ભૂલાઈ ગયા.

    8/11
  • સાધનાએ ફિલ્મો છોડ્યા બાદ મીડિયાથી દૂર રહેવનું પસંદ કર્યું છે. જો કે આર. કે નૈયરના મૃત્યુ બાદ તેમણે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો.

    સાધનાએ ફિલ્મો છોડ્યા બાદ મીડિયાથી દૂર રહેવનું પસંદ કર્યું છે. જો કે આર. કે નૈયરના મૃત્યુ બાદ તેમણે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો.

    9/11
  • સાધના છેલ્લે મે 2014માં સાયના એનસીના ફેશન શૉમાં જાહેરમાં દેખાયા હતા.

    સાધના છેલ્લે મે 2014માં સાયના એનસીના ફેશન શૉમાં જાહેરમાં દેખાયા હતા.

    10/11
  •  સાધનાએ શાયના એનસીના ફેશન શૉમાં અદિતિ રાવ હૈદરી અને રણબીર કપૂર સાથે કૅટ વોક કર્યું હતું. તેમનું 74 વર્ષની ઉંમરે 25 ડિસેમ્બર 2015ના રોજ નિધન થયું હતું. 

     સાધનાએ શાયના એનસીના ફેશન શૉમાં અદિતિ રાવ હૈદરી અને રણબીર કપૂર સાથે કૅટ વોક કર્યું હતું. તેમનું 74 વર્ષની ઉંમરે 25 ડિસેમ્બર 2015ના રોજ નિધન થયું હતું. 

    11/11
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના એક સમયના જાણીતા અભિનેત્રી સાધનાનો આજે જન્મદિવસ છે. ત્યારે બોલીવુડના એક સમયના સૌથી સ્ટાઈલિશ ગણાતા અભિનેત્રીના ફોટોઝ સાથે કરીએ યાદ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK