આ ગુજરાતી અભિનેત્રી બની મોસ્ટ સ્ટાઈલિશ વૂમન, જુઓ તેની સિઝલિંગ તસવીરો...

Updated: Dec 23, 2019, 20:40 IST | Adhirajsinh Jadeja
  • આયુષ્માન ખુરાનાની ડ્રીમ ગર્લ નુસરત ભરૂચાને GQ મેગેઝીન તરફથી મોસ્ટ સ્ટાઈલિશ વુમનનો અવૉર્ડ આપવામાં આવ્યો છે.

    આયુષ્માન ખુરાનાની ડ્રીમ ગર્લ નુસરત ભરૂચાને GQ મેગેઝીન તરફથી મોસ્ટ સ્ટાઈલિશ વુમનનો અવૉર્ડ આપવામાં આવ્યો છે.

    1/15
  • નુસરતે પોતાનો સોશિયલ મીડિયા અકાઉન્ટથી આ વાતની જાણકારી આપી છે. અવૉર્ડ સાથેની પોતાની તસવીરો પણ નુસરતે શેર કરી છે.

    નુસરતે પોતાનો સોશિયલ મીડિયા અકાઉન્ટથી આ વાતની જાણકારી આપી છે. અવૉર્ડ સાથેની પોતાની તસવીરો પણ નુસરતે શેર કરી છે.

    2/15
  • નુસરતે અત્યાર સુધીમાં ઑન સ્ક્રીન ભલે એટલા ગ્લેમરસ રોલ નથી કર્યા. પરંતુ તેની અસલ જિંદગીમાં તે ખૂબ જ ગ્લેમરસ છે.

    નુસરતે અત્યાર સુધીમાં ઑન સ્ક્રીન ભલે એટલા ગ્લેમરસ રોલ નથી કર્યા. પરંતુ તેની અસલ જિંદગીમાં તે ખૂબ જ ગ્લેમરસ છે.

    3/15
  • સોશિયલ મીડિયા પર તેના ફોટો એ વાતનો પુરાવો છે. નુસરતનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ હંમેશા ઓન ધ પોઈન્ટ હોય છે.

    સોશિયલ મીડિયા પર તેના ફોટો એ વાતનો પુરાવો છે. નુસરતનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ હંમેશા ઓન ધ પોઈન્ટ હોય છે.

    4/15
  • નુસરતના કામની વાત કરીએ તો નુસરત છેલ્લા આયુષ્માન ખુરાન સાથે ફિલ્મ ડ્રીમ ગર્લમાં નજર આવી હતી.

    નુસરતના કામની વાત કરીએ તો નુસરત છેલ્લા આયુષ્માન ખુરાન સાથે ફિલ્મ ડ્રીમ ગર્લમાં નજર આવી હતી.

    5/15
  • ડ્રીમગર્લ મોટા પડદા પર હિટ રહી છે. ફિલ્મ 150 કરોડથી વધારેનો બિઝનેસ કર્યો છે.

    ડ્રીમગર્લ મોટા પડદા પર હિટ રહી છે. ફિલ્મ 150 કરોડથી વધારેનો બિઝનેસ કર્યો છે.

    6/15
  • આ પહેલા નુસરત અનેક ફિલ્મોમાં નજર આવી ચુકી છે. તેને સૌથી વધુ પ્રસિદ્ધિ સોનુ કે ટીટૂ કી સ્વીટી અને પ્યાર કા પંચનામાથી મળી.

    આ પહેલા નુસરત અનેક ફિલ્મોમાં નજર આવી ચુકી છે. તેને સૌથી વધુ પ્રસિદ્ધિ સોનુ કે ટીટૂ કી સ્વીટી અને પ્યાર કા પંચનામાથી મળી.

    7/15
  • આ બંને ફિલ્મોમાં નુસરત સાથે લીડ રોલમાં કાર્તિક આર્યન હતા. બંનેની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

    આ બંને ફિલ્મોમાં નુસરત સાથે લીડ રોલમાં કાર્તિક આર્યન હતા. બંનેની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

    8/15
  • નુસરતે વર્ષ 2006માં આવેલી ફિલ્મ જય સંતોષી માથી પોતાની કરિઅરની શરૂઆત કરી હતી.

    નુસરતે વર્ષ 2006માં આવેલી ફિલ્મ જય સંતોષી માથી પોતાની કરિઅરની શરૂઆત કરી હતી.

    9/15
  • પ્યાર કા પંચનામાથી ફેમસ થતા પહેલા તેણે કલ કિસને દેખા, લવ સેક્સ ઔર ધોખા જેવી ફિલ્મો કરી હતી.

    પ્યાર કા પંચનામાથી ફેમસ થતા પહેલા તેણે કલ કિસને દેખા, લવ સેક્સ ઔર ધોખા જેવી ફિલ્મો કરી હતી.

    10/15
  • 2011 અને 2015માં આવેલી ફિલ્મ પ્યાર કા પંચનામા અને પ્યાર કા પંચનામા 2માં તેના રોલને ખૂબ જ પ્રશંસા મળી હતી.

    2011 અને 2015માં આવેલી ફિલ્મ પ્યાર કા પંચનામા અને પ્યાર કા પંચનામા 2માં તેના રોલને ખૂબ જ પ્રશંસા મળી હતી.

    11/15
  • નુસરતે હિન્દીની સાથે તમિલ અને તેલુગુ જેવી ભાષામાં પણ ફિલ્મો કરી છે.

    નુસરતે હિન્દીની સાથે તમિલ અને તેલુગુ જેવી ભાષામાં પણ ફિલ્મો કરી છે.

    12/15
  • નુસરતે ગુરૂ રંધાવા અને યો યો હની સિંહ સાથે આલ્બમમાં પણ કામ કર્યું છે.

    નુસરતે ગુરૂ રંધાવા અને યો યો હની સિંહ સાથે આલ્બમમાં પણ કામ કર્યું છે.

    13/15
  • હાલ નુસરત તુર્રમ ખાન અને હુંડદંગ જેવી ફિલ્મો પર કામ કરી રહી છે.

    હાલ નુસરત તુર્રમ ખાન અને હુંડદંગ જેવી ફિલ્મો પર કામ કરી રહી છે.

    14/15
  • નુસરત ભરૂચા મૂળ ગુજરાતી છે અને તેનું વતન ભરૂચ તેને ખૂબ જ પ્રિય હોવાથી તેણે પોતાની અટક ભરૂચા રાખી છે.

    નુસરત ભરૂચા મૂળ ગુજરાતી છે અને તેનું વતન ભરૂચ તેને ખૂબ જ પ્રિય હોવાથી તેણે પોતાની અટક ભરૂચા રાખી છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

મૂળ ગુજરાતની અભિનેત્રી નુસરત ભરૂચાને મોસ્ટ સ્ટાઈલિશ વુમનના અવૉર્ડથી નવાજવામાં આવી છે. નુસરત આ અવૉર્ડને ખરેખર ડીઝર્વ કરે છે અને તેની આ તસવીરો તેનો પુરાવો છે.
(તસવીર સૌજન્યઃ નુસરત ભરૂચા ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK