નીરવ બારોટ અંધ વિદ્યાર્થિનીઓની શાળામાં નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક

Updated: Oct 11, 2019, 19:15 IST | Shilpa Bhanushali
 • આ અંધશાળા વિશે વાત કરતાં પણ નીરવ બારોટ ગળગળાં અવાજે કહેવા લાગ્યા કે, "આ શાળામાં એવી બહેનો છે જેમના માટે મને ખૂબ જ માન ઉપજે છે અને હું મારાથી શક્ય તેટલી મદદ આ શાળાની વિદ્યાર્થિનીઓ માટે કરવા ખડેપગે ઊભો રહીશ."

  આ અંધશાળા વિશે વાત કરતાં પણ નીરવ બારોટ ગળગળાં અવાજે કહેવા લાગ્યા કે, "આ શાળામાં એવી બહેનો છે જેમના માટે મને ખૂબ જ માન ઉપજે છે અને હું મારાથી શક્ય તેટલી મદદ આ શાળાની વિદ્યાર્થિનીઓ માટે કરવા ખડેપગે ઊભો રહીશ."

  1/10
 • "આ શાળાના કોઇપણ કાર્યક્રમ માટે જો મને અડધી રાત્રે કે મધ્યાહને ધખતાં તાપે પણ હું મારી સેવા આપી શકું તો તે હું અવશ્ય આપીશ."

  "આ શાળાના કોઇપણ કાર્યક્રમ માટે જો મને અડધી રાત્રે કે મધ્યાહને ધખતાં તાપે પણ હું મારી સેવા આપી શકું તો તે હું અવશ્ય આપીશ."

  2/10
 • શ્રીમતી કમલા મેહતા બ્લાઇન્ડ સ્કૂલમાં ગરબાનો કાર્યક્રમ 9મી ઑક્ટોબરે સાંજે 6 વાગ્યાથી રાખવામાં આવ્યો હતો. 

  શ્રીમતી કમલા મેહતા બ્લાઇન્ડ સ્કૂલમાં ગરબાનો કાર્યક્રમ 9મી ઑક્ટોબરે સાંજે 6 વાગ્યાથી રાખવામાં આવ્યો હતો. 

  3/10
 • આ શાળામાં વિદ્યાર્થિનીઓ સાથે મળીને નીરવ બારોટ તેમની સાથે ભોજન લીધું અને ખૂબ જ લાગણીસભર સમય પસાર કર્યો. નીરવ બારોટ કહે છે કે ઘણાં લોકો આ શાળાને મદદ કરે છે અને હવેથી હું પણ મારાથી બનતી મદદ કરવા તત્પર છું. તેની સાથે જ આ કાર્યક્રમમાં પણ તે વિનામૂલ્યે જોડાયા હતા. 

  આ શાળામાં વિદ્યાર્થિનીઓ સાથે મળીને નીરવ બારોટ તેમની સાથે ભોજન લીધું અને ખૂબ જ લાગણીસભર સમય પસાર કર્યો. નીરવ બારોટ કહે છે કે ઘણાં લોકો આ શાળાને મદદ કરે છે અને હવેથી હું પણ મારાથી બનતી મદદ કરવા તત્પર છું. તેની સાથે જ આ કાર્યક્રમમાં પણ તે વિનામૂલ્યે જોડાયા હતા. 

  4/10
 • એટલું જ નહીં આ શાળાની કેટલીક વિદ્યાર્થિનીઓએ નીરવ બારોટના કાંડે રાખડી પણ બાંધી અને તેમના પ્રત્યેનો લાગણી આદર ભાવ દર્શાવ્યો, તેમજ તેમને ઘણી ઘણી આશિષ આપી.

  એટલું જ નહીં આ શાળાની કેટલીક વિદ્યાર્થિનીઓએ નીરવ બારોટના કાંડે રાખડી પણ બાંધી અને તેમના પ્રત્યેનો લાગણી આદર ભાવ દર્શાવ્યો, તેમજ તેમને ઘણી ઘણી આશિષ આપી.

  5/10
 • તસવીરોમાં તમે જોઇ શકો છો કે આ વિદ્યાર્થિનીઓ સાથે સમય પસાર કરતાં નીરવ બારોટ કેવા ભાવવિભોર બન્યા છે.

  તસવીરોમાં તમે જોઇ શકો છો કે આ વિદ્યાર્થિનીઓ સાથે સમય પસાર કરતાં નીરવ બારોટ કેવા ભાવવિભોર બન્યા છે.

  6/10
 • નીરવ બારોટે ફક્ત હાજર રહીને તે અંધ બાળકીઓને પોતાના સ્વર તાલ પર થિરકાવ્યા જ નહીં પરંતું પોતાના અવાજથી તે દરેક બાળકીઓના મન જીતી લીધા.

  નીરવ બારોટે ફક્ત હાજર રહીને તે અંધ બાળકીઓને પોતાના સ્વર તાલ પર થિરકાવ્યા જ નહીં પરંતું પોતાના અવાજથી તે દરેક બાળકીઓના મન જીતી લીધા.

  7/10
 • હંમેશાં હસતાં અને મોજમાં જોવા મળતાં નીરવ બારોટ આ કાર્યક્રમ દરમિયાન ભાવુક થઈને રડી પડ્યા હતા. દરમિયાન તે "આ દુનિયામાં મા બાપ સિવાય કોઇ નથી" એ ગીત ગાઇ રહ્યા હતા.

  હંમેશાં હસતાં અને મોજમાં જોવા મળતાં નીરવ બારોટ આ કાર્યક્રમ દરમિયાન ભાવુક થઈને રડી પડ્યા હતા. દરમિયાન તે "આ દુનિયામાં મા બાપ સિવાય કોઇ નથી" એ ગીત ગાઇ રહ્યા હતા.

  8/10
 • કાર્યક્રમ દરમિયાન નીરવ બારોટે સ્કાય બ્લૂ કુર્તો પહેર્યો હતો. 

  કાર્યક્રમ દરમિયાન નીરવ બારોટે સ્કાય બ્લૂ કુર્તો પહેર્યો હતો. 

  9/10
 • જો કે, નવરાત્રિ દરમિયાન મુલુન્ડના માનવ સ્ટુડિયો પાસેથી ડિઝાઇન કરાવેલા કપડાંમાં સ્ટાઇલિશ અવતારમાં ખેલૈયાઓને પોતાના સૂરોના તાલે નાચવા મજબૂર કરતાં જોવા મળ્યા હતા. 

  જો કે, નવરાત્રિ દરમિયાન મુલુન્ડના માનવ સ્ટુડિયો પાસેથી ડિઝાઇન કરાવેલા કપડાંમાં સ્ટાઇલિશ અવતારમાં ખેલૈયાઓને પોતાના સૂરોના તાલે નાચવા મજબૂર કરતાં જોવા મળ્યા હતા. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

નાનપણમાં તમે પણ તમારા સ્કુલમાં એક દિવસ ગરબા રમવા ગયા હશો. ઘણીવાર તો એવું પણ બન્યું હશે કે તમે પણ સ્કુલમાં ગરબા દરમ્યાન ઇનામો જીત્યા હશો. સારું રમવાના, બેસ્ટ કોસ્ટ્ચ્યુમના અને બીજા એવા અનેક. આ જ રીતે આ અંધશાળા જે દાદરમાં આવેલી છે, શ્રીમતી કમલા મેહતા બ્લાઇન્ડ સ્કૂલમાં દશેરાના બીજા દિવસે એટલે કે બુધવારે નવરાત્રિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આપણાં લોકલાડીલા ગાયક નીરવ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં નીરવ બારોટે ફક્ત હાજર રહીને તે અંધ બાળકીઓને પોતાના સ્વર તાલ પર થિરકાવ્યા જ નહીં પરંતું પોતાના અવાજથી તે દરેક બાળકીઓના મન જીતી લીધા. સાથે પોતે પણ તેમની લાગણીઓમાં ભીંજાયા અને તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK