Navratri Throwback 2019: તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે, જુઓ સેલેબ્સની તસવીરો

Updated: 19th October, 2020 12:06 IST | Shilpa Bhanushali
 • સ્કેમ 1992માં ટ્રેડરના પાત્રમાં જોવા મળેલા જિમીત વ્યાસ અને પત્ની કાજલ વ્યાસ સાથે કચ્છી ગ્રાઉન્ડ બોરીવલીમાં ગયા વર્ષે નવરાત્રી ઉજવતા

  સ્કેમ 1992માં ટ્રેડરના પાત્રમાં જોવા મળેલા જિમીત વ્યાસ અને પત્ની કાજલ વ્યાસ સાથે કચ્છી ગ્રાઉન્ડ બોરીવલીમાં ગયા વર્ષે નવરાત્રી ઉજવતા

  1/23
 • લક્ષ્મી સદૈવ મંગલમમાં જોવા મળેલા અંકિત જાયસ્વાલ નવરાત્રી દરમિયાન સેટ પર શૂટ કરતી વખતે જ ગરબાનો આનંદ માણતા

  લક્ષ્મી સદૈવ મંગલમમાં જોવા મળેલા અંકિત જાયસ્વાલ નવરાત્રી દરમિયાન સેટ પર શૂટ કરતી વખતે જ ગરબાનો આનંદ માણતા

  2/23
 • સાથ નિભાના સાથિયામાં ટૂંક સમયમાં જ જોવા મળનારી અભિનેત્રી નાદિયા હિમાની, સખીઓ સાથે બોરીવલી કચ્છી ગ્રાઉન્ડમાં

  સાથ નિભાના સાથિયામાં ટૂંક સમયમાં જ જોવા મળનારી અભિનેત્રી નાદિયા હિમાની, સખીઓ સાથે બોરીવલી કચ્છી ગ્રાઉન્ડમાં

  3/23
 • તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળેલા નીલેશ ભટ્ટ પત્ની રિન્કૂ ભટ્ટ અને પુત્રી હિયા ભટ્ટ સાથે મુલુન્ડ ચેકનાકા ગ્રાઉન્ડમાં

  તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળેલા નીલેશ ભટ્ટ પત્ની રિન્કૂ ભટ્ટ અને પુત્રી હિયા ભટ્ટ સાથે મુલુન્ડ ચેકનાકા ગ્રાઉન્ડમાં

  4/23
 • કુલદીપ ગોર બહેન મોનાલી, અદિતી, ભત્રીજી હર્બી પ્રાનામ્યા, ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક સાથે બોરીવલી ગ્રાઉન્ડમાં

  કુલદીપ ગોર બહેન મોનાલી, અદિતી, ભત્રીજી હર્બી પ્રાનામ્યા, ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક સાથે બોરીવલી ગ્રાઉન્ડમાં

  5/23
 • શીતલ ગોરી ભાનુશાલી પુત્રહર્ષ ગોરી સાથે ઠાકુર કૉમ્પલેક્સમાં ગરબે ઘૂમતાં

  શીતલ ગોરી ભાનુશાલી પુત્રહર્ષ ગોરી સાથે ઠાકુર કૉમ્પલેક્સમાં ગરબે ઘૂમતાં

  6/23
 • ઝલક મોતીવાલા માનસી, રાજ, મિશ્ટી, ચિરાગ, સ્મિતા, મોનીશા, પ્રાચી અને પોતાના મુલુન્ડના નવરાત્રી ગ્રુપ સાથે કાલીદાસ સભાગૃહમાં ગરબાની રમઝટ માણતા.

  ઝલક મોતીવાલા માનસી, રાજ, મિશ્ટી, ચિરાગ, સ્મિતા, મોનીશા, પ્રાચી અને પોતાના મુલુન્ડના નવરાત્રી ગ્રુપ સાથે કાલીદાસ સભાગૃહમાં ગરબાની રમઝટ માણતા.

  7/23
 • સુઝાન બર્નેર્ટ મધ્યપ્રદેશમાં આવેલા બિલાઇમાં ગરબે ઘૂમતાં

  સુઝાન બર્નેર્ટ મધ્યપ્રદેશમાં આવેલા બિલાઇમાં ગરબે ઘૂમતાં

  8/23
 • કૃપા મિશ્રા બારડોલીમાં આવેલા ગ્રાઉન્ડ પર લોકોનું મનોરંજન કરતા સ્ટેજ નવરાત્રી માણતા..

  કૃપા મિશ્રા બારડોલીમાં આવેલા ગ્રાઉન્ડ પર લોકોનું મનોરંજન કરતા સ્ટેજ નવરાત્રી માણતા..

  9/23
 • દ્રષ્ટિ પંડ્યા બોરીવલી ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ માણતી વખતે...

  દ્રષ્ટિ પંડ્યા બોરીવલી ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ માણતી વખતે...

  10/23
 • નેહા ઉદાણી સમર સ્પોર્ટ્સ ક્લબ જામનગર ગ્રાઉન્ડમાં પોતાના ડાન્સ અને ગરબાનો જલવો વિખેરતાં

  નેહા ઉદાણી સમર સ્પોર્ટ્સ ક્લબ જામનગર ગ્રાઉન્ડમાં પોતાના ડાન્સ અને ગરબાનો જલવો વિખેરતાં

  11/23
 • કૃપા પંડ્યા શ્રદ્ધા વાલંભિયા સાથે સુરત સરસાણામાં નવરાત્રી દરમિયાન

  કૃપા પંડ્યા શ્રદ્ધા વાલંભિયા સાથે સુરત સરસાણામાં નવરાત્રી દરમિયાન

  12/23
 • સોહાન માસ્ટર બોરીવલીમાં એન્કરિંગ દ્વારા લોકોનું મનોરંજન કરતા.

  સોહાન માસ્ટર બોરીવલીમાં એન્કરિંગ દ્વારા લોકોનું મનોરંજન કરતા.

  13/23
 • અંબર દેસાઇ પોતાના અવાજથી લોકોને પોતાના તાલે નચાવતા નૈતિક નાગડા સાથે થાણામાં

  અંબર દેસાઇ પોતાના અવાજથી લોકોને પોતાના તાલે નચાવતા નૈતિક નાગડા સાથે થાણામાં

  14/23
 • ભક્તિ ગણાત્રા નવસારીમાં પોતાના સાઇ દાંડિયા ગ્રુપ સાથે

  ભક્તિ ગણાત્રા નવસારીમાં પોતાના સાઇ દાંડિયા ગ્રુપ સાથે

  15/23
 • મહેક ભટ્ટ નવરાત્રી દરમિયાન બોરીવલીમાં આવેલા કચ્છી ગ્રાઉન્ડમાં પ્રીતિ પિન્કીના ગીતોની તાલે ગરબાની રમઝટ બોલાવતાં

  મહેક ભટ્ટ નવરાત્રી દરમિયાન બોરીવલીમાં આવેલા કચ્છી ગ્રાઉન્ડમાં પ્રીતિ પિન્કીના ગીતોની તાલે ગરબાની રમઝટ બોલાવતાં

  16/23
 • સ્નેહા ચૌહાણ પોલો ક્લબ ગ્રાઉન્ડ વડોદરા ગુજરાતમાં ગરબે રમતા

  સ્નેહા ચૌહાણ પોલો ક્લબ ગ્રાઉન્ડ વડોદરા ગુજરાતમાં ગરબે રમતા

  17/23
 • કૃતિ દેસાઇ બાલવીરના સેટ  પર જ ગરબાનો આનંદ માણતા

  કૃતિ દેસાઇ બાલવીરના સેટ  પર જ ગરબાનો આનંદ માણતા

  18/23
 • સુનિલ વિસરાણી ગુજરાતી મિડડે દ્વારા યોજાયેલી નવરાત્રી

  સુનિલ વિસરાણી ગુજરાતી મિડડે દ્વારા યોજાયેલી નવરાત્રી

  19/23
 • દીકરી વ્હાલનો દરિયો ફેમ અભિનેત્રી કેમી વાઘેલા સીરિયલના પ્રમોશન માટે નવરાત્રી દરમિયાન જુદાં જુદાં ગ્રાઉન્ડમાં એન્કરિંગ અને રાસ-ગરબાનો આનંદ માણતા

  દીકરી વ્હાલનો દરિયો ફેમ અભિનેત્રી કેમી વાઘેલા સીરિયલના પ્રમોશન માટે નવરાત્રી દરમિયાન જુદાં જુદાં ગ્રાઉન્ડમાં એન્કરિંગ અને રાસ-ગરબાનો આનંદ માણતા

  20/23
 • કેતન રાઠોડ નવરાત્રી ગ્રાઉન્ડ પર પોતાના મિત્રો સાથે

  કેતન રાઠોડ નવરાત્રી ગ્રાઉન્ડ પર પોતાના મિત્રો સાથે

  21/23
 • મહેક મોટા ઘરની વહુ ફેમ અભિનેત્રી પાયલ શુક્લા નવરાત્રી દરમિયાન ગ્રાઉન્ડ પર જવા માટે તૈયાર

  મહેક મોટા ઘરની વહુ ફેમ અભિનેત્રી પાયલ શુક્લા નવરાત્રી દરમિયાન ગ્રાઉન્ડ પર જવા માટે તૈયાર

  22/23
 • હિતેશ દવે, નીલેશ ભટ્ટ અને સાગર ગોર સાથે મુલુન્ડ ચેકનાકા ગ્રાઉન્ડમાં નવરાત્રી દરમિયાન

  હિતેશ દવે, નીલેશ ભટ્ટ અને સાગર ગોર સાથે મુલુન્ડ ચેકનાકા ગ્રાઉન્ડમાં નવરાત્રી દરમિયાન

  23/23
 • loading...

ફોટોઝ વિશે

નવરાત્રી હોય માની આરાધના થાય અને ગરબા ન થાય એ તો કેમ શક્ય બને તેમ છતાં આ વર્ષે કોરોના મહામારીને કારણે લોકો ગ્રાઉન્ડમાં ગરબે રમવા જઈ શકતા નથી પરંતુ નવરાત્રી દરમિયાનનો તેમનો ઉલ્લાસ સહેજ પણ ઓછો થયો નથી અને એટલે જ ઠેકઠેકાણે વર્ચ્યુઅલ નવરાત્રીનું આયોજન પણ કરવામાં આવ્યું છે તેમ છતાં જે આનંદ ગ્રાઉન્ડ પર રમવાનો આવે છે તે તો નથી પણ ગયા વર્ષની તસવીરોમાં તે આનંદ છલકાતો જોઇ લોકો આજે પણ ખુશ છે અને પોતાનો આ આનંદ માત્રા સામાન્ય લોકો જ નહીં ટેલિવિઝન સેલેબ્સે પણ ગુજરાતી મિડ-ડે સાથે શૅર કર્યો છે ત્યારે જુઓ ગુજરાતી સિતારાઓની ગરબા દરમિયાનની તસવીરો...

First Published: 19th October, 2020 11:15 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK