કાર્ટૂન્સ કે જે તમને યાદ અપાવશે તમારા બાળપણની

Updated: Jul 09, 2019, 16:31 IST | Vikas Kalal
 • Scoobby doo તમને યાદ છે સ્કૂબી એક એવો ડોગ જે એલિયન્સ મિસ્ટ્રી પણ સોલ્વ કરી ચૂક્યો છે. જેટલો ડરપોક એટલો જ બહાદૂર. સ્કુબી ડૂએ આપણને બાળપણમાં શીખવ્યુ કે આપણે સાહસી હોવું જોઈએ.

  Scoobby doo
  તમને યાદ છે સ્કૂબી એક એવો ડોગ જે એલિયન્સ મિસ્ટ્રી પણ સોલ્વ કરી ચૂક્યો છે. જેટલો ડરપોક એટલો જ બહાદૂર. સ્કુબી ડૂએ આપણને બાળપણમાં શીખવ્યુ કે આપણે સાહસી હોવું જોઈએ.

  1/12
 • Tom & Jerry ટોમ અને જેરી બિલાડી અને ઉંદર વચ્ચેની અનોખા રિલેશન. આમ તો બન્ને કોઈ પણ બહાને ઝઘડતા હોય છે. જેરી છે ટોમને કોઈ પણ કારણે હેરાન કરવાનું છોડતો નથી અને ટોમ પણ બદલો લેવા માટે તૈયાર રહે છે. પરંતુ જો કોઈ ત્રીજી વ્યક્તિ હેરાન કરે તો ટોમ એન્ડ જેરી એને છોડતા નથી.

  Tom & Jerry

  ટોમ અને જેરી બિલાડી અને ઉંદર વચ્ચેની અનોખા રિલેશન. આમ તો બન્ને કોઈ પણ બહાને ઝઘડતા હોય છે. જેરી છે ટોમને કોઈ પણ કારણે હેરાન કરવાનું છોડતો નથી અને ટોમ પણ બદલો લેવા માટે તૈયાર રહે છે. પરંતુ જો કોઈ ત્રીજી વ્યક્તિ હેરાન કરે તો ટોમ એન્ડ જેરી એને છોડતા નથી.

  2/12
 • The Aladdin અલાદ્દિન અને જિનની સ્ટોરી ઘણી જુની છે પરંતુ 2000ના વર્ષોમાં તેને સૌથી પહેલીવાર કાર્ટુનના ફોર્મેટમાં જાહેર કરાયું.  ધ અલાદ્દિનમાં  અલાદ્દિન અને જિનની મિત્રતા અને અલાદ્દિનની લવસ્ટોરીએ બાળપણને પણ મિત્રતા શિખવી હતી.

  The Aladdin

  અલાદ્દિન અને જિનની સ્ટોરી ઘણી જુની છે પરંતુ 2000ના વર્ષોમાં તેને સૌથી પહેલીવાર કાર્ટુનના ફોર્મેટમાં જાહેર કરાયું.  ધ અલાદ્દિનમાં  અલાદ્દિન અને જિનની મિત્રતા અને અલાદ્દિનની લવસ્ટોરીએ બાળપણને પણ મિત્રતા શિખવી હતી.

  3/12
 • popoye એક એવી વ્યક્તિ જે સ્પિનેચ એટલે કે પાલક ખાઈને કઈ પણ કરી શકે છે કહો તો તમારી બિલ્ડિંગ પણ ઉચકી શકે છે. બાળપણમાં તમે પણ પોપોયને જોઈને આવા પ્રયોગો કર્યા હશે. 

  popoye

  એક એવી વ્યક્તિ જે સ્પિનેચ એટલે કે પાલક ખાઈને કઈ પણ કરી શકે છે કહો તો તમારી બિલ્ડિંગ પણ ઉચકી શકે છે. બાળપણમાં તમે પણ પોપોયને જોઈને આવા પ્રયોગો કર્યા હશે. 

  4/12
 • The Mask  પેલો ગ્રીન માસ્કવાળો વ્યક્તિ યાદ છે તમને. અરે... હલ્ક નહી 1995માં આવતા શૉ ધ માસ્કનો ગ્રીન જૉ સ્ટેનલી. આમ તો સામાન્ય વ્યક્તિ પણ ફેસ પર ગ્રીન માસ્ક લગાવ્યા પછી તોફાની, ફ્લર્ટી અને એન્ટરટેનર

  The Mask

   પેલો ગ્રીન માસ્કવાળો વ્યક્તિ યાદ છે તમને. અરે... હલ્ક નહી 1995માં આવતા શૉ ધ માસ્કનો ગ્રીન જૉ સ્ટેનલી. આમ તો સામાન્ય વ્યક્તિ પણ ફેસ પર ગ્રીન માસ્ક લગાવ્યા પછી તોફાની, ફ્લર્ટી અને એન્ટરટેનર

  5/12
 • Duck tales સ્ક્રૂઝ મેકડક એટલે કે અંકલ સ્ક્રૂઝને તો તમે ઓળખતા જ હશો. 1990માં લુઈ, હુઈ અને ડેવીની હદ વગરની મસ્તી અને તેમના સંભાળતા અંકલ સ્ક્રૂઝ

  Duck tales
  સ્ક્રૂઝ મેકડક એટલે કે અંકલ સ્ક્રૂઝને તો તમે ઓળખતા જ હશો. 1990માં લુઈ, હુઈ અને ડેવીની હદ વગરની મસ્તી અને તેમના સંભાળતા અંકલ સ્ક્રૂઝ

  6/12
 • Dexter’s Laboratory એક એવી લેબોરેટરી જ્યા વિચિત્ર એક્સપિરિમેન્ટ કરવામાં આવતા હોય એ પણ એક બાળક દ્વારા. એક એવી બહેન જે હમેશા પ્રયત્ન કરે છે કે તેના ભાઈના અવનવા પ્રયોગોને ઘરના બાકી લોકો સામે લાવવા પ્રયત્નો કરતી રહે છે.

  Dexter’s Laboratory
  એક એવી લેબોરેટરી જ્યા વિચિત્ર એક્સપિરિમેન્ટ કરવામાં આવતા હોય એ પણ એક બાળક દ્વારા. એક એવી બહેન જે હમેશા પ્રયત્ન કરે છે કે તેના ભાઈના અવનવા પ્રયોગોને ઘરના બાકી લોકો સામે લાવવા પ્રયત્નો કરતી રહે છે.

  7/12
 • The Powerpuff Girls ત્રણ બહેનોને કે જેમને કેમિકલ એક્સડેન્ટના કારણે પાવર મળ્યા છે જેની મદદથી દુનિયા બચાવવા નિકળેલી પાવરપફ ગર્લ્સે કાર્ટુન નેટવર્ક પર એક દાયકો વિતાવ્યો હતો.

  The Powerpuff Girls
  ત્રણ બહેનોને કે જેમને કેમિકલ એક્સડેન્ટના કારણે પાવર મળ્યા છે જેની મદદથી દુનિયા બચાવવા નિકળેલી પાવરપફ ગર્લ્સે કાર્ટુન નેટવર્ક પર એક દાયકો વિતાવ્યો હતો.

  8/12
 • Jungle Book (Mowgali) હાલમાં જ મોગલી એનિમેટેડ મૂવી રિલીઝ થઈ. પરંતુ વર્ષ 2000ના દાયકામાં જો તમારુ બાળપણ હતું તો તમે પહેલાથી જંગલ બુકને જોઈ ચૂક્યા છો.

  Jungle Book (Mowgali)
  હાલમાં જ મોગલી એનિમેટેડ મૂવી રિલીઝ થઈ. પરંતુ વર્ષ 2000ના દાયકામાં જો તમારુ બાળપણ હતું તો તમે પહેલાથી જંગલ બુકને જોઈ ચૂક્યા છો.

  9/12
 • Timon And Pumbaa થિમોન અને પુમ્બાની એડવેન્ચર સફર તો સૌ કોઈને યાદ જ હશે એક તરફનું રાયતુ ફેલાવવુ જ્યારે પુમ્બા તેની સુઝબુઝથી તેને હમેશા મુશ્કેલીઓમાંથી બહાર કાઢતો હતો

  Timon And Pumbaa

  થિમોન અને પુમ્બાની એડવેન્ચર સફર તો સૌ કોઈને યાદ જ હશે એક તરફનું રાયતુ ફેલાવવુ જ્યારે પુમ્બા તેની સુઝબુઝથી તેને હમેશા મુશ્કેલીઓમાંથી બહાર કાઢતો હતો

  10/12
 • He-Man 1990ના કાર્ટુનનો પહેલો સુપર હિરો એટલે કે હી મેન. હીમેન તેના માચો અંદાજના કારણે ફેમસ હતો.

  He-Man

  1990ના કાર્ટુનનો પહેલો સુપર હિરો એટલે કે હી મેન. હીમેન તેના માચો અંદાજના કારણે ફેમસ હતો.

  11/12
 • TaleSpin બાલૂ સાથે તમે હવાઈ મુસાફરી કરી કે નહી. બાલૂ તેના સાહસથી તેના જુના પ્લેનને લઈને દુનિયાને બચાવવા નિકળી પડ્યો છે.

  TaleSpin

  બાલૂ સાથે તમે હવાઈ મુસાફરી કરી કે નહી. બાલૂ તેના સાહસથી તેના જુના પ્લેનને લઈને દુનિયાને બચાવવા નિકળી પડ્યો છે.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

આપણે આપણા બાળપણમાં ઘણા શૉ જોયા હશે જે આપણને આજે પણ યાદ હોય. શૉ જ નહી પરંતુ તેના ઘણા એપિસોડ એવા હશે જેણે તમારા મનમાં ઘર બનાવ્યું હશે. 2000ની મહત્વની વાત હતી કે આપણા લાઈફમાં સ્માર્ટ ફોન્સ હતા નહી જેના કારણે તે સમયના શૉ, રમતો અને કાર્ટૂન્સને પણ માણી શક્યા હતા. ચાલો જોઈએ કેટલા કાર્ટૂન્સ એવા છે જેના એપિસોડ તમને યાદ હોય. આજે આપણે એવા કાર્ટૂન્સની વાત કરીશું જેમણે તમારા બાળપણને સેલિબ્રેટિંગ બનાવ્યું

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK